The Story of Love book and story is written by Kanha ni Meera in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Story of Love is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
The Story of Love - નવલકથા
Kanha ni Meera
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
હું મીરા આજે એક સ્ટોરી નવી શરૂવાત કરું છું, જે વેમ્પાયર અને એક સામાન્ય વ્યક્તિ ની છે. મને પહેલા થી જ ભૂત ની પિસાચ એટલે વેમ્પાયર અને બ્રહ્મરાક્ષસ વિશે જાણવું તેમની સ્ટોરી વાંચવી ખુબજ ગમે છે. મેં ગણી બધી સ્ટોરી વાંચી છે અને તેમના વિશે હું જેટલું જાણું છું તે આધારિત મેં આ સ્ટોરી લખું છું. તમે જાણતા જ હસો કે વેમ્પાયર સામાન્ય વ્યક્તિ જેવા જ લાગે છે, બસ તેમના દાંત નુકીલા અને મોટા હોય છે, અને તેમની આંખો લાલ હોય છે તે લોહી પી ને જીવન જીવે છે. તેમનું અસ્તિત્વ છે કે નઈ તે તો હું પણ નથી જાણતી પણ એવું કહેવાય છે કે તેમની ઉમર ક્યારેય નથી વધતી તે ક્યારે વૃદ્ધ નથી થતા અને તેમના પાસે ગણા પ્રકાર ની શક્તિ હોય છે. હવે વધુ આપડે આગળ જાણીશુ.....
ૐ નમઃ શિવાય હું મીરા આજે એક સ્ટોરી નવી શરૂવાત કરું છું, જે વેમ્પાયર અને એક સામાન્ય વ્યક્તિ ની છે. મને પહેલા થી જ ભૂત ની પિસાચ એટલે વેમ્પાયર અને બ્રહ્મરાક્ષસ વિશે જાણવું તેમની સ્ટોરી વાંચવી ખુબજ ગમે છે. ...વધુ વાંચોગણી બધી સ્ટોરી વાંચી છે અને તેમના વિશે હું જેટલું જાણું છું તે આધારિત મેં આ સ્ટોરી લખું છું. તમે જાણતા જ હસો કે વેમ્પાયર સામાન્ય વ્યક્તિ જેવા જ લાગે છે, બસ તેમના દાંત નુકીલા અને મોટા હોય છે, અને તેમની આંખો લાલ હોય છે તે લોહી પી ને જીવન જીવે છે. તેમનું અસ્તિત્વ છે કે નઈ તે તો હું
ૐ નમઃ શિવાય The Story Of love Part-2 અત્યાર સુધી જોયું કે નાવ્યા અને માહી ની ઈચ્છા બારે જઈને કોલેજ કરવાની હોય છે પણ માહી તેના ભાઈ ને કઈ રીતે મનાવશે તે વાત થી ચિંતા માં હોય છે... માહી ...વધુ વાંચોરૂમ ની બારે આવે છે ત્યારે તે જોવે છે કે તેના નાની જે મંદિર ગયા હોય છે તે ઘરે પાછા આવી ગયા છે, તેમને જોઈ ને માહી તેમની પાસે જઈને આશીવાદ લે છે અને તેમને પોતાનું રિઝલ્ટ કે છે... થોડી વાર માં ત્યાં નીતિન પણ આવી જાય છે... "ભાઈ મારે તમારે સાથે વાત કરવી તી..." માહી બોલે છે... "હા મારે
ૐ નમઃ શિવાય The Story Of love Part-3 અત્યાર સુધી જોયું કે નાવ્યા તેના પાપા વિક્રમ ભાઈ ને તેની સાથે લઇ ને માહી ના ઘરે આવે છે અને ત્યાં વિક્રમ ભાઈ નીતિન ને મનાવાની ની કોશિશ કરે છે... "માહી...નવ્યા..." ...વધુ વાંચોભાઈ બોલે છે... આ સાંભળી ને રૂમ માંથી માહી અને નવ્યા રૂમ માંથી બારે આવે છે અને તે બન્ને વિક્રમ ભાઈ નું ઉતરેલું મોઢું જોઈને એવું સમજે છે કે નીતિન એ ના પાડી દીધી છે... માહી ના આંખ માંથી આંશુ નીકળવા લાગે છે અને તેને જોઈને નવ્યા પણ રોવા લાગે છે... "હું તારા વગર નઈ જ જાઉં..." નવ્યા માહી નો
ૐ નમઃ શિવાય The Story Of love Part-4 અત્યાર સુધી આપડે જોયું કે રાતે ૨ વાગે અચાનક દરવાજો ખુલી જવા ના લીધે નવ્યા અને માહી ડરી જાય છે અને જયારે બન્ને દરવાજા સામે જોવે છે... ત્યારે ત્યાં એક છોકરી ...વધુ વાંચોહોય છે અને તેને વાઈટ રંગ ના કપડાં અને એના વાળ ખુલ્લા હોય છે ત્યા એટલું પણ અજવાળું નથી હોતું કે તે બન્ને તેનું મોઢું જોઈ શકે... "બચાઓ... બચાઓ...." બન્ને જોર જોર થી બોલવા લાગે છે.... માહી ભાગીને નવ્યા ના બેડ ઉપર જઈને બેસી જાય છે અને બન્ને જોર જોર થી બૂમ પાડવા લાગે છે... બન્ને નો અવાજ સાંભળી ને
ૐ નમઃ શિવાય The Story Of love Part-5 અત્યાર સુધી આપડે જોયું કે રોઝી રાત ના ૨ વાગે રૂમ ની બારે જાય છે તેને બારે જતા માહી જોઈ જાય છે... થોડી વાર થઇ જાય છે અને માહી રોઝી ની ...વધુ વાંચોજોતી હોય છે પણ તે હજુ નથી આવી હોતી... માહી રૂમ ની બારે જાય છે અને તે જોવે છે તો રોઝી ત્યાં ઉભી હોય છે અને માહી પાછળ થી જઈ ને રોઝી ના ખભા ઉપર હાથ મૂકે છે અને હાથ મુકતાજ રોઝી ડરી જાય છે અને રોઝી બૂમ પડે તે પેલા માહી તેના મોઢા ઉપર હાથ મૂકી દે છે... "અરે