મને વાંચવાનો અને લખવાનો શોખ છે.જે પણ ઇચ્છા આવે તે લખી નાખું છું , હું એ નથી જોતો કે કેટલા લોકો વાંચશે , કેટલા લોકો સ્ટાર આપશે. મારો શોખ છે એટલે લખી નાખું છું. મને નવા ફેન્ડ બનાવવાનો શોખ છે. મારો વોટસએપ નંબર 9586163927 તેમાં મારી સાથે જોડાઇ શકો છો.

તમે તો તમે છો ,
અમે તો અમે છીએ,
પણ તમારા થી જરા પણ અમે કમ તો નથી જ હો

#લલચાવવું
શેનાથી લલચાવવું ?
તારા પ્રેમ થી કે શરીર થી ?
આનો જવાબ તો મળી જશે .
પણ એ જવાબ પર વિશ્વાસ કરીશ ?

#લલચાવવું
હું તારા પ્રેમમાં લલચાવવું છું ,
પણ શું તારો પ્રેમ મને લલચાવવી જશે.

#ત્વરિત
ત્વરિત પ્રેમનો સ્વીકાર તું કરીશ કે નહી ?
પણ હું તો તને પ્રેમ કરતો જ રહીશ.

#સલામ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સ્વયંસેવકોને સલામ છે,
તેઓ ગમે તેવી પરિસ્થિતીમાં દેશ માટે કામ કરે છે.

#સલામ
એ લોકોને સલામ છે કે જેઓ ,
રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.

#મુશ્કેલ
તારા મુશ્કેલ સમયમાં પણ ,
હું તારો સાથ નહી છોડું.

#ખુશ
ખુશ રહેવા માટે માત્ર ચહેરા,
પર એક હાસ્ય ની જરૂર છે.

#ખુશ
હું તો માત્ર ને માત્ર તને ,
જ ખુશ રાખવા માંગું છું.

#ખુશ
હું તને એક વાર જોઇ લવ ,
પછી હું ખુશમ ખુશ જ હોઉ છું.