×

અચાનક મહેન્દ્રને નીતીનના પુત્રનો ખ્યાલ આવ્યો. તેણે તેની પત્નીને આ વાત કરી. તે પણ ખુશ થઇ ગઈ. બંનેએ નીતિન અને તેની પત્નીને વાત કરી. તેઓ પણ આ સંભાળીને ખુશ થયાં. બંને મિત્રોએ પોતાનાં દીકરા-દીકરીનું સગપણ કરવાનું નક્કી કરી લીધું. ...વધુ વાંચો

(૨) નવા પડોશી આપણને આપણા પાડોશીની ચિંતા વધારે હોય છે, તેમાંયે સ્ત્રીઓને વિશેષ. કોઈ નવો પડોશી રહેવા આવ્યો હોય કે આવી હોય, તો તે અન્ય પાડોશીઓનું કેન્દ્ર બિંદુ બની જાયછે. ફ્લેટ કે સોસાયટીની સ્ત્રીઓને વાતો કરવાનો એક નવો વિષય ...વધુ વાંચો

એક બહેન પોતાના પતિથી ઝઘડીને પિયર આવી હતી. તેને તેનાં સાસરિયાં એટલો ત્રાસ આપતાં હતાં કે જેના કારણે તે પાછી પોતાના સાસરે જવા તૈયાર ન હતી. તેના ભાઈનું માનવું હતું કે છોકરીને એક વાર પરણાવ્યા પછી તેણે સાસરે જ ...વધુ વાંચો

(૪) સાસુ-વહુ             દુનિયા ગમે તેટલી પ્રગતિ કરે પણ સાસુ-વહુના સંબધોમાં ક્યાંક ને ક્યાંક કશુક ખુચવાનું, ખટકવાનું. બંને ભલે સ્ત્રીઓ હોય, તોયે એકબીજાની પ્રતિસ્પર્ધી, એકબીજાની  હરીફ રહેવાની તે વાતમાં બે મત નથી. સાસુ-વહુના સંબધોને લઈને કેટલીયે ફિલ્મો અત્યાર સુધીમાં ...વધુ વાંચો

(૫) પારદર્શક સંબધો         સંબધોમાં જો પારદર્શકતા ન હોય તો ઘણી બધી ગેરસમજો ઉભી થતી હોય છે. પારદર્શકતા લાવવા માટે નિખાલસ હોવું જરૂરી છે અને તે પણ બંને પક્ષે. જો બંને પક્ષ નિખાલસ હશે તો એક બીજાને સાચી વાત ...વધુ વાંચો

(૬) વિધર્મી પ્રેમીઓ         બંને પ્રેમીઓ જયારે વિધર્મી એટલેકે અલગ અલગ ધર્મના હોય ત્યારે ઘણાં બધાં પ્રશ્નો  ઉપસ્થિત થતા હોય છે. બંને પ્રેમીઓ પોતાના ધર્મનું પાલન કરવા માટે એકબીજા પર દબાણ કરતાં હોય છે, ખાસ કરીને પુરુષો. પરણ્યા પછી ...વધુ વાંચો

(૭) મઝાકની કિમત         મઝાક કરવી તે સારી વાત છે. હમેશાં હસતાં રહેવું જરૂરી છે. પણ મઝાક એવી ન હોવી જોઈએ કે હસવામાંથી ખસવું થઇ જાય. મઝાક હમેશાં નિર્દોષ હોવી જોઈએ. આપણે જયારે બીજાની મઝાક કરતાં હોઈએ ત્યારે એ ...વધુ વાંચો

(૮) પડોશીનો પ્રેમ           ઈશુએ કહ્યું હતું કે પડોશીને પ્રેમ કરો. એક કહેવત છે કે ‘પહેલો સગો પડોશી’ પડોશીને પ્રેમ કરવો જોઈએ, પાડશી સાથે ભાઈચારો રાખવો જોઈએ, પડોશીને મદદ કરવી જોઈએ વગેરે વગેરે વાતો આપણે સંભાળી કે વાંચી ...વધુ વાંચો

(૯) મા-બાપ અને સંતાનો         બાળકો અંગે મોટાભાગનાં મા-બાપ ફરિયાદ કરતાં હોયછે. દરેક મા-બાપને લાગેછે કે તેનું સંતાન તેનાં કહ્યામાં નથી. તે બગડી ગયુંછે, જીદ્દી થઇ ગયુંછે, તોફાની થઇ ગયુંછે, ભણતું નથી, ટીવી જોયા કરેછે વગેરે વગેરે. મા-બાપની આ ...વધુ વાંચો

(૧૦) જર જમીન અને ભાઈઓ           આપણે રોજ છાપામાં કે ટીવીમાં જોતાં હોઈએ છીએ. કેટલાંયે કિસ્સાઓમાં ભાઈ-ભાઈ વચ્ચે મિલકતો બાબતે ઝઘડાઓ જોવાં મળેછે. કેટલીકવાર મિલકતના ઝઘડામાં ભાઈ ભાઈનું ખુન કરતાં પણ અચકાતો નથી. એકજ કૂખેથી જન્મેલાં, લોહીનો સંબધ ...વધુ વાંચો

(૧૧) લોહીના સંબધો         કેટલાંક સંબધો બનાવવા કે તેમાંથી મુક્ત થઇ જવું, તે આપણા હાથમાં નથી હોતું. જેમકે લોહીના સંબધો. બ્લડ રીલેશન. મા-બાપ, ભાઈ-બહેન, કાકા-મામા, માસી-ફોઈ, દાદા-દાદી, નાના-નાની, પુત્ર-પુત્રી, ભાણીયા-ભત્રીજા, વગેરે સંબધો જન્મતાની સાથેજ આપણને વારસામાં મળી જતાં હોય ...વધુ વાંચો

(૧૨) જીંદગીનો છેલ્લો પડાવ: ઘડપણ         માણસે તેનાં જીવનને ચાર તબક્કામાં વહેંચ્યુ છે. આ ચાર તબક્કામાં પહેલો તબક્કો બાળપણનો, બીજો યુવાનીનો,  ત્રીજો પ્રૌઢાવસ્થાનો અને છેલ્લો વૃધ્ધાવસ્થાનો. બાળપણ હસવા રમવામાં કયાં પસાર થઇ જાયછે તેની સમજણ પડતી નથી. યુવાનીમાં માણસે ...વધુ વાંચો

(૧૩) પૂર્વ ધારણા                 ભાઈ-બહેનના સંબધો પર આપણી હિન્દી ફિલ્મોમાં ઘણાં લાગણીસભર ગીતોની રચના થઈછે. આપણા દેશમાં ભાઈ-બહેનના સંબધને ખુબજ પવિત્ર સંબધ માનવામાં આવેછે. આ સંબધની ઉજવણી માટે ખાસ રક્ષાબંધનના તહેવારની રચના કરવામાં આવીછે. ભારતમાં દરેક ધર્મ અને સંપ્રદાયના ...વધુ વાંચો

(૧૪) નિવૃત્તિનો ભાર         દરેક વ્યક્તિને નિવૃત્ત થવું ગમતું હોયછે. નોકરી કરતાં લોકો તો નિવૃત્તિની કાગડોળે રાહ જોતાં હોયછે. તેમનાં માટે નિવૃત્ત થવું તે એક અવસર સમાન હોયછે. ઘણાં લોકોએ નિવૃત્ત થયાં પછી શું કરવું તે માટેના કઈ કેટલાંયે ...વધુ વાંચો

(૧૫) નામ વગરના સંબધો         આપણા સમાજમાં કેટલાંક એવાં સંબધો હોયછે કે જેને અનામી, બેનામી કે નામ વગરના સંબધો તરીકે ઓળખવામાં આવેછે. આવાં અનામી સંબધોને આપણો સમાજ વિકૃત કે છીછરી નજરે જુએછે. ભલે સમાજની દૃષ્ટિએ આ સંબધો શંકાના દાયરામાં ...વધુ વાંચો

(૧૬) સામા વ્યવહારની અપેક્ષા         કોઈ આપણને વ્યવહારિક પ્રસંગે રૂપિયા, કપડાં કે વસ્તુની ભેટ આપે ત્યારે આપણને આનંદ થાયછે. સાથે સાથે તેને સામો વ્યવહાર કરવો પડશે તેની ચિંતા પણ થાયછે. ઘણાં લોકો પ્રસંગોપાત મળતી આવી ભેટની યાદી બનાવેછે, જેથી ...વધુ વાંચો

(૧૭) ગ્રાહક એટલે ભગવાન         ગાંધીજીએ કહ્યું છે કે તમારી દુકાનમાં આવેલો ગ્રાહક તમારો ભગવાન છે. તેની સાથે છેતરપીંડી કરતાં નહિ કે ગેરવર્તન કરતાં નહિ. તેને પ્રેમથી આવકારજો, તેને માન-સંમાન આપજો. જે લોકો ગાંધીજીની આ સલાહને અનુસરે છે તેઓ ...વધુ વાંચો

(૧૮) ગુરુ એટલે દિશાસૂચક પાટિયું ?         ગુરુ ચેલાની સદીઓ જૂની પરંપરા આજે પણ એટલીજ જીવંત છે, જેટલી પહેલાં હતી. આજે પણ લોકો ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરેછે, તેમની આરતી ઉતારેછે, તેમને ભેટ-સોગાદો આપેછે. લોકોનાં દિલમાં હજુપણ ગુરુઓ પ્રત્યે ...વધુ વાંચો

(૧૯) અજાણ્યા લોકો         આજકાલ અજાણ્યા માણસો દ્વારા કોઈને લુટી લેવાના કે છેડતી કરવાનાં કિસ્સા વધારે સાંભળવા મળેછે. આનું કારણ શું હોઈ શકે ? આવા ઠગ, લુંટારા, કે વિકૃત માનસ ધરાવતાં લોકો ત્યારેજ તમને છેતરી શકશે કે જયારે તમે ...વધુ વાંચો

 (૨૦) છુટાછેડા: સામાજિક કલંક           આપણા દેશના લગ્નનાં રીતરિવાજોની દુનિયા કૈક અલગ જ છે. આપણે સહુ લગ્નના બંધનને પવિત્ર માનીએ છીએ. હવે તો પશ્ચિમના ઘણાં દેશોમાં લોકો લગ્નને એક સગવડ સમજે છે. ત્યાં લગ્નનાં કાયદા તો છે પણ તે ...વધુ વાંચો

(૨૧) પતિ-પત્ની: કિતને પાસ કિતને દુર લગ્ન એક એવી સંસ્થા છે કે જ્યા બંન્ને પતિ-પત્ની સતત એક બીજા પાસેથી કૈક ને કૈક શીખતા રહેછે. તેનાથી તેમની આસપાસ સ્નેહ અને વિશ્વાસનું એક અલગ જ બ્રહ્માંડ રચાયછે. સુખી લગ્નજીવન એ દરેક ...વધુ વાંચો

(૨૨) આજના નેતાઓ નેતાઓની વાત આવતાં જ દરેક નાગરિકના મનમાં તેમની કેવી છબી ઉભરતી હશે તેનું વર્ણન કરવાની અહી જરૂર નથી. આપણા દેશના નેતાઓ વિષે આપણે કેમ આવું વિચારીએ છીએ ? નેતાઓ કેમ પ્રજાની નજરમાંથી, પ્રજાના હૃદયમાંથી ઉતરી ગયા ...વધુ વાંચો

(૨૩) તમે કેમ નાસ્તિક છો ?         દુનિયાનાં બધાંજ દેશોમાં નાસ્તિકો કરતાં આસ્તીકોની સંખ્યા વધારે છે. એટલેકે ધાર્મિક લોકોની સરખામણીએ અધાર્મિક લોકો ઓછાં છે. સામાન્ય રીતે આસ્તિક એટલે ભગવાનમાં અને ધર્મમાં શ્રદ્ધા ધરાવતી વ્યક્તિ. તેનાથી ઉલટું જે ભગવાન કે ...વધુ વાંચો

(૨૪) આપવાનું સુખ         દુનિયાનાં મોટામોટા ધનાઢ્ય લોકો અચાનક તેમની સંપત્તિ દાનમાં આપવાની વાત કરે ત્યારે ઘણાને આશ્ચર્ય થાય તે સ્વભાવીક્છે. અઢળક સંપત્તિ ધરાવતાં આ ધનકુબેરો કેમ આવું કરતાં હશે ? જે સંપત્તિ મેળવતાં વર્ષોના વરસ લાગ્યાં હોય તેને ...વધુ વાંચો

(૨૫) પહેલો સગો પડોશી   આપણે કોઇપણ મકાન ખરીદતાં હોઈએ કે ભાડે રાખતાં હોઈએ ત્યારે પડોશી કોણ છે, કેવો છે તેની તપાસ કરતાં હોઈએ છીએ. માણસ સામાજિક પ્રાણી છે અને તેમાંયે ભારત દેશમાં આપણે પાડોશીને પહેલો સગો માનતા હોઈએ છીએ. ...વધુ વાંચો

(૨૬) કાયદાનું પાલન         તમે ઈન્ટરવ્યું આપવા નીકળ્યાં હોવ અને રસ્તામાં પોલીસ તમારું વાહન અટકાવીને રસ્તો બંધ કરીદે છે, કેમકે તે રોડ પરથી કોઈ નેતા પસાર થવાના હોવાથી થોડાંક સમય માટે ટ્રાફિક રોકી રાખ્યો છે. તમે ઈન્ટરવ્યુંના સ્થળે એક ...વધુ વાંચો

(૨૭) સંતાનો સ્વતંત્ર કયારે થશે?         આપણો દેશ આઝાદ કહેવાય છે. ભારતનો દરેક નાગરિક કાયદાની રુએ સ્વતંત્ર છે. દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ જીવવા, મરજી પ્રમાણેનો ધર્મ પાળવા કે ન પાળવા, અને વયસ્ક થયાં પછી પોતે ઈચ્છે તે ધર્મની ...વધુ વાંચો

(૨૮) મનના ભિખારી માણસો         એક કહેવત છે કે, ‘ધનના ભિખારી સારાં પણ મનના ભિખારી ખોટાં’ આ કહેવત ઘણું બધું કહી જાયછે. ઘણાં લોકો ધનથી ભિખારી એટલેકે નિર્ધન હોયછે અને ઘણાં લોકો મનથી ભિખારી એટલેકે કંજૂસ હોયછે. આપણે એવાં ...વધુ વાંચો

(૨૯) અર્થકારણ         કોઇપણ પ્રાણીને પોતાનું જીવન ટકાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડેછે. હવા, પાણી અને ખોરાક. જીવવા માટે આ ત્રણ બેઝીક જરૂરિયાતો છે. બીજાં પ્રાણીઓ માટે હજુયે આ ત્રણ જરૂરિયાતો જ મહત્વની રહીછે. પરંતુ સમય પ્રમાણે માણસની જરૂરિયાતો ...વધુ વાંચો

(૩૦)    બેસણું           જ્યારે કોઈ મૃત્યુ પામેછે ત્યારે શોક વ્યક્ત કરવા માટે બેસણું રાખવામાં આવેછે. આજથી પંદર વીસ વર્ષ પહેલાં સ્વજનના મૃત્યુ પછી નક્કી કરેલા દિવસે બહાર ગામથી સગાં-સંબધીઓ શોક વ્યક્ત કરવા માટે આવતાં અને મોટે મોટેથી ...વધુ વાંચો

(૪૧) પહેલું સુખ: તંદુરસ્તી   કહેવત છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ તંદુરસ્ત રહેવું કોને ન ગમે ! બધાંને તંદુરસ્ત રહેવું છે, છતાં પણ બધાં તંદુરસ્ત રહી શકતાં નથી. કેમ, આવું કેમ થાયછે ? મારો એક મિત્ર મને ...વધુ વાંચો

(૪૨) સપનાં ઉઘાડી આંખનાં આપણે રાત્રે સુઈ જઈએ ત્યારે ઘણીવાર ઊંઘમાં સપનાં આવતાં હોયછે. આ સપનાઓ જાત-ભાતનાં અને ઘણીવાર વિચિત્ર હોયછે. હું આજે સપનાંની વાત કરવાનો છું, પણ એ સપનાં નહી કે જે ઊંઘમાં આવેછે, એ સપનાઓ કે જે ...વધુ વાંચો

સમય ક્યારેય કોઈની રાહ જોતો નથી. સમય હંમેશાં તેની એકધારી ગતિએ ભાગતો રહેછે. સમય એ માણસનું મહાન સર્જન છે. હજારો વર્ષો પહેલાં સમયની શોધ થઇ હતી. સુરજ, ચંદ્ર અને તારના ઉગવા અને આથમવા સાથે તેનું માપ નક્કી કરવામાં આવ્યું ...વધુ વાંચો

ભારત દેશના લગભગ બધાંજ રાજ્યોમાં વધતાંઓછા પ્રમાણમાં બાળલગ્નો હજું આજે પણ થાયછે. બાળલગ્ન કરવાં અને કરાવવાં તે કાનૂની ગુનો બનેછે તે જાણતા હોવાં છતાં લોકો આ ગુનો કરેછે. બાળલગ્ન કરાવનારને સજા થઇ હોય તેવું તમે સાંભળ્યું નહિ હોય. સહુથી ...વધુ વાંચો

કુતરા, બિલાડાં, સસલાં કે પોપટ, ચકલી પાળવાનો શોખ હવે જુનો થઇ ગયો છે. હોબી માર્કેટમાં આજકાલ ટેન્શન પાળવાનો શોખ હોટફેવરીટ છે. જેને જુઓ તે ટેન્શન માથે લઈને ફરતાં હોયછે. આપણા ચિંતકોએ કહ્યુછે, ‘ચીંતા ચિતા સમાન છે.’ ડોકટરો પણ ટેન્શન ...વધુ વાંચો

કોઈને પણ તમે કોઈક જવાબદારી સોંપવા માંગતા હોવ તો તે જવાબદારી લેવા તૈયાર નહિ થાય. ગમે તે બહાનું બનાવીને તે છટકી જશે. મેં જોયું છે કે મોટાભાગના લોકો જવાબદારીથી ભાગતાં હોયછે. મોટાભાગનાં લોકો જવાબદારી લેવા તૈયાર થતાં નથી. તેનું ...વધુ વાંચો

મેટ્રિમોનીઅલ એટલે કે લગ્નની જાહેરાતો (ખાસ કરીને કન્યા માટેની) જો તમે વાંચી હશે તો તેમાં એક બાબત કોમન જોવા મળશે, ‘સુંદર અને સંસ્કારી કન્યા.’ સુંદરતા, લંબાઈ, વજન, એજ્યુકેશન વગેરે બાબતોતો સમજી શકાય પણ આ સંસ્કારની વાત સમજાતી નથી. આ ...વધુ વાંચો

ઓલમ્પિકમાં એક નવી રમત દાખલ કરવા જેવીછે, ‘ટાંટિયા ખેંચવાની રમત.’ આ રમતની નેટ પ્રેક્ટીસ ભારતમાં સહુથી વધારે ચાલેછે. પોલીટીક્સ હોય, સરકારીતંત્ર હોય, કોર્પોરેટ ક્ષેત્ર હોય, સહકારીક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે પછી ઘર-કુટુંબ હોય, ગમે તે ક્ષેત્ર કેમ ન ...વધુ વાંચો

દુનિયાએ ગમેતેટલી પ્રગતિ કરી હોય, ભલે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યાં હોઈએ, ભલે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ, ટેબ્લેટ, એલ.ઈ.ડી., એલ.સી.ડી., એચ.ડી., બ્લુરે, ફેસબુક, ટ્વીટર કે વોટ્સએપનો જમાનો હોય. આજની થર્ડ જનરેશન ભલેને કોઇપણ કામ કોમ્પ્યુટરની મદદથી ચપટી વગાડતાંમાં કરી શકતી ...વધુ વાંચો

તમે ઘણાં પુરુષોને કે સ્ત્રીઓને બોલતાં સાંભળ્યાં હશે, ‘મારો દીકરો તો આવું કરેજ નહિ!’ મારી દીકરી તો એકદમ સીધી, કોઈની સામે આંખ ઉઠાવીને જુએ પણ નહિ!’ ‘મારો છોકરો તો દારૂને હાથ પણ ન લગાડે!’ ‘મારી રીમા મને કહ્યા સિવાય ...વધુ વાંચો

લાગણીનો અતિરેક ક્યારેક અનર્થ સર્જેછે. એટલા માટેજ આપણે આપણી લાગણીઓને કંટ્રોલમાં રાખવી જોઈએ. માણસ સાવ સંવેદના વગરનો, લાગણી વગરનો કે ભાવના વિનાનો હોય તો તેને પથ્થરદિલનો કહીશું પરંતુ જો તે અતિ સંવેદનશીલ હશે તો તેને શું કહીશું ? દરેક ...વધુ વાંચો

તમારે ફાઈવસ્ટાર હોટલમાં જમવા જવાનું હોય, કે શોપિંગ કરવા જવાનું હોય, કે ફિલ્મ જોવા જવાનું હોય, કે કાશ્મીરની ટુર પર જવાનું હોય, કે પછી સિંગાપુરની સફરે જવાનું હોય, આ બધાં માટે દરેક વ્યક્તિ હંમેશાં કંપની શોધતી હોયછે. ઇવન બેસણામાં ...વધુ વાંચો

(૪૩) સૌથી મોટો ધર્મ: માનવતા કોઈ માને કે ના માને, દુનિયાનો સૌથી મોટો ધર્મ જો કોઈ હોય તો તે માનવતા છે. આ વાત દરેક ધર્મ અને દરેક વ્યક્તિ સ્વીકારે છે, છતાં તેની રોજબરોજની જીંદગીમાં તે ભૂલી જતો હોયછે, તેની ...વધુ વાંચો

(૪૪) શ્રદ્ધા અંધશ્રદ્ધા કોઈપણ વ્યક્તિનું કઈક સારું થાય, કોઈ કામમાં સફળતા મળે ત્યારે તે વ્યક્તિ તેની બધીજ ક્રેડીટ ભગવાનને, અલ્લાહને કે ગોડને આપતી હોય છે. તેનાથી ઉલટું જો કોઈ વ્યક્તિનું ખરાબ થાય, તેને કોઈ નુક્શાન થાય ત્યારે તેનો અપજશ ...વધુ વાંચો

(૪૫) પરદેશની દુનિયા આપણામાંના ઘણાં લોકોએ પરદેશની ટુર કરી હશે, કે કોઈ સગાં-સંબધીઓને ત્યાં કે પોતાનાં દીકરા-દીકરીને ત્યાં મહેમાનગતિ માણી હશે. જેમાંથી કેટલાકને કડવા તો કેટલાંકને મીઠાં અનુભવો થયાં હશે. જેઓ પરદેશ ક્યારેય ગયાં નથી તેમણે પણ સિનેમાના વિશાળ ...વધુ વાંચો

(૪૬) પારકે ભાણે મોટો લાડુ હંમેશાં આપણને બીજાનું સુખ અને આપણું દુઃખ મોટું લાગતું હોય છે. ઘણાં લોકોને રોદણા રડવાની ટેવ હોય છે, કોઈક સાંભળવાવાળું મળવું જોઈએ. આમ જોવા જઈએ તો સુખ અને દુઃખ એ આપણા મનની અવસ્થા છે. ...વધુ વાંચો

(૪૭) સ્ત્રીઓને સમાન હક્ક કયારે! આપણે હંમેશાં સ્ત્રીઓને સમાન હક્ક આપવાની વાતો કરીએ છીએ. સ્ત્રીઓને સમાન હક્ક મળવો જોઈએ તેવું દરેક વ્યક્તિ માને છે. પરંતુ શું આપણે સ્ત્રીઓને સમાન દરજ્જો, સમાન હક્ક આપીએ છીએ ખરાં? દિલપર હાથ રાખીને સાચો ...વધુ વાંચો