Hey, I am blogger and vlogger

આજ ની પ્રતિક્ષા એળેે ગઈ!
સાંજ ની લાલીમા એળે ગઈ!!
મન હતુ કે દિલ ખોલી નાખુ!
શબ્દો ની તપસ્યા એળેે ગઈ!!

#દિલ

ધબકતો હતો જે ઓરડો દિલ તણો!

તમારા ગયા પછી ત્યાં હવે પડઘા પડે છે!!

#દિલ

સબંધ મા ક્યારે આગળ વધવું કે અટકવું એ આવડી જાય ને તો ક્યારેય લટકવુ નથી પડતું.

#વધવું

સામે વાળાનું વર્તન જ કહી દે છે સાહેબ,
કે આપડે કેટલા આગળ વધવું જોઈએ.
#વધવું

જીંદા રહેનેકે લિયે તેરી કસમ,
એક મુલાકાત જરૂરી હે સનમ.!
#મુલાકાત

જે લોકોને કચરા માં થી
અનાયાસે હીરો મળી જાય તો
લોકો એ હીરા નો વૈભવ માણવા ને બદલે
બીજા હીરા ની શોધ માં જીવનભર કચરો ફેદતા રહે છે
#નરમ

વધુ વાંચો

તમે લાગણી તો કંટ્રોલ કરી લેશો,
પણ આંસુ ક્યારેય ખોટું નહિ બોલે.!!
#લાગણીશીલ