Bas kar yaar. book and story is written by Mewada Hasmukh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bas kar yaar. is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) - નવલકથા
Mewada Hasmukh
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
નમસ્કાર મિત્રો, બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) આજે #માત્રુભારતી દ્વારા આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે... અજાણતા થઇ જતો એક સાઇડ નો પ્રેમ..... સામે પક્ષે આજ પ્રોબ્લેમ...!! પણ, એકબીજાને કહેવામાં લાગતો ડર.., Just reading.. Part 1.. માતૃભારતી પર આ વાર્તા 'બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી)' વાંચો https://www.matrubharti.com/book/19863481/bas-kar-yaar હસમુખ મેવાડા
સવારથી બધા વિદ્યાર્થીઓ ખુશ હતા ..કારણ આજે કોલેજનો છેલ્લો દિવસ હતો ... એક બીજા થી બધા મિત્રો અલગ થઈ જશે... પછી તો ક્યારે,ક્યાં અચાનક મળવાનુ થશે કે નહી..કોલેજના દિવસો કેટલા ઝડપી પસાર થઈ ગયા ખબર પણ ન પડી...હજુ આવતી ...વધુ વાંચોજ તો હું મારું ગામ છોડીને મા બાપુજી ના અરમાન ને પાંખો આપવા.. શહેર આવેલો... મારી નાની બહેન..એની ખામોશી.. એની સજલ આંખો..ના જાણે કેવા તોફાનોને અટકાવી ચહેરા પર આછું સ્મિત લાવી... મને પરાણે શહેર જવાની સજા આપી... વિદાય કરવા ગામને પાદર આવેલી...હું એના ચહેરા ને ભણી લઉં એના પહેલા જ એણે ટીખળ
Part 2,કોલેજમાં હું એકલો જ નવો નહોતો.. મારી સાથે જોડાનાર દરેક સ્ટુડન્ટ માટે આજનો દિવસ કોલેજ જીવન માટે નવો જન્મ હતો....બધા સ્ટુડન્ટ વારા ફરતી પોતપોતાનો પરિચય આપી રહ્યા હતા....ત્યાં જ મારી નજર હાલ જ કેમ્પસ માં દાખલ થતી યુવતી ...વધુ વાંચોઅટકી...ઓહ, આ તો એજ... પંચરંગી દુપટ્ટા વાળી...!!આજે એજ દુપટ્ટા સાથે આવી હતી...મારા હ્રદય ના તાર પરાણે રણકવા લાગ્યા.... દિલ મા થી અચાનક લાઇક નું સિમ્બોલ સરકી રહ્યું....એની નજર પણ આમતેમ ફરતા ફરતા મારી પાસે આવી આંખો ને કાંઈક કહી ગઈ હોય તેવો આહ્લાદક અનુભવ થયો..ખુશી ના ફુવારા જાણ
"બસ કર યાર ભાગ - 3"નમસ્તે વાચક મિત્રો,આપ સહુ નો સસ્નેહ આભાર !! દરિયા કિનારે બેઠાં હોઇએ અને દરિયાનાં મોજાંઓ શ્રાવણ ના છમકલા સાથે મસ્તી એ ચઢે... તોફાન માં મશગૂલ થઈ.., ચારેકોર પાણી પાણી ના ફુવારા ઉડાડે...એ પાણી ની ...વધુ વાંચોજેને પણ સ્પર્શે છે.. એ જીવ કયારેય પ્રેમ ને વિચાર્યા વગર કે સમજ્યાં વિના ન રહી શકે....મારી આ વાર્તા "બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી)" વન સાઇડ લવ સ્ટોરી છે.. પણ એમાં ખાસિયત એ છે કે એક તરફી પ્રેમ, માત્ર એક તરફથી નહીં પણ બંને બાજુ થી પ્રગટ થાય છે..ભાગ - 3,ફક્ત 2 જ નામ ઉમેદવાર તરીકે જાહે
ડૉ, ઘનશ્યામ સર. પોતાની આગવી છટાં માં "વાંચન" વિષય પર સ્પીચ આપી...પુસ્તકાલય ના વિજેતા મંત્રી ની જાહેરાત કરવા જાય એના જ પહેલા....Part-4,પરવેઝ અને હીના.. સ્ટેજ પર જઈ ડૉ, ઘનશ્યામ સર પાસે ગુસપુસ કરી પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા...ડૉ, ઘનશ્યામ સર ...વધુ વાંચોજાહેરાત કરવામાં આવી..."આ વર્ષના પુસ્તકાલય ના કારભાર માટે સહુ સ્ટુડન્ટ્સ વતી મહેક ને ચૂંટવામાં આવી છે.."સહુ સ્ટુડન્ટ્સ દ્વારા "મહેક" ને અભિવાદન રૂપ તાળીઓ પાડી વાતાવરણ માં મહેંક પ્રસરાઇ ગઈ...પણ, ડૉ, ઘનશ્યામ સર દ્વારા જાહેરાત કરવામાં આવેલી બીજી ખબર થી... દરેક
ભાગ - 4, માં જોયું.... રૂમ નંબર 45...ની સામે એક બેઠક પર બેસવા આગળ વધીએ.. ત્યાં જ.. મહેક ની રૂમ નો દરવાજો ખુલ્યો..નમસ્કાર.. મીત્રો, આપ સહુ નો ફરીથી આભાર.!! બસ કર યાર ભાગ 5, આપની સમક્ષ મુકતા ખુશી અનુભવુ ...વધુ વાંચોPart-5.. ડોક્ટર અને નર્સ સ્ટાફ રૂમ થી બહાર નીકળયા..હું વિજય ને ઇશારો કરી રૂમ માં દાખલ થયો...સામે જ સીધોચટ ડાબો પગ લંબાવી ને મહેક પલંગ પર સૂતી હતી.. સફેદ રંગના એનાં વસ્ત્રો....રૂમ ની સફેદ ભીંત...સફેદ બારી બારણા... એમાંય પગ પર સફેદ પ્લાસ્ટર... મેચીંગ થતું હતું.. શ્વેત મોગરા ની ખુશ્બુ થઈ રૂમ નું વ