Poet - Writer from Gujarat. Blogger at Sahityasur.wordpress.com

ઉત્તરાયણ

આવો આ ઉત્તરાયણ માત્ર ઉત્તર તરફ અયન નહિ , પરંતુ
ઉત્સાહાયન
આનંદાયન
વિશ્વાસાયન કરીએ.

ઉત્સાહ તરફ , આનંદ તરફ , વિશ્વાસ તરફ ગતિ કરીએ.

મકરસંક્રાંતિ ની શુભેચ્છાઓ! 💐💐💐
#blog #happyutarayan

વધુ વાંચો

#મેઘાણી_જયંતી
મેઘાણી સાહેબના લેખનનો લ્હાવો માણવા જેવો છે.

તળપદા શબ્દોની એવી ચમત્કૃતિ કે કોઈ પણ અભિભૂત થઈ જાય ,
એવા ગીતનાં શબ્દો કે મન ઝૂમી ઉઠે ,
સોરઠની સરવાણી એવી કે આભમાં અમર થઈ ગઈ.
એવી વીર કથાઓ કે જોશ ચડે !

મેઘાણી સાહેબને વંદન !
#ZaverchandMeghani

વધુ વાંચો

#शायरी #Poem
दिल को मिली है राहतें ;
आये है बादल गरज के, मेरी ओर ।

~ Param Garvaliya

એની મરજી છે સઘળી,

કોણ ફેરવી શકે , ફેંસલો કુદરતનો

- પરમ ગરવલિયા 'અનંત'

પુસ્તક ભણેલ ભુલી જાય,

જાણ્યું અનુભવ થી જો

કદી વિસરાઈ ના

- પરમ ગરવલિયા 'અનંત'

#Shayari
New Year Motivation