mari kalpnanu rajkaran book and story is written by spshayar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mari kalpnanu rajkaran is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારી કલ્પના નું રાજકારણ - નવલકથા
spshayar
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
ચલ,ચલ હવે અે પક્ષ તો પહેલા પણ ભ્રષ્ટ હતો અને આજે પણ છે ..મનન બોલ્યો ..જોરદાર ડિબેટ ચાલતી હતી બન્ને વચ્ચે .. તને શુ ખબર તુ હજી ૨૫ વષઁ નો છે ..આ પક્ષ તો હજી હમણા હમણાં રાજ માં આવ્યો છે .." કૌશિક પોતાની વાત રજૂ કરતાં બોલ્યો..મનન અને કૌશિક ખાસ મિત્રો .. દિલ થી સરખુ વિચારતા પણ દિમાગ થોડા અલગ હતા ..અને સ્વાભાવિક છે . દરેકનું દિમાગ સરખું ના હોય ..જો હોત તો ચૂંટણીઓ જેવી રમખાણ ની જરૂર જ ના પડતી .. આજ નાં નેતા ઓ એ ચૂંટણી ની વ્યાખ્યા બદલી કાઢી છે .. નેતાઓ ચૂંટણી લડવામાં એટલા ખોવાય
ચલ,ચલ હવે અે પક્ષ તો પહેલા પણ ભ્રષ્ટ હતો અને આજે પણ છે ..મનન બોલ્યો ..જોરદાર ડિબેટ ચાલતી હતી બન્ને વચ્ચે .. તને શુ ખબર તુ હજી ૨૫ વષઁ નો છે ..આ પક્ષ તો હજી હમણા હમણાં રાજ માં ...વધુ વાંચોછે .." કૌશિક પોતાની વાત રજૂ કરતાં બોલ્યો..મનન અને કૌશિક ખાસ મિત્રો .. દિલ થી સરખુ વિચારતા પણ દિમાગ થોડા અલગ હતા ..અને સ્વાભાવિક છે . દરેકનું દિમાગ સરખું ના હોય ..જો હોત તો ચૂંટણીઓ જેવી રમખાણ ની જરૂર જ ના પડતી .. આજ નાં નેતા ઓ એ ચૂંટણી ની વ્યાખ્યા બદલી કાઢી છે .. નેતાઓ ચૂંટણી લડવામાં એટલા ખોવાય
છેલ્લા ભાગ માં જોયું તે પ્રમાણે..થોડા દિવસો વીત્યા ચૂંટણી આવી .. તે બન્ને ના સબંધ દરેક સાથે એટલા સારા હતા કે આખુ શહેર તે બન્ને ને સારી નજર થી જોતું હતું અને કહેવાય ને કે બંને કૉલેજ સમય થી ...વધુ વાંચોલોકો ની નજર માં સારા કામો કરીને ઉભરી આવ્યા હતા અને પા