Love Revenge Spin Off Season - 2 book and story is written by S I D D H A R T H in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Revenge Spin Off Season - 2 is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ રિવેન્જ-2 Spin Off Season -2 - નવલકથા
S I D D H A R T H
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
લવ રિવેન્જ નવલકથાને આટલો અદ્દભૂત આવકાર મળશે એવી કલ્પનાં કે આશા આ નવલકથા લખવાની શરૂઆત કરતી વખતે મને નહોતી. આથીજ આ નવલકથાની શરૂઆત વખતે મેં આ નવલકથાનો બીજો ભાગ એટલે કે લવ રિવેન્જ Spin Off લખવાં અંગે કોઈજ વિચાર નહોતો કર્યો.
પહેલો ભાગ મોટેભાગે લાવણ્યા સાઈડની સ્ટોરી હતી. પહેલો ભાગ વાંચનારાં રિડર્સે ઘણીવાર મારી સમક્ષ ડિમાન્ડ કરી હતી કે મારે નવલકથાના અન્ય પાત્રો સાઈડની સ્ટોરી પણ લખવીજ જોઈએ. રીડર્સની આ ડિમાન્ડને લીધેજ મેં લવ રિવેન્જ નવલકથાનો બીજો ભાગ એટલે કે Spin Off લખવાં અંગે મન બનાવ્યું હતું.
લવ રિવેન્જ નવલકથા લખવાની શરૂઆત કરી તે પહેલાંથી જ હું Spin Off જેવાં વિદેશી કોન્સેપ્ટ વિષે જાણતો હતો. આમ છતાં, આ કોન્સપ્ટ મોટેભાગે મેં વિદેશી એક્શન નવલકથાઓ કે મુવીઝમાં જ જોયો હતો, જેમાં મુખ્ય વાર્તાને વાર્તાનાં અન્ય મહત્વનાં પાત્રોનાં એન્ગલથી પણ કહેવામાં આવે છે. જોકે આ કોન્સપ્ટને લવ સ્ટોરીમાં કેવી રીતે એડોપ્ટ કરવો એ અંગે મને કોઈજ આઈડીયા નહોતો. પણ વાચકોની ડિમાન્ડને લીધે મેં આ કોન્સપ્ટને લવ સ્ટોરીમાં (લવ રિવેન્જમાં) એડોપ્ટ કરવાનો અખતરો કરી જોવાનું નક્કી કર્યું.
આભાર .... મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો જેમણે દરેક ચેપ્ટર લખવામાં મને સપોર્ટ કર્યો. **** લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રસ્તાવના Dear Readers, સૌથી પહેલાં તો લવ રિવેન્જનાં બંને ભાગને આટલો અદ્દભૂત આવકાર આપવાં ...વધુ વાંચોઆપ સૌનો ખૂબ ખૂબ આભાર. લવ રિવેન્જ નવલકથાને આટલો અદ્દભૂત આવકાર મળશે એવી કલ્પનાં કે આશા આ નવલકથા લખવાની શરૂઆત કરતી વખતે મને નહોતી. આથીજ આ નવલકથાની શરૂઆત વખતે મેં આ નવલકથાનો બીજો ભાગ એટલે કે લવ રિવેન્જ Spin Off લખવાં અંગે કોઈજ વિચાર નહોતો કર્યો. પહેલો ભાગ મોટેભાગે લાવણ્યા સાઈડની સ્ટોરી હતી. પહેલો ભાગ વાંચનારાં રિડર્સે ઘણીવાર મારી સમક્ષ ડિમાન્ડ કરી
લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-2 “ક્લિક....ક્લિક....!” સિદ્ધાર્થના બાઈક ઉપર બેઠાં -બેઠાં નખરાં કરતી-કરતી લાવણ્યા સેલ્ફીઓ ખેંચી રહી હતી. લાવણ્યાને જોતાંજ સિદ્ધાર્થનું મગજ તપી ...વધુ વાંચોપોતાનો ગુસ્સો ઠંડો કરવાં સિદ્ધાર્થે આમતેમ જોયું. કેટલીક ક્ષણો આમ-તેમ જોઈ સિદ્ધાર્થ છેવટે પાર્કિંગ તરફ જવાં લાગ્યો. પતરાનાં પાર્કિંગ શેડ પાસે પહોંચવા આવેલાં સિદ્ધાર્થ ઉપર લાવણ્યાની નજર પડતાં જ તેણીની આંખો ચમકી. બાઈક ઉપર બેઠાં-બેઠાં પોતાની સામે ઘૂરી રહેલી લાવણ્યાને જોઈ સિદ્ધાર્થ સહેજ ખચકાયો અને સહેજ ધીમો થયો. આમ છતાં, લાવણ્યા મલકાતી-મલકાતી સિદ્ધાર્થ સામે જોઈ રહી. “Excuse me.....!?” છેવટે બાઈક પાસે આવીને પાસે આવતાં જ સિદ્ધાર્થે લાવણ્યાને કહ્યું “ આ મારી બાઈક
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-3 “આ છોકરો કેટલે ર્યો .....!?” H L કોલેજનાં જ Convention Hallની પોર્ચમાં આવી પહોંચેલી નેહા બબડી ““પાર્ટીમાં આવાનો છે કે નઈ...!?” નેહાના ...વધુ વાંચોવિજયસિંઘ નેહાને પાર્ટીમાં ડ્રોપ કરી જસ્ટ નીકળી ગયાં હતાં. ફ્રેશર્સ પાર્ટીમાં જસ્ટ આવી પહોંચેલી નેહાએ પોતાનાં ફોનમાંથી સિદ્ધાર્થનો નંબર કાઢી ડાયલ કરવાં માંડ્યો. “નેહા....! બવ મસ્ત લાગે છે....!” નેહાની પાછળથી આવતાંજ રોનકે કહ્યું “આ રેડ ડ્રેસ તને બવ ક્યુટ લાગે છે...!” RED કલરના લોંગ ડ્રેસમાં સજ્જ નેહા આજે રોજ કરતા વધુ સુંદર દેખાતી હતી. “થેન્ક રોનક....!” નેહાએ ઔપચારિક સ્મિત સાથે જવાબ આપ્યો અને સિદ્ધાર્થનો નંબર ડાયલ થતાં પોતાનો મોબાઈલ કાને ધર્યો. “તું
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-4 “તારે ફક્ત એક્ટિંગ કરવાની હતી....!” લાવણ્યા બોલી “તું તો ખરેખર મજા લઇ રહ્યો હતો...!”. સામે વિશાલ ડબલ સ્ટેન્ડ કરેલા બાઈક ઉપર બેઠો હતો. અગાઉ નક્કી કર્યા મુજબ સવાર-સવારમાં લાવણ્યા વિશાલ અને રાકેશને મળવા S ...વધુ વાંચોHighway પર આવેલી ખેતલાપા ટી-સ્ટોલ ઉપર આવી હતી. આજુબાજુ તેમનાં જેવા અનેક યુવાન-યુવતીઓ સવાર-સવારમાં ચ્હાની ચુસ્કી લઇ રહ્યાં હતા. એટલાંમાં રાકેશ ત્રણેય માટે ચા લઈને આવ્યો. “અરે chill બેબ...!” વિશાલે ચાનો કપ હાથમાં લીધો અને લાવણ્યા સામે ધર્યો “તું ચા પીને પે’લા....! પછી બીજી વાત....”લાવણ્યાએ ચાનો કપ હાથમાં લીધો. રાકેશ બાઈકના સ્ટીયરીંગ પાસે ઉભો રહ્યો. વિશાલ ચ્હા પીતાં-પીતાં લાવણ્યાની ગોરી
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-5 લગભગ એક-દોઢ મહિના બાદ ….. “જ્યાં સુધી એ તારાં વિષે થોડુંક પણ વિચારતો નઇ થાય ત્યાં સુધી એને કોઈ ફર્ક નહીં પડે.... કોઈ ફર્ક નહીં પડે....” રિક્ષામાં કૉલેજ જઈ રહેલી લાવણ્યા વિશાલે કીધેલી વાતો ...વધુ વાંચોસિદ્ધાર્થ વિષે વિચારી રહી હતી. “સિદ્ધાર્થ માટે તું બહુ નગણ્ય છે....! એને કોઈ ફર્ક નહીં પડે....!” વિશાલનાં એ શબ્દો લાવણ્યાનાં મનમાં હજી પણ પડઘાઈ રહ્યાં હતાં. પોતે સિદ્ધાર્થ માટે “કશુંજ” નથી એ વાતનો એહસાસ જ્યારથી લાવણ્યાને થયો હતો ત્યારથી એ વાત તેણીને સોયની જેમ ચૂભી રહી હતી. ઘર હોય કે કૉલેજ, જાગતાં હોય જમતાં, લાવણ્યાના મનમાંથી સિદ્ધાર્થના વિચારો હટવાનું નામજ