adhuru premprkaran book and story is written by PARESH MAKWANA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. adhuru premprkaran is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધૂરું પ્રેમપ્રકરણ - નવલકથા
PARESH MAKWANA
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આ વાર્તાની શરૂઆત થાય છે. રંગીલા રાજકોટ શહેરને ખૂણે ચાલતી એક શાનદાર રિસેપ્શન પાર્ટી થી..જયાં હુ પણ આવ્યો હતો મારી ફેમેલી સાથે..મારા પપ્પા શેઠ જયસુખલાલ અને કાનજીકાકાની નાનપણની ભાઈબંધી હતી અને આ રિસેપ્શન પાર્ટી કાનજીકાકાની મોટી દિકરી વર્ષાનાં લગ્નની હતી..એટ્લે એમા અમારે તો ખાસ આવવાનું થયુ વર્ષાએ હમણાં એક અઠવાડિયા પહેલા જ એનાં એક કૉલેજ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતાં એ છોકરો જય હાલ સોફ્ટવેર એન્જિનિયર હતો.. સાંજનો જમણવાર પતતા હુ એક ખૂણામાં ઉભો ઉભો મોબાઇલમાં વાત કરતો હતો ત્યાં મારી બહેન રાની એની સહેલી સાથે આવી..
આ વાર્તાની શરૂઆત થાય છે. રંગીલા રાજકોટ શહેરને ખૂણે ચાલતી એક શાનદાર રિસેપ્શન પાર્ટી થી..જયાં હુ પણ આવ્યો હતો મારી ફેમેલી સાથે..મારા પપ્પા શેઠ જયસુખલાલ અને કાનજીકાકાની નાનપણની ભાઈબંધી હતી અને આ રિસેપ્શન પાર્ટી કાનજીકાકાની મોટી દિકરી વર્ષાનાં ...વધુ વાંચોહતી..એટ્લે એમા અમારે તો ખાસ આવવાનું થયુ વર્ષાએ હમણાં એક અઠવાડિયા પહેલા જ એનાં એક કૉલેજ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતાં એ છોકરો જય હાલ સોફ્ટવેર એન્જિનિયર હતો.. સાંજનો જમણવાર પતતા હુ એક ખૂણામાં ઉભો ઉભો મોબાઇલમાં વાત કરતો હતો ત્યાં મારી બહેન રાની એની સહેલી સાથે આવી..
ગાતંકથી ચાલુ.., દસેક મિનિટ પછી અમે બન્ને દુકાનની અંદરના ખૂણાવાળા ટેબલ પર એકબીજાની સામે બેઠા બેઠા સમોસા ખાઈ રહ્યા હતા ...વધુ વાંચો જાનવી એક વાત પૂછું..? હા.. પૂછો ને.. તું મારી સાથે બોર તો નથી થતી ને..? નહીં તો.. અમન હું તમારી સાથે ક્યારેય બોર ના થઈ શકું.. યુ નો તમારું વ્યક્તિત્વ જ એટલું આકર્ષક
મેં ફટાફટ 12 જાન્યુઆરીવાળું પેઈજ ખોલ્યું..એ લખતી હતી.., “ અમન મેં ક્યારેય સપનામાં પણ નોહતું વિચાર્યું કે.. તું ...વધુ વાંચોછોડીને ચાલ્યો જઈશ.. મને હમેશા ને ભૂલી જઈશ..તારી યાદાસ્ત ચાલી ગઈ છે.. તને પાછલી એકપણ વાત યાદ નથી.., અરે તને તો તારું અસલી નામ પણ યાદ નથી.. તારું અસલી નામ વીર છે..અને હું તારી જાનુ.. એ તસવીર આજથી આઠેક વર્ષ પહેલાની છે.. જેમાં હું છું ને બીજો તું છે.. ચાલ તને એકવખત ભૂતકાળની સ્મૃતિમાં
એકવખત લાઇબ્રેરીમાં બુક શોધતી વખતે જ મારા હાથમાં તારી લખેલી એક બુક આવી. જેના પર નામ હતું અમનસિંહ રાઠોર પાછલા પૂષ્ઠ પર તારો યુનિફોર્મવાળો એક ફોટો પણ હતો ત્યારે મની ખબર પડી કે તું એક રાઇટર છે અને એ ...વધુ વાંચોગુગલે મને તારી વધારે માહિતી આપી. બોર્ડર પર બેઠા બેઠા લખેલી તારી પચાસેક નોવેલ મેં વાંચી..એ પછી ચાહક તરીકે તને વર્ષાની રીસેપ્શનપાર્ટીમાં હું મળી અને તારી જોડે ઓળખાણ થઈ..
હું ફટાફટ દરવાજો ખોલવા ગયો.. એણે મને રોક્યો..- અરે..અરે.. ત્યાં નીચે હોલમાં પકડાઈ જઈશ મમ્મી કિચનમાં જ હશે.. ...વધુ વાંચો તો પછી મારે જવું ક્યાંથી..? એણે બાલ્કની તરફ ઈશારો કર્યો..- બાલ્કની થી ઉતરી જા.. વ્હોટ..? બાલ્કનીમાં થી.. યાર વધારે નાટક ના કર તું કેપ્ટન છે..આટલું એકમાળ જેટલું ના ઉતરી શક.. તો હું..જાવ