Sambandho ni aarpaar book and story is written by PANKAJ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sambandho ni aarpaar is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંબંધો ની આરપાર - નવલકથા
PANKAJ
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8 વાગ્યા છે જો બેટા..!સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે ધીરે સોનેરી કિરણો રેલાઇ રહ્યો હતો..! આલીશાન "પ્રયાગ " બંગલો ની મોટી લોન મા લીલા છમમ અનેક દેશી અને વિદેશી પ્લાન્ટસ અને લોન પર ઝાકળ ની બૂંદો જામેલી હતી...સૂરજ ના કિરણો ના લીધે બધા જ પ્લાન્ટસ અને લોન આજે ખૂબ ચમકતા હતા. મોગરા, ગુલાબ,મધુમાલતી ની ખૂશ્બુ બંગલા ના દરેકે દરેક રુમમાં પહોંચે અને ધર નુ વાતાવરણ મઘમઘતુ રહે તેની વિશેષ કાળજી લેવા માં આવતી હતી. ખૂબ જ મોટી અને વિશાળ લોનમાં ગઝેબો એટલો શાનદાર બનાવયો હતો કે ધર
પ્રયાગ....ઉઠ જો બેટા.....!! કયાં સુધી આમ સુતો રહીશ...? જરાક ઘડિયાળ તરફ નજર કર...8 વાગ્યા છે જો બેટા..!સૂરજ આજે પોહ ફાટતાં ની સાથેજ...ધીરે ધીરે સોનેરી કિરણો રેલાઇ રહ્યો હતો..! આલીશાન "પ્રયાગ " બંગલો ની મોટી લોન મા લીલા છમમ અનેક ...વધુ વાંચોઅને વ
આખી દુનિયા ના ઇન્ડસ્ટ્રીયલીસટ અંજલિ ને તેના કામ અને નિષ્ઠા માટે હંમેશા માનભેર જોતા,મહેનત કરવામાં અંજુ એ કયારેય પાછુ વાળી ને જોયું નહોતુ. સામાન્ય પરિવાર મા ઉછરેલી અંજુ ને પિતા શ્રી તરફથી જીવન ઘડતર શ્રેષ્ઠ મળ્યુ હતુ. નૈતિકતા,પ્રમાણિકતા,મહેનત,ઈમાનદારી, આ ...વધુ વાંચોવારસા માં હતુ અંજુ ના...આમ તો અંજુ ખૂબ. હોશીયાર અને તેજસ્વી સ્ટુડન્ટ હતી, સી.એ. કર્યા પછી અંજુ એ એમ.બી.એ. પણ એક પ્રાઇવેટ કંપની માં જોબ કરતા કરતા સાથેજ પુરુ કર્યુ હતુ. અંજુ એ તેની જેબ સરુ કરી ત્યારે માત્ર 20 જ વષઁ ની હતી. જીવન માં પહેલી વાર ઇન્ટરવ્યુ આપવા ગઇ ત્યારે અંજુ....તેના પપ્પા ને પણ સાથે જ લઇને ગઇ
સવાર સવારમાં કથા પાઠ પતાવીને તથા બ્રાહ્મણો ને ભોજન કરાવ્યા બાદ અંજુ બોલી..પ્રયાગ...બેટા તૈયાર થઈ જાવ ફટાફટ, આજે તારો ઓફિસ માં પહેલો દિવસ છે .અરે...મમ્મી શુ વાત કરેછે ? ખરેખર શુ મારે ઓફિસ આજ થી જોઇન કરવી પડશે ?અંજુ...મલકાતી ...વધુ વાંચોબોલી...દિકરા એવુ તો કંઇ નથી..આતો આજે તારી વર્ષગાંઠ છે અને તુ પણ હવે થોડોક મેચ્યોર્ડ તો કહેવાય જ...અને આમ પણ અત્યાર સુધી તારી દરેક વષઁગાંઠ પર આપણે કંપની ના ઓનેષ્ટ એમ્પ્લોઇઝ ને બોનસ વીથ ઈન્ક્રીમેન્ટ...જયારે પૂરા ઓફિસ સ્ટાફ ને તથા કંપનીના દરેક કમઁચારી ને એક સેલેરી બોનસ આપીએજ છીએ ,એટલે તે કામ હવેથી તુ કરે એવી મારી ઇચ્છા છે.ઓકે મમ્મી
અંજુ...પ્રયાગ ના જન્મ થી લઈને એના ઉછેર માં આપેલા એના ભોગ નુ...વિશાલ ના ...જરૂર કરતા ઓછા સહકાર નુ....પ્રયાગ ના જન્મ થી લઈને સ્કૂલ મા મુક્યો....અને મોટો થયો ત્યાં સુધી સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ઓ એ નિઃસ્વાથઁ ભાવે અથવાતો આર્થિક ...વધુ વાંચોની આશા એ, પરંતુ આજે દરેક ના મળેલા સહકાર ની યાદો માં ખોવાયેલી હતી.પ્રયાગ ના જન્મ થી અને જન્મ પહેલાં થી....અંજુ ના એક માત્ર સાથી અનુરાગ ...કે જેના વગર અંજુ ના જીવનમાં કશુંજ શક્ય નહોતું બની શકે તેમ .... અને ખાસ કરીને અંજુુ ની પ્રેગનન્સી થી લઇને પ્રયાગ ના જન્મ સુુુુધી...તથા પ્રયાગ ના ઉછેર મા પણ ડગલે ને પગલે અંજુ
મી.મહેતા ની વિનંતી ને માન આપીને પ્રયાગ, પ્રસંગ ને અનુરૂપ ઉદ્દબોધન કરવા ડાયસ પર રાખેલા પોડીયમ પાસે ગયો અને માઈક હાથ માં લીધું.પ્રયાગ ગ્રુપ ઓફ કંપનીઝ ના ચેરપર્સન માનનીય અંજલિજી, કંપનીના જી.એમ. શ્રી મહેતા સાહેબ, કંપનીના ઉચ્ચ અધિકારીશ્રી ઓ, ...વધુ વાંચોપ્રયાગ ગ્રુપ ના ઉપસ્થિત સર્વે કર્તવ્યનિષ્ઠ કર્મચારી ઓ, તથા પ્યુન શ્રી કેશવકાકા ...ખરેખર આજનો દિવસ મારા માટે જીવનભર નું મીઠું સંભારણું બની રહેશે. મારા મમ્મી શ્રી તથા આપણી કંપનીના સર્વે સર્વા.... શ્રી અંજલિજી અથાગ મહેનત તથા આપ સૌ કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ ની દિવસ અને રાત ની મહેનત ના લીધે આજે દેશ વિદેશમાં આજે પ્રયાગ ગ્રુપ સફળતા ના શીખર પર પહોંચી શકી