જાસુસ વિક્રાંત - નવલકથા
Ghanshyam Kaklotar
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
જ્યાં ભય છે, ત્યાં અસુરક્ષા છે અને તારણહારની જરૂર છે. છેલ્લી કેટલીક રાતો શહેરના રહેવાસીઓ માટે મુશ્કેલીભરી રહી છે- કપાયેલા હાથ માટે જાગવું જેનો કોઈ પાસે જવાબ નહોતો.
ત્યાં જાસૂસ વિક્રાંત ની અંદર આવી ગઈ છે ગેંગસ્ટર વિક્કી ડોન ની આત્મા તો શું
શું વિક્રાંત જાસૂસ ચોર ને પકડી શકસે
અહીં જાસૂસ વિક્રાંત બચાવ માટે આવે છે!
આ ભયાનક શહેરમાં વિક્રાંત કેવી રીતે રહસ્ય ખોલે છે તે જાણો.
જાણવા માટે વાચતા રહો ફક્ત ને ફક્ત
" જાસૂસ વિક્રાંત "
લેખક:- ghanshyam kaklotar
ભાગ:- ૧ :- પોલીસ ઓફિસર
સૂચના:- ( આ નવકથા અને સાથે સાથે નાટ્ય કથા પણ છે તો મને આશા છે કે મારી આ કાલ્પનિક વાર્તા તમને ગમશે )
વિક્રાંત:- ઓહ.... અરે.... આ મારા ટેટૂ ક્યાં ગયા
જાસૂસ વિક્રાંત:પ્રસ્તાવના:- જ્યાં ભય છે, ત્યાં અસુરક્ષા છે અને તારણહારની જરૂર છે. છેલ્લી કેટલીક રાતો શહેરના રહેવાસીઓ માટે મુશ્કેલીભરી રહી છે- કપાયેલા હાથ માટે જાગવું જેનો કોઈ પાસે જવાબ નહોતો. ત્યાં જાસૂસ વિક્રાંત ની અંદર આવી ગઈ છે ગેંગસ્ટર ...વધુ વાંચોડોન ની આત્મા તો શું શું વિક્રાંત જાસૂસ ચોર ને પકડી શકસે અહીં જાસૂસ વિક્રાંત બચાવ માટે આવે છે! આ ભયાનક શહેરમાં વિક્રાંત કેવી રીતે રહસ્ય ખોલે છે તે જાણો.જાણવા માટે વાચતા રહો ફક્ત ને ફક્ત" જાસૂસ વિક્રાંત "લેખક:- ghanshyam kaklotarભાગ:- ૧ :- પોલીસ ઓફિસરસૂચના:- ( આ નવકથા અને સાથે સાથે નાટ્ય કથા પણ છે તો મને આશા છે કે
જાસૂસ વિક્રાંત:Episode 2:- આત્મા ની તાકાત વિક્રાંત ના આ વવ્યહારે બધાજ ને હેરાની માં મૂકી દીધા હતા કોઈ એ ક્યારેય વિચાર્યું ના હતું કે હંમેશા શાંત રહેવા વાળો બધાનાં મેના સાંભળ વા વાળો ક્યારેય આવી રીતે એક્શન પણ કરી ...વધુ વાંચોછેવિક્રાંત તરિતો સલા પુષ્કર આ વિક્રાંત ની આવી હરકત થી શાંત કેવી રીતે રહી શકેતે જોશ માં ઊભો થયો અને વિક્રાંત ની સાથે લડવા દોડી પડ્યો તે વિક્રાંત પર હમલો કરતો તે પહેલાં વિક્રાંત તે તેના પેટ પર જોરદાર મુક્કો મારી ધરાશાહિ કરી દિધો અને તેને થોડા સમય માટે હવાની શેર કરવી દીધી પછી જેમ પુષ્કર જમીન ઉપર ધરાશાહી થયો