Khumari book and story is written by Ashq Reshmmiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khumari is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખુમારી - નવલકથા
Ashq Reshmmiya
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
ઉનાળાના કાળઝાળ દિવસો હતાં. મધ્યાહ્ન બરાબરનો જામ્યો હતો. ભીષ્ણ તાપ વૃક્ષોના છાંયડે બેઠેલાઓનેય ઉકળાવીને અકળાવી રહ્યો હતો. આવી ગરમીમાં પંખીઓ જેમ નીડમાં ભરાઈ પડ્યા હતાં એવી જ રીતે લોક ઘરમાં ને વળી ઓસરીમાં આડા પડ્યા હતાં. સોસાયટીમાં નીરવ શાંતિ પ્રસરી રહી હતી. ક્યાંકથી ખોટકાયેલ પંખાનો કીચૂડ કીચૂડ અવાજ કાને પડતો જણાતો હતો. એવામાં એ ઊકળતા બપોરે મારા ઘરની ખડકી ખખડી. એ સાથે જ મારી અને મારા બાળકની આંખ ઊઘડી. ભરબપોરે નીંદ હરામ થતી જોઈ આંખ ચોળતો હું બહાર આવ્યો. મનમાં કંઈક ન સમજાય એમ બબડ્યોય ખરો. મેં
ઉનાળાના કાળઝાળ દિવસો હતાં. મધ્યાહ્ન બરાબરનો જામ્યો હતો. ભીષ્ણ તાપ વૃક્ષોના છાંયડે બેઠેલાઓનેય ઉકળાવીને અકળાવી રહ્યો હતો. આવી ગરમીમાં પંખીઓ જેમ નીડમાં ભરાઈ પડ્યા હતાં એવી જ રીતે લોક ઘરમાં ને વળી ઓસરીમાં આડા પડ્યા હતાં. સોસાયટીમાં નીરવ ...વધુ વાંચોપ્રસરી રહી હતી. ક્યાંકથી ખોટકાયેલ પંખાનો કીચૂડ કીચૂડ અવાજ કાને પડતો જણાતો હતો. એવામાં એ ઊકળતા બપોરે મારા ઘરની ખડકી ખખડી. એ સાથે જ મારી અને મારા બાળકની આંખ ઊઘડી. ભરબપોરે નીંદ હરામ થતી જોઈ આંખ ચોળતો હું બહાર આવ્યો. મનમાં કંઈક ન સમજાય એમ બબડ્યોય ખરો. મેં
એણે આગળ વધાર્યુ;" ઘરવાળો ગુજર્યો ને મારે માથે દુ:ખના પહાડ ઉતર્યા! હું સાવ જ નિરાધાર થઈ. આંખે આંસું અને અધરેથી દર્દ નીતરતું હતું. એક તો એ ગયા એનું કારમું દુ:ખ હતું ને બીજું જે હયાત મૂકી ગયા હતાં એ ...વધુ વાંચોઆ દીકરીની જાળવણીનું, સાચવણીનુ, ઉછેરનું, એને આબાદ રાખવાની પારાવાર પીડા ઉમેરાણી. આભ તૂટી પડ્યા જેવી વલે થઈ! પણ મે હિંમત રાખી.સાયબ, સંસાર કેટલો અસાર થઈ ગયો છે એની આપને તો જાણ હશે જ. આજના વિકસતા જુગમાં જો કોઈ ચીજનું સૌથી વધારે મૂલ ચૂકવવું પડતું હોય તો એ છે ઓરતોની આબરૂનું!