Mahi-Sagar book and story is written by PARESH MAKWANA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mahi-Sagar is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રસ્તાવના, પોતાનો પતિ બસ પોતાનો જ રહે એના તન, મન અને ધન પર બસ પોતાનો જ હક રહે એવું દરેક પત્ની ઇચ્છતી હોય આ વિષય માં દરેક પત્ની સ્વાર્થી જ હોય સ્વાભાવિક છે હું પણ
આખરે નવરાત્રી પુરી થઈ ને દશેરાને દિવસે સાગર બપોરે ઘરે આવ્યો અને એ પણ જાણ કર્યા વિના જ.. જ્યારે એ આવ્યો અને આવતા ની સાથે જ એ સીધો જ નીલુમાસી પાસે એના રૂમમાં પોહચી ગયો.. એ પછી તો માં ...વધુ વાંચોવચ્ચે ઘણી જ વાતો થઈ.. હું ખુશ હતી કે આજે મારા વર્ષોના વિરહ નો અંત આવવાનો હતો. જ્યારે હું સાગરને પાણી દેવા રૂમમાં ગઈ ત્યારે એણે મને પણ ત્યાં જ બેસવા કહ્યું અને હું પણ ત્યાં જ બેસી એની પ્રવાસની વાતો સાંભળવા લાગી.. એની વાતોના કેન્દ્રમાં એક જ નામ ફરતું હતું અને એ હતું
આ દરમ્યાન જ સાગરની એક કોલેજ ફ્રેન્ડ દીપાલી અમારા ઘરે આવી પોહચે છે.. સાગર અને દીપાલી કોલેજમાં બેસ્ટ ફ્રેન્ડ હતા એટલે આજે આટલા દિવસો પછી મળ્યા એટલે સાગર એની સાથે માનો કોલેજના દિવસો માં ચાલ્યો ગયો.. એ બન્નેની હસી ...વધુ વાંચોમને છેક રસોડા સુધી સંભળાતી હતી.. એક મિનિટ તો લાગ્યું કે સાગર મને દગો દઈ રહ્યો છે કે શુ.. જ્યારે ને ત્યારે ગમે તે સ્ત્રી એની આસપાસ ફર્યા જ કરતી હોય છે. સાંજે સાગર દીપાલી ને એના ઘરે મુકવા ગયો.. એ જ હું ના જોઈ શકી.. જ્યારે એ પાછો ઘરે આવ્યો
આજે વાંચવાનું મન થયું ને મેં લાઈબ્રેરી ખોલી..અને એકએક કબાટ ખોલી કોઈ સારી બુક શોધવા લાગી..આ શોધ દરમ્યાન જ મારા હાથમાં એક ડાયરી આવી.. અરે આ તો સાગરની ડાયરી છે.. હું ડાયરી લઈ.. એ રૂમના ના જ એક ખૂણાના ...વધુ વાંચોપર બેસી ગઈ.. પહેલું પેઈજ ખોલ્યું..તો લખ્યું હતું..જુલાય 2017.. અરે આ તો હમણાં ની જ ડાયરી છે.. રાજેસ્થાન ના પ્રવાસની.. મેં આગળ વાંચવાનું શરૂ કર્યું..સાગરે રાજેસ્થાન અને એના પ્રવાસનું એકદમ ઝીણવટ ભર્યું અને ખૂબ જ કલાત્મક વર્ણન કર્યું હતું..શરૂઆતના વિસ પચીસ પેઈજ તો.. રાજેસ્થાન અને ત્યાંના સુંદર વર્ણનો થી જ ભરેલા હતા..
એણે મને ધાબળો આપ્યો.. અને કહ્યું તમે તો બહુ જ ડરપોક છો મિસ્ટર. અહીંયા રોકાવવાનું કોઈ ખાસ કારણ..? હા.., એક મોટું કારણ છે અને મેં એને મારી દુઃખભરી ...વધુ વાંચોસંભળાવી.. એણે કહ્યું - તમે જરાય ચિંતા ના કરો મારુ નામ માહી છે અને અહીંયા પાસે જ અમારું ઘર છે તમે ત્યાં ચાલો.. મેં કહ્યું ના આજની રાતની તો વાત છે હું મારી રીતે એડજસ્ટ કરી લઈશ.. એણે મને વધારે ડરાવ્યો.. તમને ખબર નથી