×

જયાબેન આહીરની ગાડી આજે ભુજના રોડ પર એકદમ ધીમી ગતીએ જઈ રહી હતી. ડ્રાઈવરને ખાસ સુચના અપાઈ હતી, રોડ પર ગાડીને ધીરેથી લેવાની. રોડની એક બાજુએ આલીશાન, હવેલી જેવા બંગલાઓ વરસોથી ઊભા હતા. થોડી સમયની ધુળ એમના પર જરુર ...વધુ વાંચો

જયાની ઇચ્છા એને ક્યાં લઈ જશે..?ગીરના જંગલની બાજુમાંજ એમનું નાનકડું ગામ હતું. છૂટા છવાયા વીસેક કાચા, માટીના બનેલા ઘર હતા. દરેક ઘરે મોટા મોટા વાડા હતા જેમાં એમના પશુઓ રહેતા. જયા વરસો બાદ એના ગામ પાછી ફરી હતી. એને ...વધુ વાંચો

“બેન અંદર મકાનમાલિક હાલ હાજર નથી. ચોકિદારે કહ્યુ કે, એ બહાર ગયા છે. એકાદ કલાકમાં આવવા જોઇએ. આપ જો રાહ જોવા માંગતા હો તો અંદર બેસી શકો છો. ચોકિદાર સાથે વાત કરીને આવેલા ડ્રાઇવરે કહ્યુ.“એમને કહી દો કે, ...વધુ વાંચો

કાનજી ભાગતો ઘરે પહોંચ્યો. ઘરનું બારણુ ખુલ્લું હતુ. એ સીધો અંદર ગયો. ચારે બાજુ એની નજર જયાને શોધી રહી.“થયું સે હુ? આટલા હાંફોસો કાં?" જયાની મમ્મીએ કાનજીને હાંફળો ફાફળો થઈને ભાગતો આવતો જોઈને પૂછ્યું.“જયા? એ ક્યાં ગ​ઈ? ઘરે આવેલી?" ...વધુ વાંચો

“ઇ હંધુય જયાએ કર્યુ. ઇને કાલે રાતે જ બધી વાતુની ખબર પડી ગઇતી. એ પહેલાથી હુંશિયાર જ હતી, આજ હ​વારે એણે ઘરની બાર બે વખત પેલા ગાડી ચલાવનાર ભયને આંટો મારતો જોયેલો. ઇ પેલા સાહેબનો જ ડ્રાઇવર છે ઇયે ...વધુ વાંચો

 “કોણ છો લ્યા? ક્યાંથી હાલ્યા આવો છો?” રામજી બેઠો હતો એ દર​વાજો ખોલાવીને એક હ​વાલદાર પૂછતો હતો ત્યાં જ પાછળ ગયેલા હ​વાલદારે બૂમ પાડેલી, જયાની મમ્મીએ જયાને ઉઠાડ​વા બૂમ મારેલી. પોલીસ વાનમાંથી બીજો પોલીસ​વાળો ઉતરીને પાછળ આવેલો. અહિં કાનજી પોલીસ​વાળાને ...વધુ વાંચો

આજ સુંધી વિરલે અસંખ્ય છોકરીઓ જોયી હતી. સુંદરમાં સુંદર પણ કોઈને જોઇને એણે આવું મહેસુસ નહતું થયું! હાલ એ જે કંઈ અનુભવી રહ્યો હતો એ અદ્ભુત હતું. જયાની બંધ આંખોના પોપચા એને દુનિયામાં જોયેલી હર એક ચીજ કરતા વધારે ...વધુ વાંચો

“ધ​વલીયા ઉઠ! અબે તારું ઘર આવી ગયુ. જાગી જા અલ્યા.” વિરલે ગાડીનો પાછળનો દર​વાજો ખોલીને ધ​વલને હલાવ્યો. “​ઊંઘવા દે ને યાર!” આંખો બંધ રાખીને ધ​વલે આટલો જ ઉત્તર આપ્યો. “વિરલ.”  સ​વારના ઉજાસમાં જયાનો રતુંબડો ચહેરો ચમકી રહ્યો હતો. એના આછા ગુલાબી કપડાં ...વધુ વાંચો

ડોક્ટર બનવાના સપના જોતી જયાએ એક હરફ પણ ઉચ્ચાર્યા વગર સાયન્સ કોલેજમાં દાખલો લ​ઈ લીધો. ધવલ અને બીજા છોકરાઓ અંગ્રેજી માધ્યમમા ભણેલા હતા એટલે આગળ પણ એ લોકો એ માધ્યમમાં જ ગયા એમને કોઇ ફરક ન પડ્યો પણ, જયા ...વધુ વાંચો

ઘાટા બદામી રંગના જૂતા, આછા આકાશ જેવા ભુરા રંગનુ ઘસાઇ ગયેલું કે હાથે કરીને ઘસીને કં​ઈક ભાત ઉપસાવેલું એનુ જીન્સ, સફેદ ટી-શર્ટ જેના ઉપર લખ્યું હતું, “I AM BORN GENIUS!” ઊંચો, પાતળી કમર અને પહોળી છાતી વાળો વિરલ કોઇ ...વધુ વાંચો

“હલો”“હું એ ઘરે તો જ​ઈ આવી, પણ એના માલિક ઘરે ન હતા. સાંજે ફરીથી આવીશ એમ મેં કહ્યું છે. સાંજે એ મહોદય મળી જાય તો ઠીક છે નહિંતો પાછી આવી જ​ઈશ.”“હા. કોઇ ક્રુષ્ણકાંત દ​વે કરીને છે.” “હા, હું તને મેસેજ ...વધુ વાંચો

વિરલ ધ​વલની સાથે મયંકના ઘર પર સીધી નજર રહે અને કોઇને તરત જાણ ના થાય એટલે દૂર ગાડી પાર્ક કરી, ગાડીમાં બેઠેલો. એને મયંકની હિલચાલ પર નજર રાખ​વી હતી. ઇન્ટેરનેટ પર સર્ચ કરતા મયંકનુ ફેસબુક અકાઉંટ મળી  આવેલું. એના ...વધુ વાંચો

વિરલને આ લાલ સુરજ જોઇ જયાની યાદ આવી ગ​ઈ. છેલ્લા બે દિવસથી એની હર સાંજ જયા સાથે આથમતા સુરજને જોતા જોતા વીતી હતી. એણે જયાને ફટાફટ ટાઇપ કરી એક મેસેજ મોકલ્યો, “તારા માટે એક સરપ્રાઇજ છે, તું આયુષને ફોન ...વધુ વાંચો

“તને કેમ છે હ​વે?” વિરલે ધ​વલના ખભે હાથ મુકીને કહ્યું. “સ​વાલ ખાલી આ બેને પકડાવવાનો નથી. આતો જે મુખ્ય ગુનેગારો છે એમના હાથના પ્યાદા માત્ર છે. ખરે ખરા અજગરો સુંધી પહોંચ​વાનો રસ્તો આ લોકો જ જાણે છે, એટલે આપણે ...વધુ વાંચો

સ​વારે ન​વ વાગે વિરલના રુમનો ફોન વાગેલો. એ ફોન એના મામાનો હતો. એ નીચે બ્રેકફાસ્ટ લેવા વિરલને બોલાવતા હતા. આયુષ અને ધ​વલ હજી સુતા હતા. કાનજીભાઈના રૂમનું બારણું બંધ હતું. વિરલ એકલોજ ફટોફટ પર​વારીને નીચે ગયો. એના મામાને જોતાજ ...વધુ વાંચો