Avishwash Pachhino Pastavo book and story is written by Payal Chavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Avishwash Pachhino Pastavo is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અવિશ્વાસ પછીનો પસ્તાવો - નવલકથા Payal Chavda દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 56.1k 21.6k Downloads 42.8k Views 12 Likes Writen by Payal Chavda સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન રીતીકા અને રીતેષ સ્કૂલ સમયથી એકબીજાના પરિચયમાં હતા. લાંબા સમયના પરિચય પછી તેઓ એકમેકથી સારી રીતે પરિચિત થઇ ગયા હતા. બંનેના મનમાં હવે મિત્રતાથી પણ વધારેની લાગણી હતી. જે તેઓએ તે લાગણીનો સ્વીકાર કરીને પોતપોતાના દિલની વાત કરી દીધી હતી. કોલેજનું છેલ્લું વર્ષ આવી ગયું હતું. તેઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હતા. રીતીકા અને રીતેષ પેપર આપતાં પહેલા એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને જ પેપર આપવા જતા. એ દિવસે પણ નિયમ મુજબ તેઓ એકબીજાને બેસ્ટ ઓફ લક કહીને પેપર આપવા જતા રહ્યા. ત્રણ કલાકના પેપર બાદ તેઓ કોલેજની બહાર મળવાના હતા. રીતેષ કોલેજની બહાર રીતીકાની રાહ જોતો હોય છે. ત્યાં જ અચાનક તે રીતીકાને તેના ભાઇ સાથે બાઇક પર બેસીને જતી દેખાય છે. તે વિચારમાં પડી જાય છે કે તેનો ભાઇ કેમ આવ્યો હશે? અને રીતીકાએ પણ તેને કંઇ જ કહ્યું નહિ. રીતેષ પછી ઘરે જવાના રવાના થાય છે. More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> સંપૂર્ણ નવલકથા Episodes Novels અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-1 New અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૧) રીતીકા અને રીતેષ સ્કૂલ સમયથી એકબીજાના પરિચયમાં હતા. લાંબા સમયના પરિચય પછી તેઓ એ... Read Free Novels અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-2 New અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૨) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી એ... Read Free Novels અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-3 New અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૩) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી એ... Read Free Novels અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-4 New અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૪) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી એ... Read Free Novels અવિશ્વાસ પછીનો પસ્તાવો - ભાગ-5 New અવિશ્વાસ પછીનો પસ્તાવો (ભાગ-૫) આગળ આપણે જોયું તેમ, રીતેષ અને રીતીકા એકબીજાને પસંદ કરતા હોય છે. તેઓ બાળપણથી એ... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>