( Kathiyavadi_kanudo_01 ) following my instagram page

શ્વાસ ને જીવા માટે પ્રાણ જોઈએ,
પ્રાણ ને જીવા માટે શ્વાસ જોઈએ.
આ જિંદગી નું ચક્ર છે,
ફરી જન્મ લેવા માટે 'રામ' નામ જાપ જોઈએ.

Vin's L B

વધુ વાંચો

#આતુર =રાહ
"દિવસ વીત્યા, રાતો વીતી,
વીતી ક્ષણ આ! પળ- બે પળ ની.
જોબન ડાળે, બેની જૂલે,
આવી ક્ષણ આ બેન-ભાઈ ના પ્રેમ ની."

આતુર તા થી જે ક્ષણ ની રાહ જોતા હતા. 'રક્ષાબંધન' તે હવે નજીક આવી રહી છે.
તેથી તમામ મારા વ્હાલા "બેન-ભાઈ" ને રક્ષાબંધનના ખૂબ ખૂબ પ્યાર ભરી શુભેચ્છાઓ...😍




#આતુર

વધુ વાંચો

#નુકસાન તો ખાલી એટલુંજ!
જિંદગી જીવતા સિખું ત્યાં,
પુરી થઈ જાય છે.
ઠોલ વગાડું મેદાન માં!,
ત્યાં દરિયો સુકાય જાય છે.

'વિન્સ.એલ.બી'
#નુકસાન

વધુ વાંચો

એક આત્મા બોલી.

પ્રાપ્ત થયેલી કોઈ પણ સંપત્તિ મારી નથી હે મનુષ્ય,
તું જે કર્મ કરે છે. તે કર્મજ મારા નામ ના હોઈ છે. તો સારા કર્મ કરજે હે પંચભૂતિયા શરીર.


Vin's L B

વધુ વાંચો

શબ્દ ગુંજતો ફર્યો ગગન મેં,
વતન ખેંચાયો, પરત ફરાયો.

અવલ-કવલ ના બંધ બારણે,
ભોમક ! મેરી પુકારે, ઘર મુજ ને બોલાવે.

ચાલતા શ્વાસ રુંધાયો,
કમાડ ખોલીને ભિતર ગયો,મન મેરો થાયે શાંત થયો.

વતન મેરો મેં ભુલ્યો,
પણ! વતન ન, મુજને ભુલાયે,

પિતા ની વાત યાદ આવે,
'વિન્સ' આંખ માં જળહળિયા લાવે.

#સામાન

વધુ વાંચો

નાનકડું ગામ આ જોઈ ને બેઠું,
મારી હાર માં એ હસી ને બેઠું.

ખુશ ની છબી ની, વાતો માં એક,
પરોઠ થી સાંજ છવાઈ ને બેઠું.

રૂપકડે શણગાર કરી ને,
રંગો ને વિખેરી બેઠું.

મળ્યો આ દેહ અમૂલ્ય પણ!,
અવતરણ ચિહ્નો ચડાવી બેઠું.

'વિન્સ' ની કલમ મજબુર બની,
એક પલ ને કંડારી બેઠું.


#આસમાની

વધુ વાંચો

*જિંદગી નો માળો*

ખુદ ને મૂકી શબ્દો માં, આજે હું મને ભરું છુ.
સાગર ની જેમ ઉડાઈ માં, જિંદગી કઈક એવીજ આ જીવું છું.
ફૂલો ની જેમ સુગંધ, આ હૃદય કુંજ પસરાવું છું.
સુરજ ની જેમ રોશની, સદાય લોકો ને આપું છું.
શીતળ ભરેલો ચંદ્ર ને આખો માં ભરી ને,
*વિન્સ* નું આ ઝરણું આપ દિલ માં વાહવું છુ.


#માળો

વધુ વાંચો

એ હતુંજ નહીં #નસીબ માં મારા,
છતાં પણ! એમનો સાથ લેવા તડપતો રહ્યો.
એ જિંદગી ની છેલ્લી ક્ષણ હતી,
જે "પપ્પા" છોડી ને આ દુનિયા માંથીજ ચાલ્યા ગયા
#નસીબ

વધુ વાંચો

હાથો પર આવે છે,
પણ! અડી નથી શકતો #પ્રકાશ
પડછાયો બની ને રેલાય છે.
પણ ઝીલી નથી શકતો #પ્રકાશ
#પ્રકાશ

[દોસ્ત એક એવી ભાગીદારી.

#MyHeloMoments
#HeloQuote ...] https://m.helo-app.com/al/eUxsMUkwRR?c=sys