I m ok but its okay

*બીજું કંઈ શીખો કે ના શીખો તો ચાલશે સાહેબ,*

*પણ તમારી લાગણીઓ ક્યાં બતાવવી*

*અને ક્યાં છુપાવવી એ શીખી લેજો !!*

*🌻🌹🌻Lovely Morning🌻🌹🌻*

વધુ વાંચો

*જો તમારે એ જોઈએ છે જે*
*તમારી પાસે ક્યારેય નહોતું,*
*તો તમારે એ કરવું પડશે જે તમે*
*ક્યારેય નથી કર્યું !!*

*🌺💐🙏Lovely Morning🙏💐🌺*

વધુ વાંચો

New Generation;

દાદા વેન્ટિલેટર પર હતા.
નાકમા નળી ને છાતી પર વાયર લાગેલા હતા.
૫ વર્ષનો પૌત્ર દાદાને મળવા આવ્યો.
દાદાને જોઈને મમ્મીને પૂછ્યું,
મમ્મી દાદાને ચાર્જીન્ગમા મુકયા છે?
😂😂😂😂😂😂😂😂😂😂😂

વધુ વાંચો

Try It and Feel It

*કોણ કહે છે કે બાળપણ પાછુ નથી મળતું,*
*ક્યારેક મમ્મી પપ્પાના ખોળામાં માથું મુકીને સુઈને જોજો !!*

💐💐💐Lovely Morning💐💐💐

💐💐💐Being Happy Sunday💐💐💐

💐💐💐Lovely Sunday💐💐💐

વધુ વાંચો

😄😄😄😄😄😄
😂😂😂😂😂😂😂
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
😃😃😃😃😃😃😃😃😃

*જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી હોય છે,*

*એવા લોકો હંમેશા જિંદગીમાં ઓછા જ મળતા હોય છે !!*

*💐🌺🙏Lovely Morning🙏🌺💐*

*1 વિશ્વાસ રાખજો સાહેબ,*

*ભગવાન બીજો દરવાજો ખોલ્યા વગર*

*પહેલો દરવાજો બંધ નથી કરતા !!*

💐💐💐Lovely Morning💐💐💐