On Instagram ID _ankit521

ક્ષણનો સંગાથ ને ઘણી બધી લાંબી વાત,
મળવા નું થાય કાલે તો ઘણી લાંબી રાત.

-Ankit Parmar

મિત્રો,
જેને આપણા બધા કાંડની ખબર હોય,
કે પછી એજ એ કાંડ કરાવનાર હોય.
જે આપણી અંગત વાતો જાણતા હોય,
અને એજ વાત થી પોપટ કરાવતા હોય.
જ્યારે મળે ત્યારે નાસ્તાના પૈસા પડાવતા હોય,
એનો વારો આવે ત્યારે ખાલી ખિસ્સા બતાવતા હોય.
જે આપણા દિલની વાતો બોલ્યા વગર સમજતા હોય,
ઉદાસ હોઈએ તો ખુશ કરવા ઊંધા સૂઝાવ આપતા હોય.
એક એક નમુનાઓ જેવા ગણ્યા ગાંઠ્યા મિત્રો હોય,
અને એજ મિત્રો જીવનમાં નવા રંગો ભરતાં હોય.

-Ankit Parmar

વધુ વાંચો

#પશુ

અત્યારના સમયમાં તો માણસ,

પશુ કરતાંય અધિક ખરાબ થઈ ગયો છે.

ભાઈ ભાઈ ને મારતો થઈ ગયો છે,

ને બાળાઓની લાજ લુંટતો થઈ ગયો છે.

રૂપિયાના લોભમાં લાલચી થઈ ગયો છે,

ને માં-બાપને ઠેબે ચઢાવતો થઈ ગયો છે.

Ap...('_')

વધુ વાંચો

મારી ભૂલ જાણી
#માફી તો મેં પણ
ઘણી માંગી હતી,
પણ તેની બહેનપણીએ
ભૂલને ભૂલી જવાની
જગ્યાએ કાનભંભેરણી
ઘણી કરી હતી.
પલ

Ap...('_')

વધુ વાંચો

હવે તો તેની યાદોનું પણ #તળિયું દેખાય ગયું છે,
પાછું છલકાવવા એકવાર મળવું જરૂરી થઈ ગયું છે.

Ap...('_')

#ચળકદાર એની આંખોમાં ડુબવા નું મન થાય છે,
એ હોય નજરની સામે તો નીરખવાનુ મન થાય છે.

Ap...('_')

વો હમે યાદ ના કરકેભી ક્યાં ઉખાડ લેંગે,
હમતો ટૂટે હુંયે સપને ફીરસે જોડ લેંગે.

-Ankit Parmar

#અસ્પષ્ટતા તો તેની વાતોમાં જ દેખાતી હતી, પલ

સામે આવે કોઈ ત્યારે ગુસ્સામાં જ દેખાતી હતી.

Ap...('_')

#સ્વાદિષ્ટ

માં ના હાથોમાં જ એવો જાદુ હોય છે,
કે કોઈ પણ વાનગી બનાવે એ સ્વાદિષ્ટ જ લાગે છે.

Ankit Parmar...

#સાવધાની

સાવધાની તો મેં પણ ઘણી રાખી હતી,
પણ...
એમના નયનોનાં બાણોથી વિંધાય ગયો.

Ankit Parmar..