Manya ni Manzil book and story is written by Mahendr Kachariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Manya ni Manzil is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
માંન્યાની મઝિલ - નવલકથા
Mahendr Kachariya
દ્વારા
ગુજરાતી રોમાંચક
માન્યા,આજે તો તારે મારી સાથે આવવું જ પડશે, તું ગમે તેટલી ના પાડીશ કે બહાના બનાવીશ આજે તો હું તને મારી સાથે લઇને જ જઈશ. પ્લીઝ માન્યા , તું મારી બેસ્ટ ફ્રેન્ડ હોય તો આજે તું મને ના નહિ પાડે. પિયોની માન્યાને તેની સાથે લઈ જવા માટે જીદ કરી રહી હતી. માન્યા અને પિયોનિ બેસ્ટ ફ્રેન્ડ હતા.આમ તો આ બનેની ફ્રેન્ડશિપની શરૂઆત થોડા મહિનાઓ પેલા જ થઈ હતી પણ બહુ જલદી બને એકબીજા સાથે હળી બળી ગયા હતા. એકબીજા ના કપડા શેર કરવાથી લાઇન બને વચ્ચે બધા જ સિકેટ્સની આપ- લે થતી.
સમય હતો બનેની બોર્ડ એકઝામ પત્યા પછીનો. 12માં ધોરણની પરીક્ષા પત્યા બાદ માન્યા અને પિયોની આખો દિવસ સાથે જ રહેતા. કયા તો પિયોનીએ માન્યાના ઘરે ધાબા નાખ્યા હોય. નહિ તો માન્યા આખો દિવસ પિયોનીના ઘરે રહેતી હોય. બનેને જોઈને જાણે એવું જ લાગતું હતું કે બને ફ્રેન્ડસ કમ સિસ્ટેર વધારે છે. દરેક વિદ્યાર્થીઓની જેમ આ બને પણ 12માની પરીક્ષા પતવાની રાહ જોતા હતા. જોકે, માંન્યાનો ઈરાદો તો પરીક્ષા પત્યા પછી રિલેક્સ થવાનો અને મામાના ઘરે રહેવા જવાનો હતો પણ પિયોનીના મનમાં કંઈક જુદી જ રમત ચાલી રહી હતી. છેલ્લા ઘણાય સમયથી તેના મનમાં કંઈક એક વિચાર ઝબકયો હતો.જેને અમલમાં મુકવા માટે તે પરીક્ષા પતવાની રાહ જોઈ રહી હતી. આખરે પરીક્ષા પતિ ગઈ અને પોતાના વિચારને અમલમાં મુકવા માટે આજે પિયોની માન્યાને પોતાની સાથે આવવા માટે કનવીન્સ કરી રહી હતી.
માન્યા,આજે તો તારે મારી સાથે આવવું જ પડશે, તું ગમે તેટલી ના પાડીશ કે બહાના બનાવીશ આજે તો હું તને મારી સાથે લઇને જ જઈશ. પ્લીઝ માન્યા , તું મારી બેસ્ટ ફ્રેન્ડ હોય તો આજે તું મને ના નહિ ...વધુ વાંચોપિયોની માન્યાને તેની સાથે લઈ જવા માટે જીદ કરી રહી હતી. માન્યા અને પિયોનિ બેસ્ટ ફ્રેન્ડ હતા.આમ તો આ બનેની ફ્રેન્ડશિપની શરૂઆત થોડા મહિનાઓ પેલા જ થઈ હતી પણ બહુ જલદી બને એકબીજા સાથે હળી બળી ગયા હતા. એકબીજા ના કપડા શેર કરવાથી લાઇન બને વચ્ચે બધા જ સિકેટ્સની આપ- લે થતી.સમય હતો બનેની બોર્ડ એકઝામ પત્યા પછીનો. 12માં ધોરણની
મારી આટલી નાની જીદમાં પણ મારી બેસ્ટ ફ્રેન્ડ મારો સાથ નથી આપતી. ભગવાને મારી સાથે જ કેમ આવું કર્યું!! મમ્મી-પપ્પાનો પ્રેમ તો હું પામી નથી શકી. એક મારી દિલોજાન બેસ્ટ ફ્રેન્ડ છે એ પણ મારા અરમાનો પૂરા નથી કરતી. ...વધુ વાંચોમારે કોની પર મારો હક જતાવવાનો?' પિયોની માન્યાની સામે દયામણો ચહેરો બનાવતા બોલી. ‘આને કહેવાય ઇમોશનલ અત્યાચાર. તૌબા તેરા જલ્લા...તોબા તેરા પ્યાર...તેરા ઇર્મોશનલ અત્યાચાર.' માન્યા પણ મૂડમાં આવી ગઈ અને તેણે પણ સામે પિયોનીની જેમ જ ડ્રામા કર્યો. માન્યાના મોઢે આ ગીત સાંભળી બંને બેસ્ટ ફ્રેન્ડ્સ ખડખડાટ હસવા લાગ્યા. (પિયોનીના મમ્મી-પપ્પાના ડિવોર્સ થઈ ગયા હતા અને બાળપણથી જ તે તેના
માન્યા...માન્યા...જલ્દી બહાર આવ.' પિયોની એક્ટિવાના હોર્ન વગાડતા બોલી, હા આવી. ચાલો મેડમ ઉપાડો તમારી સવારી.' માન્યા પિયોનીના એક્ટિવા પાછળ બેઠી અને પિયોનીએ હેલિકોપ્ટરની માફક એક્ટિવા ઉડાડ્યું. 'માન્યા, તું નહીં માને આજે હું બહુ જ ખુશ છું. ફાઇનલી આપણે ફેસબુકની ...વધુ વાંચોએન્ટર થઈ રહ્યા છીએ.' 'આપણે નહીં, ખાલી તું જ.' માન્યા બોલી. 'હા મારી અમ્મા, હું બસ પણ સૌથી સારી વાત એ છે કે આમાં તું મારી સાથે છે. એ પણ મારી આટલી આજીજી પછી. પોતાના વિચારેલા આઈડિયા પર પિયોની મનમોમન હસવા લાગી. “મને ખબર હતી કે તું છેલ્લે તો તારી જીદ પુરી કરાવીને જ રહેવાની છે. તો ના પાડવાનો તો
'શું નવા જુની થઈ હશે મારા ફેસબુકમાં? કોની-કોની રીક્વેસ્ટ આવી હશે? મારુ ફેસબુક અકાઉન્ટ જોઈને પેલી નિત્યા અને વૈષ્પી તો બળીને ખાખ થઈ ગયા હશે. અત્યાર સુધી તેમણે મને કેટલી વાર સંભળાવ્યું હતું કે તું અમારા સ્ટાન્ડર્ડની નથી કારણ ...વધુ વાંચોતારું ફેસબુક અકાઉન્ટ નથી પણ હવે એ બધા ફેસબુક ઉપર મારું અકાઉન્ટ જોઈને શૉક થઈ ગયા હશે. કાશ મારી પાસે ઘરમાં ઇન્ટરનેટ હોત તો હું અત્યારે જ જોઈ લેત કે કોણે-કોણે મને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી છે? આ બધા વિચારોમાં ને વિચારોમાં રાતના 3 વાગી ગયા હતા પણ પિયોની હતી કે ન તો આજે તેને ઊંઘ આવતી હતી કે ન તો
પિયોની ઘરે આવી ગઈ પણ હજી તેના મગજમાંથી અંશુમનની તસવીર હટતી નહોતી. અંશુમને જાણે પિયોની પર જાદૂ કરી દીધો હતો. આટલી હોટ પર્સનાલિટી તેણે લાઇફમાં ક્યારેય નહોતી જોઈ. ઘરે આવ્યા બાદ તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે કાશ તેણે ...વધુ વાંચોફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હોત પણ તે અકાઉન્ટ માન્યાનું હોવાથી તે તેને પૂછ્યા વગર કરવા ઈચ્છતી નહોતી. જોકે, તેને પૂરી ખાતરી હતી કે માન્યા આવા કોઈ અજાણ્યા યુવકની ફ્રેન્ડ રીક્વેસ્ટ ક્યારેય એક્સેપ્ટ નહીં કરે અને ના તો તેને કરવા દેશે. તેમ છતાં પિયોની એક ચાન્સ લેવા માંગતી હતી.બપોરે 3 વાગ્યે માન્યા એમ પણ પિયોનીના ઘરે આવવાની હતી. ત્યારે પિયોનીએ