nature's magical dream

અડફેટે ન
આવ, કે ન બનાવ
અવરોધક!!


® તરંગ

#અવરોધ

बना देता हैं
शिकारी को शिकार
गल्तफहमी!!

® तरङ्ग

#गलत

અમથું જ જે
ખોટેખોટું બોલી ગ્યાં
એ બાપુ નો'તા..

® તરંગ

#ખોટું

હોય મનસા
ખોટું ચલા'વાની ત્યાં
સત્ય નડે જ!!

#ખોટું

ખડખડાટ
હાસ્ય ને ભીનું મૌન
જીતી ગ્યું મોત!!

® તરંગ

#ભીનું

છળ
તો કહેવાય એને
કે જે હોંઠે ને હૈયે
ઉજાસ અને તમસને ભેળસેળમાં તોલે!!
ગર
સમરુપ કે બનો સમભૂપ
તો
છે શક્ય
જેમ
કૃષ્ણ રાખી શક્યાં આઠ પટરાણી
ચાહત હો સાચી,
ગર તમારી
તો બે કેમ ન રહી શકે હૃદયે મહારાણી!
બસ,
હૈયે હેમ કેળવો એવું કે
બને સખી એકબીજાનાં જેમ રહ્યાં
સત્યભામા ને રૂકમણી!!!


® તરંગ

વધુ વાંચો

શતરંજની
બાજી રમાડી એની
છું હું આભારી!!

® તરંગ

#આભારી

बड़बोली या
कहो बातूनी, जीती
हूँ ज़िंदगानी!!

® तरङ्ग

#बातूनी

હો' મનમોજી
ગર તું એ મૂર્ખ તો
રે સાવધાન!!!

® તરંગ

#મૂર્ખ

કરે મન્માની;
જગમાં ગણાય એ
જ મહામૂર્ખ!!

® તરંગ

#મૂર્ખ