Hey, I am reading on Matrubharti!

" ખખડાવતા રહીયે દરવાજા,
એક મેકનાં મનનાં.
મુલાકાત ન થાય તો કંઈ નહીં
રણકાર રહેવો જોઈએ "

સુપ્રભાત

જે વાતો તમને તકલીફ આપે છે,
એ જ તમને તાલીમ પણ આપે છે !!

તમારી ખુશી ...

તમારા વિચારો ની ગુણવત્તા પર
આધારીત છે .....!!

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

"મુંજાય" છે તું "માનવ" શાને,

ખોલ "ગીતા" ......
ઉકેલ છે "પાને-પાને"

વધુ વાંચો

*સંબધો ત્યારે નબળા પડે જ્યારે...*

એક-મેકને *પામવા* નીકળેલા બે જણ
એકબીજાને *માપવા* લાગે...

💐 ગમે ત્યારે અલ્પવિરામ,
પૂર્ણવિરામ કે ઉદગારચિન્હ...
મન ફાવે એ મૂકી દે છે.

*જિંદગી,*

બહુજ અઘરું વ્યાકરણ છે તારુ...!!

💐 *તત્વ* લેવા જાઉં છું તો *સત્વ* છટકી જાય છે,
બેઉને પકડું અગર, *અસ્તિત્વ* અટકી જાય છે!

વધુ વાંચો

અહિયાં ગણિત બધા પાસે
પોતપોતાના છે,

સરવાળે જે આવે જવાબ
એ સમજોતાના છે.

Good morning

*ક્ષણ છોડીને સદીમાં શોધું છું*
*ખોવાયેલી નાવ નદીમાં શોધું છું!*

*છે બધું છતાં કેમ ખૂટે છે કશુ?*
*સુખના કારણો અતીતમાં શોધું છું !*

*સમાયું બધુંએ શૂન્યમાં, જાણું છું*,
*તો'ય જુઓ ને બધું અતિમાં શોધું છું!*

*ભટક્યા કરે છે મન આદતને વશ*,
*તેનાં બહાના સપ્તપદીમાં શોધું છું!*

*હશે ચોક્કસ કારણો મારા જ, છતાં*
*કારણો વિફળતાના નિયતિમાં શોધું છું!*

*થવાય જો સ્થિર તો તે સહજ મળે*
*ટેવ વશ લક્ષ્ય હું ગતિમાં શોધું છું!*

*છું કેટલો સ્વાર્થી હું પણ જો ને*,
*ઈશ્વરને પણ હું આપત્તિમાં શોધું છું!*

વધુ વાંચો

*અલભ્ય વાત :*

જયાં દિલ હોય,
ત્યાં Deal ન હોય​