કલા જીવનનો સથવારો;
કલા જીવવા નો સહારો;

કલા થી છે જીવન ઉજાગર;
કલા વગર જીવન અંધીયાર;

મળે જ્યારે કલા અને સંસ્કૃતિ;
ખીલી ઉઠે છે સૃષ્ટિ ની આકૃતિ;

રહેજો હમેશાં કલા પ્રેમી મિત્રો;
#જીવંત લાગશે પ્રકૃતિ ના ચિત્રો;

....✍️વિ.મો.સોલંકી "વિએમ"

#જીવંત

વધુ વાંચો

જા બેવફા....
તને તારી બેવફાઈ ની માફી છે
મારે #જીવંત રહેવા માટે
તારી યાદો જ કાફી છે

....✍️વિ.મો.સોલંકી "વિએમ"

#જીવંત

વધુ વાંચો

सुखे पत्ते को हवाओं से क्या डर,
तुटकर अपनो से गये हैं वो बिखर;

ले जाये हवा अपने साथ या फिर,
चली जाय युंही अकेला छोड़ कर;

जीने की कोई चाह नहीं है बाकी,
अपनो को छोड़ वैसे ही गये हैं मर;

यही तो #वास्तविक जीवन है दोस्तों,
जीया तो क्या जीया अकेले जीकर;
#वास्तविक

વધુ વાંચો

ख्वाब हो गए हो तुम;
ख्याल हो गए हो तुम;

कभी थे हम एकदुजे के लिए,
आज अन्जान हो गए हो तुम;

कभी मीलने को तरसते थे हमें,
अब अनदेखा कर देते हो तुम;

क्या राझ नहीं आया प्यार तुमे ?
की युंह बेवफा हो गए हो तुम;

....✍️वि. मो. सोलंकी "विएम"

વધુ વાંચો

હું જ ઘડવૈયો,
મારા અસ્તિત્વનો;

કર્યું છે મેં શુન્ય માંથી સર્જન.
હું જ સર્જનહાર,
મારા વ્યક્તિત્વ નો;

ના જોઇએ મને કોઈ આશ્વાસન.
મને ભરોસો છે,
કૃષ્ણ પ્રત્યેના ભક્તિત્વ નો;

જીવન છે ઝાંઝવાં ના જળ સમાન.
મને ઇંતેજાર છે,
#વાસ્તવિક જીવન નો;

....✍️વિ.મો.સોલંકી "વિએમ"
#વાસ્તવિક

વધુ વાંચો

તુટેલું દિલ લઈને,
ગયો હું ડૉક્ટર પાસે;

ડૉક્ટરે પુછ્યું,
ક્યાં ટકરાયા ને કોની સાથે?

કહ્યુ ડૉક્ટર ને કે,
પડ્યો છે પત્થર દિલ ની માથે;

કેમ કહું #વાસ્તવિક હું?
કે દિલ તો તુટ્યું છે દિલબર ના હાથે;

...✍️વિ.મો.સોલંકી "વિએમ"

#વાસ્તવિક

વધુ વાંચો

જીંદગી મૃગજળ સમાન છે
વાસ્તવિકતા કાઇ ઓર છે

પ્રેમ હોય એક જોડે ને
લગ્ન બીજી કોર હોય છે


તારા વિના નૈ જીવું કહેનાર
સાથે ક્યાં મરે કોય છે?

ભવ ભવ ના સાથીદાર પણ
અંતે તો એકલા જ હોય છે

બાકી બધું ભ્રમ છે મિત્રો
#વાસ્તવિક તો આજ હોય છે

#વાસ્તવિક

વધુ વાંચો

आज दिल में मची है बड़ी खलबली;
फिर हमारे अरमानों की चिता जली;

कैसे बितायेंगे युंही पुरी जींदगी हम,
कल दिल में फिर कोई इच्छाएं पली;

बिखर गयें है हम हरबार तुटते तुटते,
मर जायेंगे अगर कोई इच्छा ना फली;

....✍️वि. मो. सोलंकी "विएम"

વધુ વાંચો

#આડુંઅવળું
કરી કરી ને લોકો
આગળ વધ્યા

ભોગવ્યું પછી
એણે આ જ ભવમાં
જે ખોટું કર્યું

ભોગવે સાથે
એ પરીવાર પણ
વગર કૈં કર્યે

શું એને મળ્યું
અંતે એ બધુ જાય
રાખ માં ભર્યુ

.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"
#આડુઅવળું

વધુ વાંચો

#આડું અવળું ને ઉપર નીચે;
ચાલ્યો હું તો બસ આંખો મીચે;

લોહચુંબક ની જેમ જ,
તારી યાદો મને તારી તરફ ખીંચે;

કેમ રોકું ખુદને હું એ મિત્ર,
મારા કદમ તું છે ત્યાં જ પહોંચે;

તકલીફો માં આગળ ને,
સુખમાં હોય હમેશાં સાથે સાથે;

નથી લોહી નો કોઇ સબંધ,
છે કાંઈ ઋણાનુબંધ આપણી વચ્ચે;

છે એવી યારી તારી મારી,
મળે નહીં, ભલે કોઇ લાખો ખર્ચે;

.... ✍️વિ.મો.સોલંકી "વિએમ"

#આડુઅવળું

વધુ વાંચો