×

                   પોતાના આલિશાન ચાર માળના રજવાડી ઘર કમ મહેલના વૈભવશાળી  બેડરૂમ ના દસ બાય દસ ના બેડ પર આડી પડેલી ઈશાની છેલ્લા એક અઠવાડિયામાં પોતાના જીવનમાં આવેલા વળાંકોથી હતપ્રભ થઈને વિચારતંદ્રામાં ...વધુ વાંચો

બાળપણથી જ ઇશાનીને ગરમી પ્રત્યે ખૂબ ચીડ હતી અને આથીજ તેને લંડનનું ઠંડુ વાતાવરણ એકદમ ગમી ગયું. ઈશાની પહેલે દિવસેજ બજારમાંથી સરસ મજાના સ્ટાઈલીશ ઓવરકોટ લઇ આવી. ધનજીભાઈનું ઘર આમ પણ તમામ આધુનિક સુખ સુવિધાઓથી સજ્જ હતું એટલે ...વધુ વાંચો

લાંબી ઊંઘ લઈને ઈશાની એકદમ સુંદર લાગતી હતી અને તેના વાળ વિખરાયેલાં હતાં. મોં પર પાણી છાંટ્યું હતું એટલે તાજા ખીલેલાં કમળના ફૂલ જેવી લાગતી ઈશાની ઊંઘરેટી દશામાં ધીમેધીમે પગથિયાં ઊતરી રહી હતી. નિકનું ધ્યાન બરાબર એ જ વખતે ...વધુ વાંચો

રામદેવસિંહ પોતાના બિઝનેસમાં ખૂબ પ્રગતિ કરી રહ્યાં હતાં. રામદેવસિંહે પૂર્વાના જન્મદિવસે પોતાના જીવનની સૌથી મોટી સફળતા મેળવી. ભારતનાં સૌથી મોટાં બિઝનેસ ટાયકૂન ગણાતાં દિલીપસિંહજી સાથે એમણે મોટી ડીલ સાઈન કરી. ગુજરાતી ભોજનને આખા દેશ અને વિશ્વમાં પ્રસિધ્ધિ અપાવે તેવી ...વધુ વાંચો

એ દિવસે સાંજે રામદેવસિંહના ઘરમાં આનંદનો માહોલ હતો. સીતાબા અને ધનકુંવરબાના આનંદની કોઈ સીમા ન હતી. દિલીપસિંહજીના ઘરનું માગુ હોય એટલે ના પાડે તે મહામૂર્ખ કહેવાય પરંતુ રામદેવસિંહ ઈચ્છતાં હતાં કે આ વાતનો નિર્ણય પૂર્વાબા કરે. પૂર્વાનો જન્મદિવસ નજીકમાં ...વધુ વાંચો

થોડીવારમાં બંને પરિવારો ધનકુંવરબાના ઓરડામાં હતા. પુરુષો સોફામાં બેઠા અને સ્ત્રીઓ ધનકુંવરબા પાસે ઊભી રહી. સર્વન્ટ્સ ચા,કોફી,કોલ્ડ્રીંક્સ વગેરે સર્વ કરી રહ્યાં હતા. એ જ વખતે સીતાબા રજવાડી પોશાકમાં સજ્જ થયેલી પૂર્વાને લઈને આવ્યાં. આમ તો સુંદર જ હતી, એમાંય ...વધુ વાંચો

                     એકસાથે ચાર પંડિતો વડે પૂરી નિષ્ઠાથી વેદમંત્રો ગવાઈ રહ્યાં હતાં. બંને પરિવારના સભ્યો બની શકે એટલું સ્મિત આપીને પોઝ આપી રહ્યાં હતાં. મિડીયાવાળાને અંદર આવવાની મનાઈ હતી એટલે તેઓ ...વધુ વાંચો

               ઈશાની હજુ તો લગ્નમંડપમાં પહોંચે એ પહેલાં અનિકાએ તેને એક સુખદ ઝટકો આપ્યો. લગ્નમંડપના પગથિયાં ચડવા જઈ રહેલી ઈશાનીની સામે હાથ લાંબો કરીને અનિકાએ ઈશાનીને કહ્યું, “આવો, ભાભી.”                ઈશાની પહોળી આંખે ...વધુ વાંચો

ઈશાની અનિકા સાથે વાત કરી રહી ત્યાં હૉટેલ આવી ગઈ. આદિત્યની ઈશાની સાથે વાત જ ન થઈ શકી. હોટલના માલિક પોતે આદિત્યસિંહને વેલકમ કરવા આવ્યાં. હોટલના માલિકે ઈશાનીને બૂકે આપીને વેલકમ કર્યું. હોટલના લેડી સ્ટાફે ઈશાનીની ચોલીનો ઘેર પાછળ ...વધુ વાંચો

                  “ઈશાની, બેટા, ઊઠો.” હેમાબાનો અવાજ સાંભળી ઈશાની ઝબકીને બેઠી થઈ. જોયું તો ઘડિયાળમાં આઠ વાગ્યા હતાં. “પૂજાનો સમય તો જતો રહ્યો.” ઈશાનીથી બોલાઈ ગયું. “ચિંતા ન કરીશ બેટા! આજે આપણે ...વધુ વાંચો

                    કિચનમાં જતા પહેલાં આદિત્ય જો રૂમમાં હોય તો તેની સાથે વાત કરવાના ઈરાદાથી ઈશાની રૂમ તરફ ચાલતી થઈ. ગ્રાઉન્ડ ફ્લોરના પૂજાઘરથી બીજા માળે બેડરૂમ સુધી પહોંચી ત્યાં સુધી રમણબા ...વધુ વાંચો

“હેલો…” સામેના છેડેથી અવાજ આવ્યો. “દી……” ઈશાની પૂર્વાના અવાજને ઓળખી ગઈ. “કેમ છે ઈશાની? બધા શું કરે છે?” “દી, નાઉ યુ રીમેમ્બર અસ?” ઈશાનીને થોડો ગુસ્સો આવી ગયો. “લૂક ઈશાની, હું ખૂબ જ પરેશાન ન હતી.” “પરેશાન હોય એટલે ...વધુ વાંચો

               “આદિત્ય, આઈ એમ સો સોરી, મધુવનમાં તે રાતે મેં તમારું અપમાન કર્યું એ બદલ હું ખૂબ જ દિલગીર છું. કેટલાય દિવસથી હું તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી છું. બટ, વ્હાય ...વધુ વાંચો

-