Kalyugna Ochhaya book and story is written by Dr Riddhi Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kalyugna Ochhaya is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કળયુગના ઓછાયા - નવલકથા
Dr Riddhi Mehta
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
ગરવી ગુજરાતની આપણી ભૂમિ....ને એમાં પણ ચરોતર નો એ વિસ્તાર... અને એમાં પણ સુખ સમૃદ્ધિ થી છલકાતી અને શિક્ષણ નગરી કહી શકાય એવો આણંદ વિધાનગર નો વિસ્તાર...જ્યાં જુઓ ત્યાં ફક્ત... સ્કુલો, કોલેજો, હોસ્ટેલો....રેસ્ટોરન્ટ...
લગભગ કોઈ એવું ખાસ ફીલ્ડ નહી હોય કે ત્યાં તેની કોલેજ કે સ્કુલ ન હોય...દર વર્ષે જેમ જુન જુલાઈ મહિનો આવે એટલે એડમિશન ની સિઝન આવે...જુદા જુદા એરિયામાંથી જુદા જુદા છોકરા છોકરીઓ એડમિશન લે અને પોતાનું કેરિયર બનાવવા તરફનુ નવુ પ્રયાણ શરૂ કરે..
બસ એવો જ આ વર્ષે પણ જુલાઈ મહિનો શરૂ થવાની સાથે અલગ અલગ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ...વેકેશન સાથે જાણે ભેકાર થઈ ગયેલી એ નગરી ફરી ધમધમવા લાગી છે... અનેરો કોલાહલ શરુ થઈ ગયો છે.
એક દિવસ ત્યાં જ એક સુંદર છોકરી તેના પિતા સાથે એ વિધાનગરમા પ્રવેશે છે...એ છે રૂહી...તે બારમુ ધોરણ પાસ કરીને તેણે ત્યાં નજીકમાં જ આવેલા કરમસદ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.મા તેણે એડમિશન મળી ગયું છે. તે બહુ અમીર નહી પણ થોડા આર્થિક રીતે સધ્ધર પરિવારમાથી આવે છે...
પણ બારમા ધોરણમાં થોડાક ઓછા ટકાવારી ને કારણે તેણે એ સેલ્ફફાયનાન્સ કોલેજમાં એડમિશન લેવુ પડ્યું હતુ. રૂહી નુ રહેવાનું ત્યાં વિધાનગરની તેમની જ્ઞાતિની હોસ્પિટલમાં એડમિશન થયું છે એટલે કોલેજની બધી પ્રોસિજર પતાવીને તે તેના પપ્પા સાથે તેની નવી હોસ્ટેલ પર જાય છે.
ગરવી ગુજરાતની આપણી ભૂમિ....ને એમાં પણ ચરોતર નો એ વિસ્તાર... અને એમાં પણ સુખ સમૃદ્ધિ થી છલકાતી અને શિક્ષણ નગરી કહી શકાય એવો આણંદ વિધાનગર નો વિસ્તાર...જ્યાં જુઓ ત્યાં ફક્ત... સ્કુલો, કોલેજો, હોસ્ટેલો....રેસ્ટોરન્ટ... લગભગ કોઈ એવું ખાસ ફીલ્ડ નહી ...વધુ વાંચોકે ત્યાં તેની કોલેજ કે સ્કુલ ન હોય...દર વર્ષે જેમ જુન જુલાઈ મહિનો આવે એટલે એડમિશન ની સિઝન આવે...જુદા જુદા એરિયામાંથી જુદા જુદા છોકરા છોકરીઓ એડમિશન લે અને પોતાનું કેરિયર બનાવવા તરફનુ નવુ પ્રયાણ શરૂ કરે.. બસ એવો જ આ વર્ષે પણ જુલાઈ મહિનો શરૂ થવાની સાથે અલગ અલગ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ...વેકેશન સાથે જાણે ભેકાર થઈ ગયેલી
રૂહી તેના ઓળખીતા એ ઈવાદીદીના રૂમમાં બેઠી છે એટલે તેને બીક નથી લાગતી. પણ ખબર નહી થોડી થોડી વારે તેને એમ થાય છે કે હુ મારા રૂમમાં જતી રહુ. કોઈ અજ્ઞાત શક્તિ તેને એ તરફ ખેંચી રહી છે. પણ ...વધુ વાંચોબાજુ તેને આખો દિવસ થયેલી ઘટનાઓ યાદ આવતા તે પોતાની જાતને ત્યાં જ રોકી રાખે છે. હોસ્ટેલ એટલે તો જેમ રાત વધે એમ પબ્લિક ને જાણે દિવસ ઉગે. એટલે તે ઈવાદીદી તો પહેલાથી ત્યાં હોવાથી રાતના અગિયાર વાગતા બીજા રૂમમાથી પણ બધા ત્યાં આવે છે. બધા વાતો , મસ્તી કરે છે. બધાને ભુખ લાગતા બધા નાસ્તા શરૂ કરે છે. રૂહી
રૂહી એ મેડિકલ કોલેજના એ કેમ્પસમાં જ એક વ્યક્તિ ને જોઈને પાગલની જેમ તેને ભેટી જાય છે. એ વ્યક્તિ પણ એકદમ જાહેરમા કોઈ છોકરી તેને આવુ કરે એ જોઈને હેબતાઈ જાય છે....તે બીજુ કોઈ નહી પણ સેકન્ડ યર એમ.બી.બી.એસ.નો ...વધુ વાંચોઅક્ષત છે. તેની પાસે એકદમ આવીને ભેટી પડેલી રૂહીનો ચહેરો પણ તેને સરખો જોયો નહોતો. એટલે તે પહેલાં રૂહીને તેનાથી દુર કરે છે અને તેનો ચહેરો જોઈને કહે છે, રૂહી તુ ?? આ શું કરે છે ?? રૂહી એકદમ થોડી શરમાઈ જાય છે અને કહે છે , સોરી અક્ષત...મે આમ બધાની સામે આવુ કર્યું... આઈ એમ રિઅલી સોરી... પણ મે
રૂહીને એ પળ યાદ આવે છે જ્યારે તે અક્ષતને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેને કંઈ યાદ ન આવ્યું ને તેણે બધાની વચ્ચે હગ કરી દીધી એને. કોણ જાણે તેના મનમાં બહુ ખુશી થઈ રહી છે. અને જાણે ...વધુ વાંચોચહેરા પર શરમના શેડા પડી ગયા. તેને હસવું આવી જાય છે. હા એને એમ હતુ કે ગઈકાલે જે કંઈ થયું એના માટે તેની મદદ મળશે પણ એના માટે તો એ વાત કરત તો પણ કદાચ તે ચોક્કસ મદદ કરત. પણ આવી હરકત ?? તેના મનમાં અક્ષત માટે જ્યારે તેઓ સાથે ભણતા હતા ત્યારથી એક કુણી સંવેદના હતી દિલના એક ખુણામાં...
રૂહી તો આખી રાત મસ્ત સુઈ ગઈ. આજે તેને મસ્ત સપનાભરી નિદર આવી ગઈ. આજે તે ઉઠી તો એકદમ ફ્રેશ છે....આજે તો ના કોઈ અવાજ, ના કોઈ બીક લાગી કે ના કોઈ ગુગળામણ..... રૂહીના ચહેરા પર એક મસ્તીભર્યું નાદાન ...વધુ વાંચોછલકાઈ રહ્યું છે. રાત્રે તેને વાળ ખુલ્લા રાખીને સુવાની આદત હતી એટલે ઊઠીને તેને પોતાના એ સિલ્કી લાબા વાળને સરખા કર્યા... તે અત્યારે સિમ્પલ નાઈટવેરમા પણ સુદર ,નાજુક અને ક્યુટ લાગી રહી છે.... ત્યાં જ અચાનક તેને યાદ આવ્યું કે સ્વરા પણ અહી જ તેની સાથે રૂમમાં સુતી હતી રાતે...અને તેને યાદ આવ્યું કે તે તો બાજુના બેડ પર જ