insta id -pinu_1103

પ્રેમથી પૂછપરછ કરશો તો મારા દરેક શ્વાસની જાણકારી આપીશ
પરંતુ
શંકાએ સ્થાન લીધુ તો મોતની પણ જાણ નહી થવા દઉ

#પૂછપરછ

વધુ વાંચો

સવારે આંખ ખુલેને ત્વરિત MB ચાલુ કરુ છુ ને
બધાના નવા નવા વિચારોને વાંચુ છુ


#ત્વરિત

મુશ્કેલ શબ્દ આવી ગયો આજ MB માં
પણ મુશ્કેલનો પણ ઉકેલ મળશે
😀😀


#મુશ્કેલ

ખુશ રહેવા માટે કારણો મળતા નથી પરંતુ શોધવા પડે છે જે હંમેશા આપણી આસપાસ જ મળી રહે છે
#ખુશ

અર્ધ સફરે આમ હાથ છોડીને ના જવાય
અર્ધ રસ્તે આમ સાથ છોડીને ના જવાય

#અર્ધ

બીમારીને શરીર પુરતી જ રાખો વિચારોને હકારાત્મક બનાવો તો જલ્દી સાજા-થાઓ
#સાજા -થાઓ

संचित नही किये जाते हैं कुछ लम्हे
सिर्फ महसूस किये जाते है ऐसे लम्हे
#संचित

પ્રેમની યાદો,મુલાકાતો,વિશ્વાસ,લાગણી સમગ્રને દિલમાં સંઘરી લીધી છે
અગર તૂટશે જો કદી આ દિલ તો ફરીથી સંઘરવું અઘરુ છે
#સંઘરવું

વધુ વાંચો

आज शब्दो को डीनर पर भुलाया है मैने अगर बात बनी तो गझल भी बन शकती है #love #પ્રેમ💕
#PV 💞

લાભ-ગેરલાભનો વિચાર કરી સંબંધોમાં બાદબાકી
કરશો તો જવાબ શૂન્ય મળશે
પોતાના બાદ થતા જશે થોડા થોડા ને અંતે તો
એકલતા જ મળશે

#લાભ

વધુ વાંચો