Chapti sindur book and story is written by Neel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chapti sindur is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચપટી સિંદુર - નવલકથા
Neel
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
આ વાત છે નવ્યા અને નિકેશ ની.નવ્યા એક સામાન્ય પરિસ્થિતિમાં ઉછરેલી, યૌવન ના ઉંભરે આવી પહોંચેલી નમણી, સુંદર પણ ગૌવર્ણી છે. જવાબદારીનો બોજ પિતા ના અકાળ મૃત્યુ ને લીધે નાનપણથી જ આવી ગયેલ. ઘરમાં બસ બે જ જણા માં અને દીકરી જ છે. બીજા સગા સબંધીઓ છે પણ તેમની નબળી આર્થિક પરિસ્થિતિ ને કારણે જવલ્લે જ કોઈ પૂછા કરે.આકાશને પણ આંબી જવા ના સપના આંખોમાં સંજોવી ને પોતાની જ દુનિયા રાચતી ફરતી, અલહડ છોકરી, સપનાઓને સાકાર કરવા એક પ્રાઈવેટ સંસ્થામાં નોકરી કરે છે. જ્યાં નિકેશ પણ કામ કરે છે.નિકેશ અને નવ્યા એક જ જ્ઞાતિ અને ગામના હોવાથી બન્ને એકબીજા ને
આ વાત છે નવ્યા અને નિકેશ ની.નવ્યા એક સામાન્ય પરિસ્થિતિમાં ઉછરેલી, યૌવન ના ઉંભરે આવી પહોંચેલી નમણી, સુંદર પણ ગૌવર્ણી છે. જવાબદારીનો બોજ પિતા ના અકાળ મૃત્યુ ને લીધે નાનપણથી જ આવી ગયેલ. ઘરમાં બસ બે જ જણા માં ...વધુ વાંચોદીકરી જ છે. બીજા સગા સબંધીઓ છે પણ તેમની નબળી આર્થિક પરિસ્થિતિ ને કારણે જવલ્લે જ કોઈ પૂછા કરે.આકાશને પણ આંબી જવા ના સપના આંખોમાં સંજોવી ને પોતાની જ દુનિયા રાચતી ફરતી, અલહડ છોકરી, સપનાઓને સાકાર કરવા એક પ્રાઈવેટ સંસ્થામાં નોકરી કરે છે. જ્યાં નિકેશ પણ કામ કરે છે.નિકેશ અને નવ્યા એક જ જ્ઞાતિ અને ગામના હોવાથી બન્ને એકબીજા ને
(આગળના પ્રથમ ભાગમાં નવ્યા તેના નિકેશ સાથેના પ્રેમ સંબંધનો અંત કરે છે…. નિકેશ આઘાતમાં ઘેર પહોંચે છે…. ને દુઃખ માં જ સુઈ જાય છે… ને બીજા દિવસની સવાર પણ થઈ જાય છે….)નિકેશ રોજની જેમ જ નોકરી પર જવા તૈયાર ...વધુ વાંચોરહ્યો છે. ચિંતા ના ભાવ મસ્તિષ્ક પર સ્પષ્ટ ઉભરાઈ ગયા છે. વારંવાર મોબાઈલ હાથમાં લે છે નવ્યા ને કોલ કરવાના ઈરાદાથી પણ આંગળીઓ જાણે સાથ જ નથી આપતી. પરંતુ નિકેશ જેમ વિચારતો હતો તેનાથી વિપરીત જ નવ્યા નો કોલ આવે છે. નિકેશ અચંબિત થાય છે…. વિચારે છે કે જે ગયી કાલ રાતે મને છોડીને સંબંધ જ પૂરો કરી ને ચાલી
(ભાગ-૨ મા નિકેશ નવ્યા ના વર્તનથી અકળાય છે... ઔપચારિક વાતો ગંભીર સ્વરૂપ લે છે... નિકેશ નવ્યા પર ક્રોધવશ હાથ ઉગામે છે... નવ્યા આહત થઈ ચાલી જાય છે.... હવે આગળ)નિકેશ પશ્ચાતાપની આગમાં બસ બળતો રહે છે અને પોતાની ભૂલ માટે ...વધુ વાંચોપોતાને બ્લેમ કરતો રહે છે. નવ્યા પર હાથ ઉગામવાની પોતે મોટી ભૂલ કરી બસ એ જ વાત તેના અંતર મનને ઝંઝોડતી રહે છે. આહત થઇને નવ્યા તો ત્યાંથી ચાલી ગઇ છે. પાછળથી નિકેશ નવ્યાને કોલ પર કોલ કરતો રહે છે. પણ નવ્યા કોલ રીસીવ નથી કરતી.ઓફીસ વર્ક પુરો કર્યા બાદ નિકેશ નવ્યાને ઘેર જઇ નવ્યા પાસે ફરી વાર માફી માંગશે
(આગળના ભાગમાં નવ્યા તેના કાકા ના ઘેર ચાલી ગયી છે.. તેને મનાવવા નિકેશ ઘણા કોલ કરે છે પણ નવ્યા રીસ્પોન્સ નથી આપતી... નિકેશ નવ્યા ને કેમ સમજાવવી તે દ્વિધામાં છે અને વિચારોમાં નવ્યા સાથે વિતાવેલા દિવસોની યાદો માં ખોવાઈ ...વધુ વાંચોછે... એક પછી એક ઘટના તેના સ્મૃતિપટ પર આવે છે....)નિકેશ તેના ખાસ મિત્ર પ્રજ્ઞેશના વેવિશાળ માટે છોકરી જોવા માટે ગયો હોય છે, અને એ છોકરીનું ઘર નવ્યાના ઘરની બીલકુલ બાજુમાં એટલે કે નવ્યાના પાડોશીના ઘેર.નિકેશ, પ્રજ્ઞેશ તથા તેનો પરિવાર ઘરમાં બેઠાં હોય છે, અને છોકરી જોવા આવ્યા હોય છે એટલે છોકરી વાળા ના ઘરમાં ચહલ પહલ વધુ હોય તે તો
(નવ્યા ના ઘર સાથે ઘરોબો થઈ ગયો છે. નવ્યા અને તેના માતાજી રાશીને મળવાની જીદ્દ કરે છે..)આમ નવ્યાની જીદને વશ થઇને નિકેશ અનુકૂળ સમય જોઇને નવ્યાને પોતાને ઘેર લઇ જાય છે.રાશી આ છે નવ્યા... મારી સાથે જ કામ કરે ...વધુ વાંચોછે ને તેની ફીઓન્સીની બિલકુલ બાજુમાં જ રહે છે. મારી સારી એવી મિત્ર બની ગઇ છે, જીદ કરવા લાગી કે રાશી થી મળવું છે, તમારી પુત્રીથી મળવું છે... તો સાથે લઇ આવ્યો. નિકેશ રાશીને કહે છે.અને નવ્યા આ છે મારી પરમ પત્ની રાશી.... હસતાં હસતાં નિકેશ નવ્યા ને કહે છે.અને આ છે મારી પ્રીન્સેસ જાહ્નવી..... બેટા સે હાય ટુ આન્ટી.....