Prem Thai Gyo book and story is written by Kanha ni Meera in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Thai Gyo is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ થઇ થયો - નવલકથા
Kanha ni Meera
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
આ કહાની છે દિયા ની, જેનું આજે જ બ્રેકઅપ થયું છે. તો એના લીધે તે કોઈ જોડે વાત નથી કરતી, અને રૂમ બંધ કરી ને બેઠી હોય છે. એના બોયફ્રેન્ડ સાથે વિતાવેલા સમય ને યાદ કરતી હોય છે, તેને એવું લાગે છે કે હવે એના જીવનમાં કાય બાકી નથી, બસ તે એના વિચારો માં ખોવાયેલી હોય છે, ત્યાં જ એના ફોન ની રિંગ વાગે છે, તે તના વિચારો માં થી બારે આવે છે, અને તે તેના ફોન પર જોવે, તો ત્યાં ભાવિકા લખ્યું હોય છે, ભાવિકા તેની કોલેજ ની ફ્રેન્ડ હોય છે...
ફોન ની રિંગ બસ એમજ વાગ્યા રાખે છે, પણ એ દિયા પાછી એના વિચારો માં ખોવાઈ જાય છે...ભાવિકા તેને ૪-૫ કોલ કરે છે, પણ પછી કોલ અવાના બંધ થઇ જાય છે...
ત્યાં એની મમ્મી રૂમ નોક કરે છે, દિયા રૂમ ખોલે છે...
"બેટા, ભાવિકા નો કોલ આવ્યો છે..."
સુનિતાબેન તેમનો ફોન દિયા ના હાથ માં આપતા બોલે છે...
"હા, બોલ ભાવિકા..."
દિયા ફોન લે છે અને ભાવિકા સાથે વાત કરે છે , તેના મમ્મી રૂમ ની બારે જાય છે...
"તું આજે કેમ કોલેજ ના આવી...?"
ભાવિકા બોલે છે...
ૐ નમઃ શિવાય Part - 1 આ કહાની છે દિયા ની, જેનું આજે જ બ્રેકઅપ થયું છે. તો એના લીધે તે કોઈ જોડે વાત નથી કરતી, અને રૂમ બંધ કરી ને બેઠી હોય છે. એના બોયફ્રેન્ડ સાથે વિતાવેલા સમય ...વધુ વાંચોયાદ કરતી હોય છે, તેને એવું લાગે છે કે હવે એના જીવનમાં કાય બાકી નથી, બસ તે એના વિચારો માં ખોવાયેલી હોય છે, ત્યાં જ એના ફોન ની રિંગ વાગે છે, તે તના વિચારો માં થી બારે આવે છે, અને તે તેના ફોન પર જોવે, તો ત્યાં ભાવિકા લખ્યું હોય છે, ભાવિકા તેની કોલેજ ની ફ્રેન્ડ હોય છે... ફોન ની
અત્યાર સુધી જોયું કે દિયા ના ફોન માં એક મેસેજ આવે છે, તે જોઈ ને દિયા ખુશ થઇ જાય છે... દિયા મેસેજ જોઈ ને જોઈ ને ખુશ થઇ જાય છે, ખુશ કેમ ના થાય, ૧ મહિના પછી તેના બોયફ્રેન્ડ ...વધુ વાંચોતેને મેસેજ આવ્યો છે...તે જેવો મેસેજ ખોલે છે તેમાં એક ફોટો હોય છે, તે ફોટો જોતા જ તેની આંખો માંથી આંશુ વહેવા લાગે છે... "તારા જીવન માં જો કોઈ બીજી વ્યકતિ, ને જ રાખવી હતી તો તું મારી સાથે કેમ રયો" આમ કઈ ને દિયા ફરી રોવા લાગે છે... ( મેસેજ માં તેના બોયફ્રેન્ડ એ એને કોઈ બીજી છોકરી સાથે
Part - 3 અત્યાર સુધી આપડે જોયું કે મિતાલી કોસીશ કરે છે, કે તે દિયા અને અક્ષત ને મળાવી શકે... આજે મિતાલી ની હલ્દી રાખવા માં આવી હોય છે, અને સાથે સાથે બીજા દિવસ સંગીત માટે ની તૈયારી પણ ...વધુ વાંચોની હોય છે... "દિયા અને અક્ષત...મારા હલ્દી અને સંગીત ની તૈયારી તમારે બન્ને ને કરવાની છે..." મિતાલી બન્ને ના સામે જોઈ ને બોલે છે... દિયા પહેલા તો ના પાડે છે, પણ મિતાલી ના ઘણી વાર કહેવાથી માની જાય છે... અક્ષત અને દિયા ત્યાં થી જતા જ હોય છે... ત્યાં અહાના બોલે છે... "હું પણ આવું તમારી સાથે..." ત્યાં મિતાલી તેને
part-4 અત્યાર સુધી આપણે જોયું કે અક્ષત દિયા સાથે ડાન્સ કર માંગે છે... આજે આ સ્ટોરી માં એક નવું પાત્ર જોડાવા જાય છે, જેનું નામ છે શિવ... તે મિતાલી ના ફોઈ નો છોકરો છે... અક્ષત અને શિવ બન્ને જોડે ...વધુ વાંચોહૈદરાબાદ માં રહેતા હતા, બન્ને સાથે રઈ ને પોતાનું બિઝનેસ કરતા હતા, પણ શિવ થોડા કામ થી બારે જવાના કારણે લગ્ન માં મોડો પડે છે. તે જેવો આવે છે તે સીધો જઈ ને મિતાલી પાસે પોચી જાય છે... શિવ પાછળ થી જઈ ને મિતાલી ની આંખો પર પોતાના હાથ મૂકી દે છે.... "શિવ ભાઈ ખબર છે તમે જ છો આટલા
ૐ નમઃ શિવાય PART -5 બધા સાથે ઘરે પોચી જાય છે....ત્યાં મિતાલી ના મમ્મી તેમને અંદર લઇ જાય છે.... મીતલી ના મમ્મી પહેલા તો મિતાલી ની નજર ઉતારે છે...પછી દિયા અને અહાના ની નજર ઉતારે છે... "આજે તો મારી ...વધુ વાંચોદીકરીઓ ને કોઈ ની નજર ના લાગે...." મિતાલી ના મમ્મી બોલ છે.... મિતાલી ને મળવા માટે તેના પરીવાર ના બીજા લોકો પણ તેના રૂમ માં આવે છે....થોડી વાર બધા તેની સાથે બેસીને પછી બધા બારે જાય છે, જ્યાં મિતાલી ને નીતિન જોડે બેસાડે છે.. બધા પેલા નીતિન ને મળે છે..... મિતાલી અને નીતિન માટે સોફા મુકવા માં આવ્યા હોય છે....ત્યાં