#તમારું અમારું માથી આગર વધી ને
આપણા સુધી પહોંચવું
અઘરું છે.
કારણ તમારું અમારું મા જ બધું અટવાયું છે.

उम्मीद नही अब खुद से
लेकिन
शिकायत भी नही खुद से।

-સુહાની

यादो के कमरे ने आज कही खिड़की या खोली है ना जा ने क्यु इस दील ने फिर से तुम्हे थोड़ी सी जगह् दी है।

-સુહાની

વધુ વાંચો

काबिल तो तुम भी नहीं हो जो तुम्हे मिला है।
क्यु की तुम्हे जो मिला है वो तुम्हारी किस्मत थी मेहनत नही।

-સુહાની

વધુ વાંચો

#અસ્પષ્ટ શબ્દો એ સ્પષ્ટ સંબંધોનું સુખ છીનવી લીધી.

Good night 🙂

-સુહાની

DREAMS ARE BETTER THAN THE REALITY.

આજે એણે
#હિંમત રાખી ને
એ હાથ રોકી જ લીધો
જે
એના પર દરરોજ ઉઠતો હતો.

સોદો જ સવાથઁ નો હતો સાહેબ એટલે જ તો
#નુકસાન થયું.

अगर हमारे पास अच्छी यादो की तोकरी हो।
तो बुरा वक्त भी गुजर जाएगा।