karamat kismat tari book and story is written by Dr Riddhi Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. karamat kismat tari is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કરામત કિસ્મત તારી - નવલકથા
Dr Riddhi Mehta
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
અચાનક ટીવી માં બધી ચેનલો પર એક ટ્રેન અકસ્માત ના ન્યુઝ ચાલુ થઈ ગયા. બ્રેકિંગ ન્યૂઝ બધે આ જ હતા કે અમદાવાદ - બાન્દ્રા જતી ટ્રેન માં પાટા પર કંઈક પ્રોબ્લેમ થવાથી આખી ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો. ન્યુઝમાં ઘણા લોકો મરતાં અને તેમની ડેડબોડીઝ લાવતા બતાવતા હતા. ઘણા માણસો બેભાન અને ડટાયેલા પણ જોવા મળતા હતા. ઈમરજન્સી સેવા પણ ચાલુ થઈ ગઈ હતી. જવાનોની ટીમ પણ આવી ગઈ હતી બધાને બચાવવા અને બહાર નીકાળવા માટે. આ ન્યૂઝ જોતા જ વિહાન ને જાણે ચક્કર આવી ગયા અને તે પરસેવે રેબઝેબ થઈ ગયો. અને ફટાફટ ઘટના સ્થળે પહોચવા માટે નીકળ્યો....
અચાનક ટીવી માં બધી ચેનલો પર એક ટ્રેન અકસ્માત ના ન્યુઝ ચાલુ થઈ ગયા. બ્રેકિંગ ન્યૂઝ બધે આ જ હતા કે અમદાવાદ - બાન્દ્રા જતી ટ્રેન માં પાટા પર કંઈક પ્રોબ્લેમ થવાથી આખી ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો. ...વધુ વાંચોઘણા લોકો મરતાં અને તેમની ડેડબોડીઝ લાવતા બતાવતા હતા. ઘણા માણસો બેભાન અને ડટાયેલા પણ જોવા મળતા હતા. ઈમરજન્સી સેવા પણ ચાલુ થઈ ગઈ હતી. જવાનોની ટીમ પણ આવી ગઈ હતી બધાને બચાવવા અને બહાર નીકાળવા માટે. આ ન્યૂઝ જોતા જ વિહાન ને જાણે ચક્કર આવી ગયા અને તે પરસેવે રેબઝેબ થઈ ગયો. અને ફટાફટ ઘટના સ્થળે પહોચવા માટે નીકળ્યો....
હવે જે લોકો ના સગાં સંબંધી નો રેઈલ અકસ્માત માં કોઈ પતો નહોતો તેમના સગાઓ જેમણે નામ નોધાવ્યા હતા તેમને સિવિલ હોસ્પિટલ અને પોલીસ તંત્ર કંઈ સમાચાર મળે તો ફોન કરે છે. દસ દિવસ થઈ ગયા છે આજે આ ...વધુ વાંચોપણ વિવાન હજુ પણ ઉદાસ છે. તે સાવ એકલો થઈ ગયો છે. તેને દિલના ઉડાણ મા હજુ એક આશા છે કે તેની બહેન આસિકા હજુ જીવે છે. આ વિચારતો જ હોય છે ત્યાં પોલીસ સ્ટેશનથી ફોન આવે છે. કોઈ સામે થી ઘેરા પડછંદ અવાજ માં બોલે છે તમે નોંધાવેલી કમ્પલેઈન પ્રમાણે અહી અમને રેલવે સ્ટેશન પાસે ઘટના સ્થળ નજીક એક
અસિત ના ઘરે હવે આ અજનબી છોકરી ત્યાં જાય છે એટલે ત્યાં અસિત એનું નવુ નામ નવ્યા આપે છે. હવે એમને એમ થોડા દિવસો જાય છે. નવ્યા બધા સાથે સેટ થઈ ગઈ છે . વળી અસિત ની નાની બહેન ...વધુ વાંચોતો તેને તેની મોટી બહેન ની જેમ જ રાખે છે. તે બધી વાત તેની સાથે શેર કરે છે. તે બધી વાત માં હવે પહેલા નવ્યા ને પુછે છે. જ્યારે અસિત પણ નવ્યાનુ બહુ ધ્યાન રાખે છે સાથે તેને યાદદાસ્ત પાછી આવે તેવા પ્રયત્ન પણ કરે છે. નવ્યા નુ નેચર અને સ્માઈલ જ એવી છેકે કોઈમાં પણ ભળી જાય !!! નવ્યા
અસિત મોડા સુધી આમ તેમ ફરી રહ્યો છે. તેને મનમાંથી નવ્યા ખસતી નથી. તે રૂમમાં થી બહાર આવે છે તો નવ્યા બહાર ગેલેરી માં હિચકામાં બેઠી બેઠી સુઈ ગઈ છે. તેની આંખો માં આસું છે. અસિત આવીને જુએ છે. ...વધુ વાંચોધીમેથી આવીને નવ્યા ને ઉઠાડે છે કે તે કેમ અહીંયા આમ સુતી છે. અને કેમ રડે છે. તને કોઈએ કંઈ કહ્યું?? નવ્યા આસુ છુપાવવાનો પ્રયત્ન કરીને કહે છે કંઈ નહી એમ વીરા શિવાય સાથે વાત કરતી હતી તો હુ બહાર બેઠી મને આમ પણ ઉઘ નહોતી આવતી. અસિત તેના રડવા નુ કારણ પુછે છે તો કહે છે મને મારો ભુતકાળ
આજે વીરા ના લગ્ન છે. જાન આવવાની તૈયારી માં છે. દુલ્હન પણ તૈયાર થઈ ગઈ છે. વીરા આજે રેડ અને વાઈટ કલરના પાનેતર માં સરસ ઢીંગલી જેવી લાગી રહી છે. પછી જાન આવે છે. અને થોડી વાર માં વિધિ ...વધુ વાંચોથતા નવ્યા અને અસિત વીરા ને લઈને મંડપમાં ચોરી માં લઈ આવે છે. ત્યાંથી આવતા સુધી અસિત નુ ધ્યાન ફક્ત નવ્યા પર હતુ. તેને આજે અસિતે પસંદ કરેલા ચોલી પહેર્યા હતા. અને સાથે મેચિંગ ઈયરિગ્સ , ડોકમા નાજુક સેટ, થોડી હેરસ્ટાઇલ અને હળવા મેકઅપ માં આજે તે અપ્સરા જેવી સરસ દેખાતી હતી..અસિત નુ ધ્યાન જાણે તેના તરફથી હટતુ જ નહોતું.