Maut ni Safar book and story is written by Disha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Maut ni Safar is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મોત ની સફર - નવલકથા
Disha
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
સતત પાંચ હોરર ફિક્શન ની જ્વલંત સફળતા બાદ પોતાની જાતને કંઈક નવું લખવાં માટે ની સતત પ્રેરણા આપ્યાં બાદ મારાં રેગ્યુલર વિષય હોરર પરથી હટીને કંઈક નવી જ વિષય વસ્તુ સાથે લઈને આવી છું આ નોવેલ જેનું નામ છે મોત ની સફર.
મારાં મોટાં ભાઈ જતીન પટેલ ની નોવેલ આક્રંદ માં એમને જે મહેનત કરીને જીન્ન ની દુનિયાનાં રહસ્યો ને વાંચકો સમક્ષ ઉઘાડાં પાડ્યાં હતાં એ જ રીતે હું પણ આ નોવેલમાં અમુક એવી જ રહસ્યમયી વસ્તુઓ વિશે નું રહસ્ય તમારી સમક્ષ રજુ કરીશ. રિયાલિટી અને ફિક્શન નો એક સુમેળભર્યો સમન્વય કરીને આ નવલકથાનું સર્જન થયેલું છે.
સતત પાંચ હોરર ફિક્શન ની જ્વલંત સફળતા બાદ પોતાની જાતને કંઈક નવું લખવાં માટે ની સતત પ્રેરણા આપ્યાં બાદ મારાં રેગ્યુલર વિષય હોરર પરથી હટીને કંઈક નવી જ વિષય વસ્તુ સાથે લઈને આવી છું આ નોવેલ જેનું નામ છે ...વધુ વાંચોની સફર.
મારાં મોટાં ભાઈ જતીન પટેલ ની નોવેલ આક્રંદ માં એમને જે મહેનત કરીને જીન્ન ની દુનિયાનાં રહસ્યો ને વાંચકો સમક્ષ ઉઘાડાં પાડ્યાં હતાં એ જ રીતે હું પણ આ નોવેલમાં અમુક એવી જ રહસ્યમયી વસ્તુઓ વિશે નું રહસ્ય તમારી સમક્ષ રજુ કરીશ. રિયાલિટી અને ફિક્શન નો એક સુમેળભર્યો સમન્વય કરીને આ નવલકથાનું સર્જન થયેલું છે.
પોતાનાં પિતાજીની એન્ટિક ચીજવસ્તુઓની દુકાનમાંથી મળેલાં ખજાનાનાં નકશા નાં સથવારે વિરાજ પોતાનાં મિત્રો ડેની અને સાહિલ ને પોતાની સાથે આવવાં મનાવી લે છે. સાહિલ હસન નામનાં વ્યક્તિ જોડે આ નકશાની ખરાઈ કરાવે છે. હસન એ લોકોને ગુરુ નામનાં એક ...વધુ વાંચોસાથે લઈ જવાનું જણાવે છે.. એટલે ગુરુને જોડે લઈ એ ત્રણ મિત્રો ગ્રેટ નિકોબાર ટાપુ ની કેમ્પલ ની ખાડી જોડે આવેલાં જંગલોમાંથી પસાર થઈને નકશામાં બતાવેલી ગુફા સુધી પહોંચી જાય છે.
વિરાજ અને એનાં મિત્રો નકશામાં બતાવેલાં ખજાના સુધી પહોંચી ગયાં.. અહીં એમને ત્રણ મૃતદેહો પણ નજરે ચડ્યાં જેમાંથી એકનાં હાથમાં ગુરુ નાં કહ્યાં મુજબ ડેવિલ બાઈબલ નાં ખોવાયેલાં પન્ના હતાં.. તપાસ કરતાં એમાંથી એક મૃતદેહ બ્રિટનનાં કેંટબરી ની લ્યુસી ...વધુ વાંચોમાલુમ પડ્યું.. લ્યુસી સમેત અન્ય બે મૃતદેહોને દફન કરી વિરાજ અને એનાં મિત્રો ગુફાની બહાર નીકળી પહાડી ની ચોટી ઉપર પહોંચી આરામ માટે રાત્રીરોકાણ કરે છે.
ગ્રેટ નિકોબાર ટાપુ પર આવેલો રાજા દેવ વર્મન નો ખજાનો શોધી શક્ય એટલો ખજાનો પોતાની સાથે લઈ વિરાજનાં ગુરુ સિવાયનાં મિત્રો શ્યામપુર પાછાં આવી પહોંચ્યાં હતાં. જોડે લઈને આવેલાં ખજાનામાંથી બધાં ની જીંદગી યોગ્ય રફતારમાં દોડવા લાગી.. પણ કહ્યું ...વધુ વાંચોને જીંદગી ક્યાં કઈ જગ્યાએ ટર્ન લઈ લે એની કોઈને ખબર નથી હોતી.. આવો જ એક વિચાર વિરાજનાં મનમાં થયો અને એને ગુફામાંથી મળેલ લ્યુસીનો પાસપોર્ટ અને એની અમુક વસ્તુઓ એનાં પરિવારને સુપ્રત કરવાં લ્યુસીનાં ઘરે કેંટબરી જવાનું વિચાર્યું.
વિરાજ અને એનાં ત્રણેય મિત્રો દ્વારા રાજા દેવવર્મન નો ખજાનો શોધી લેવાયાં બાદ એ દરેકની જીંદગી સુખરૂપ દોડી રહી હતી.. વિરાજે ગુફામાંથી મળેલો લ્યુસીનો સામાન એનાં પરિવારને આપી એમને લ્યુસી સાથે શું થયું એ જણાવવા માટે લ્યુસીનાં ઘરે કેંટબરી ...વધુ વાંચોનક્કી કર્યું.. જે માટે ડેની, ગુરુ અને સાહિલ પણ તૈયાર થયાં. એ લોકો લંડન ની હોટલ લેન્ડમાર્કમાં ઉતર્યા જ્યાં વિરાજની નજરે એક ભેદી વ્યક્તિ ચડ્યો.