Man Mohna book and story is written by Niyati Kapadia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Man Mohna is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મન મોહના - નવલકથા
Niyati Kapadia
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
પ્રકરણ ૧ન્યુયોર્કની એક અઘતન ઑફિસમાં બેઠેલાં મનનો ફોન રણકી ઉઠે છે. એક નજર ફોન ઉપર નાખી સ્ક્રીન ઉપર ‘પાપા’ જોતા જ મન કોમ્પ્યુટરમાં ડૂબેલું એનું માથું બહાર કાઢીને ટેબલ પર પડેલો ફોન હાથમાં લે છે. એના પપ્પા જણાવે છે કે એની મમ્મીની તબિયત ઠીક નથી અને એ જલદી પાછો આવી એકવાર એની મમ્મીને મળી જાય તો સારું એવી એની એક માત્ર ઈચ્છા છે. મનને અમેરિકા ગયે બે વરસ થયા એ પછી એક પણ વાર એ ભારત પાછો નથી ગયો એ વાતથી મનના પપ્પા પણ પરેશાન હતા. એમણે પણ દીકરાને થોડાક દિવસોની રજા લઈને ભારત આંટો મારી જવા કહ્યું.ફોન મુકતા જ
પ્રકરણ ૧ન્યુયોર્કની એક અઘતન ઑફિસમાં બેઠેલાં મનનો ફોન રણકી ઉઠે છે. એક નજર ફોન ઉપર નાખી સ્ક્રીન ઉપર ‘પાપા’ જોતા જ મન કોમ્પ્યુટરમાં ડૂબેલું એનું માથું બહાર કાઢીને ટેબલ પર પડેલો ફોન હાથમાં લે છે. એના પપ્પા જણાવે છે ...વધુ વાંચોએની મમ્મીની તબિયત ઠીક નથી અને એ જલદી પાછો આવી એકવાર એની મમ્મીને મળી જાય તો સારું એવી એની એક માત્ર ઈચ્છા છે. મનને અમેરિકા ગયે બે વરસ થયા એ પછી એક પણ વાર એ ભારત પાછો નથી ગયો એ વાતથી મનના પપ્પા પણ પરેશાન હતા. એમણે પણ દીકરાને થોડાક દિવસોની રજા લઈને ભારત આંટો મારી જવા કહ્યું.ફોન મુકતા જ
વિમાન હવે સ્થિર ગતિએ આગળ વધી રહ્યું હતું. એરહોસ્ટેસે આવીને મનને કોફી કે કોઈ પીણા વિષે પૂછેલું. મને વિનયપૂર્વક ‘ના’ કહ્યું. હાલ એને ભૂતકાળ વાગોળવામાં અનહદ આંનદ આવી રહ્યો હતો અને ભારતમાં, એના ગામ પહોંચતા પહેલાં એ બધીજ જૂની ...વધુ વાંચોફરીથી જોઈ રહ્યો હતો. એનI ઉપર એનો વશ પણ ક્યાં હતો! જેને ભૂલવા મથતા હોઈએ એ જ વારે વારે યાદ નથી કરતાં... ભૂલી જવું છે એમ કરીને!એ ફરીથી એની શાળાના દિવસોમાં પહોંચી ગયો. ક્લાસરૂમનું દ્રશ્ય છે. મન અને ભરત પીરીયડ બદલાતા અંદર જાય છે. નવા આવેલા સાહેબ કંઇક ભણાવતા હોય છે પણ, આપણા મનનું મન તો એનાથી બે બેંચ આગળ
મનને આ બધું હવે યાદ આવી રહ્યું હતું એ વખતે નિમેશને માર્યા બાદ ભરત પોતાને કંઇક કહી રહ્યો હતો પણ એ તો ફક્ત કાનમાંથી પસાર થઈ ગયેલું, મને સાંભળ્યું જ ક્યાં હતું એના મનમાં તો બસ એક જ ધૂન ...વધુ વાંચોહતી, મોહના...! મોહના..!મન મોહનાનું રટણ કરતો કરતો ચાલવા લાગેલો...બીજે દિવસે મન ક્લાસમાં ગયો ત્યારે થોડા વિદ્યાર્થીઓ સાથે મોહના પણ આવી ગઈ હતી. એ મોહનાની પાછળની બેંચ પર બેસી ગયો. મોહના એની બાજુવાળી છોકરી સાથે વાતો કરી રહી હતી અને મન ચૂપચાપ એને જ જોઈ રહ્યો હતો..!ભરત મનની બાજુમાં બેસતા બોલેલો, “અરે યાર આટલે આગળ કેમ બેસી ગયો. ચોથી બેંચ પર?
ભરત તો મનનો જીગરી યાર હતો જ અને એણે મનને વચન આપી દીધેલું કે એ મન અને મોહનાનો મેળાપ કરાવીને જ રહેશે પણ બધું આપણે વિચારીએ અને થઇ જાય એવું હોત તો નિયતિ શું કરત? આટલેથી મનના જીવનમાં કેટલાક ...વધુ વાંચોપાત્રો ઉમેરાયેલા જેમણે મનના હાલના સંજોગ માટે મહત્વનો ભાગ ભજવેલો... મન મનોમન એ બધાને નામ અને ચહેરા સાથે યાદ કરી રહ્યો.એમાં સૌથી પહેલાં યાદ આવ્યો વિવેક, મનનો સિનિયર સ્ટુડન્ટ. એમના કરતાં એક વરસ આગળના ધોરણમાં ભણે છે. રંગે કાળો, રંગબેરંગી કપડાં પહેરવાવાળો અને પોતાને મોટો હીરો થવા જ જનમ્યો હોય એમ માનનારો અને વર્તનારો બીજાં યાદ આવ્યાં એમના એક સાહેબ,
મેદાન પરની દોડ પૂરી થતાં જ બધા કલાસની અંદર દોડતા ગયેલા અને પછી લાગ જોઈને ભરત મોહનાની સહેલી સાધના પાસે જઈને વાતો કરવાં લાગેલો, જોડે મનને પણ ખેંચીને લઇ ગયેલો, સાધના પાસે જઈને ભરતે કહેલું, “બધી છોકરીઓમાં મોહના ...વધુ વાંચોછોકરાઓમાં મન જ સૌથી વધારે ફાસ્ટ દોડ્યા, હેને?”એજ વખતે મોહનાએ એક નજર મારી તરફ નાખેલી અને હું શરમથી નજર નીચે ઝુકાવી ગયેલો... ભરતે મને પેટમાં ખૂણી મારી ધીરેથી યાદ કરાવેલું ...માચો! ત્યાં જ વચમાં નિમેશ કૂદી પડેલો,“માચો..? કોણ? હાહાહા...! આજની રેસ તો હું જ જીતવાનો હતો એતો વચમાં આ ભરતાએ મને પાડી દીધો. બાકી હું તો જો ચિત્તા જોડે રેસ લગાઉ