yarriyaan book and story is written by Dr.Krupali Meghani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. yarriyaan is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
યારીયાં - નવલકથા
Dr.Krupali Meghani
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
આજે માઉન્ટેઈન કોલેજ ના first year નો પહેલો દિવસ છે. આજે જાણે પુસ્તકો ની કેદ માંથી છુટયા હોય તેમ first year ના સ્ટુડન્ટ્સ પોતાની school life માંથી collage life માં પોતાની સ્વપ્નની દુનિયાનો આનંદ માણી રહ્યાં છે. ચાલ ને એનવીશા તુ તો મને આજે કોલેજ ના પહેલાં દિવસે જ મોડું કરાવી દઇશ.યાર આ દિવસ નો કેટલા સમય થી રાહ જોતા હતાં. આજે આપણી કોલેજ સ્ટાર્ટ થાય છે.હેન્ડસમ બોયઝ, કોલેજ કેન્ટીન, ગાર્ડન, ગોસીપ્સ, અને જો સમય મળયો તો એકાદ લેકચર પણ ભરી લઇશું.તેટલાં માં એનવીશા એ તેના ગાલ પર ટપલી મારી
આજે માઉન્ટેઈન કોલેજ ના first year નો પહેલો દિવસ છે. આજે જાણે પુસ્તકો ની કેદ માંથી છુટયા હોય તેમ first year ના સ્ટુડન્ટ્સ પોતાની school life માંથી collage life માં પોતાની સ્વપ્નની દુનિયાનો આનંદ માણી રહ્યાં છે. ...વધુ વાંચો ચાલ ને એનવીશા તુ તો મને આજે કોલેજ ના પહેલાં દિવસે જ મોડું કરાવી દઇશ.યાર આ દિવસ નો કેટલા સમય થી રાહ જોતા હતાં. આજે આપણી કોલેજ સ્ટાર્ટ થાય છે.હેન્ડસમ બોયઝ, કોલેજ કેન્ટીન, ગાર્ડન, ગોસીપ્સ, અને જો સમય મળયો તો એકાદ લેકચર પણ ભરી લઇશું.તેટલાં માં એનવીશા એ તેના ગાલ પર ટપલી મારી
એનવીશા અને શ્રુષ્ટિ નો માઉન્ટેઇન કૉલેજમાં પહેલો દિવસ છે. બંને જયારે કૉલેજ કેમ્પસમાંથી પસાર થાય છે, ત્યારે ' ધ રોયલ્સ ' બેન્ડ ની વાત ચાલી રહી હતી . બધા ધ રોયલ્સ ને જોવા કેમ્પસમાં ભેગા થયા હોઈ છે.ત્યાં જ ...વધુ વાંચોકલરની ફોર્ચ્યુનર કેમ્પસ માં વચ્ચે આવીને ઉભી રહી જાય છે.એટલા માં જ ફોર્ચ્યુનર માંથી એક ફ્રેન્ડસ નું ગ્રુપ બહાર આવે છે. માઉન્ટેઈન કૉલેજ માં જાણે એક પળ થંભી ગઈ હોઈ તેમ બધા સ્ટુડન્ટસ એકીટસે તેમને જોતા રહ્યા. તેમાના બધા મોડર્ન લાઈફ સ્ટાઇલ ધરાવનારા લાગતા હતા. તેમાનો માત્ર એક જ મેમ્બર અલગ તરી આવતો હતો.સમર્થ : સ્ટ્રેન્થ એન્ડ એનર્જી ઓફ ધ
"ધ રોયલ્સ" મિસ્ટર મહેતા ની પરવાનગી વગર જ ઓફિસ માં એન્ટર થઇ જાય છે.મિસ્ટર મેહતા : (કટાક્ષ માં) ઓહ ધ રોયલ્સ !વેલકમ વેલકમ ...ખુબ સાંભળ્યા છે તમારા વખાણ ...જે રીતે તમે ઓફિસ માં વિધાઉટ પરમિસન પ્રવેશ કર્યો છે ....તેમાં ...વધુ વાંચોઅશિષ્ટતા અને તમારા સંસ્કારો ની છબી પણ દેખાઈ આવે છે.પંછી : થેન્ક ગોડ....જયારે તમે અમારા વિશે બધું જાણો જ છો...તો અમારે તમને કાંઈ પણ કેવાની જરૂર લાગતી નથી..સમાચાર તો અમારા આવ્યા પહેલા જ તમને મળી ગયા છે. કેમ માય ડિઅર પ્રિન્સીપાલ .... (પંછી મિસ્ટર મેહતા ને વળતો જવાબ આપે છે.)મિસ્ટર મેહતા : તમારા પર જે કેસ થયો છે, તેની ચર્ચા
બધા સ્ટુડન્ટસ લેક્ચર અટેન્ડ કરતા હોઈ છે તે દરમિયાન પ્રિન્સીપલ મેહતા દ્વારા એનાઉન્સ કરવામાં આવે છે કે આપણી કોલેજ માં ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ માટે કાલે ફ્રેશર્સ પાર્ટી આયોજિત કરવા માં આવશે.તે સાથે ઇન્ટર કોલેજ સિંગિંગ કોમ્પિટિશન ની પણ ...વધુ વાંચોકરવામાં આવે છે.જો કોઈ પણ સ્ટુડન્ટ સિંગિંગ માં ઈન્ટરેસ્ટેડ હોઈ તો કાલ ની પાર્ટી માં પોતાનું પર્ફોર્મન્સ બતાવી શકે છે તેમના પર્ફોર્મન્સ પર થી જ કોણ આ કોમ્પિટિશન માટે સિલેક્ટ થશે .અને કોણ આપણી કોલેજ ને રિપ્રેઝન્ટ કરશે એ નક્કી કરવામાં આવશે ..તમે લેક્ચર પૂરો થયા પછી વધારાની સૂચના નોટીસબોર્ડ પર જોઈ શકો છો.મિસ મીરા પોતાનો લેક્ચર કન્ટિન્યુ કરે છે
જે સાંજ ની માઉંટેઈન કૉલેજ ના સ્ટુડન્ટસ ને રાહ હતી તે આવી ગઈ હતી.આજે કૉલેજ કેમ્પસ રંગબેરંગી લાઈટો થી અને બલૂન્સ થી ખુબ સોહામણું લાગતું હતું ....કૉલેજ કેમ્પસ ના બધા વૃક્ષો પર પણ લાઇટિંગ ગોઠવેલી હતી ....ઉમદા પ્રકાર ના ...વધુ વાંચોપોઈન્ટ્સ બનાવામાં આવ્યા હતા...કેમ્પસ ની સેન્ટર માં ખુબ મોટું સ્ટેજ ઉભું કરવા માં આવ્યું હતું ....ત્યાંથી થોડે આગળ જઈને લેફ્ટ સાઈડ ટર્ન લેતા ડિનર ની વ્યવસ્થા કરવા માં આવી હતી ....ફ્રેશર્સ પાર્ટી માં ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો બધી ગર્લ્સ બ્લેક લોન્ગ ગાઉન માં અને બધા બોય્સ બ્લેક એન્ડ રેડ જિન્સ શર્ટ માં સાથે બ્લેક બ્લેઝર...બધા સ્ટુડેંટ્સ પોતપોતાનું ગ્રુપ બનાવીને