Love Revenge -2 Spin Off book and story is written by S I D D H A R T H in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love Revenge -2 Spin Off is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ રિવેન્જ-2 Spin Off - નવલકથા
S I D D H A R T H
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સૌથી પહેલાં તો હું મારાં વ્હાલાં વાચકોનો દિલથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું, કે જેમણે લવ રિવેન્જના પ્રથમ ભાગને આટલો અભૂતપૂર્વ આવકાર આપ્યો. અનેક વાચકોએ મને મેસેજમાં અને કોમેન્ટમાં ફીડબેક અને પ્રતીભાવ આપ્યાં. જે પ્રથમ ભાગના દરેક ચેપ્ટરને લખતી વખતે ઘણાં ઉપયોગી થતાં. આમ લવ રિવેન્જના પ્રથમ ભાગની સફળતાનો બધોજ આધાર વાચકોના પ્રતીભાવ ઉપરજ હતો. વાચકોના પ્રતીભાવ અને આવકારને લીધેજ લવ રિવેન્જ નવલકથાનો પ્રથમ ભાગ હવે કેટલાંક નવાં “કન્ટેન્ટ” અને ચેપ્ટર સાથે ટૂંક સમયમાં “હાર્ડકોપી”માં રીલીઝ થવાં જઈ રહ્યો છે. (પ્રથમભાગ હાર્ડકોપીમાં રીલીઝ થયાં બાદ બીજો ભાગ “Spin Off” પણ હાર્ડકોપીમાં રીલીઝ થશે).
લવ રિવેન્જ-2 Spin Off Prologue સૌથી પહેલાં તો હું મારાં વ્હાલાં વાચકોનો દિલથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું, કે જેમણે લવ રિવેન્જના પ્રથમ ભાગને ...વધુ વાંચોઅભૂતપૂર્વ આવકાર આપ્યો. અનેક વાચકોએ મને મેસેજમાં અને કોમેન્ટમાં ફીડબેક અને પ્રતીભાવ આપ્યાં. જે પ્રથમ ભાગના દરેક ચેપ્ટરને લખતી વખતે ઘણાં ઉપયોગી થતાં. આમ લવ રિવેન્જના પ્રથમ ભાગની સફળતાનો બધોજ આધાર વાચકોના પ્રતીભાવ ઉપરજ હતો. વાચકોના પ્રતીભાવ અને આવકારને લીધેજ લવ રિવેન્જ નવલકથાનો પ્રથમ ભાગ હવે કેટલાંક નવાં “કન્ટેન્ટ” અને ચેપ્ટર સાથે ટૂંક સમયમાં “હાર્ડકોપી”માં રીલીઝ થવાં જઈ રહ્યો છે. (પ્રથમભાગ હાર્ડકોપીમાં રીલીઝ થયાં બાદ બીજો ભાગ “Spin Off” પણ હાર્ડકોપીમાં રીલીઝ થશે).
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-2 “તો..! તું બરોડામાં જ ભણે છેને...!?” નેહાએ જોડે ચાલી રહેલાં સિદ્ધાર્થને પૂછ્યું. પાર્કિંગમાંથી લગ્ન મંડપમાં જવાં ...વધુ વાંચોપાછલો ગેટ બંધ હોવાથી બંને આગળનાં ગેટ તરફ ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં હતાં. “હાં....!” નેહાની સમાંતર સહેજ અંતર રાખીને ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે હળવું સ્મિત કરીને કહ્યું. “તું અમદાવાદ...!” “ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” નેહા કઈંક પૂછવાંજ જતી હતી ત્યાંજ સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો. “ઓહ....!” મોબાઈલ સ્ક્રીન ઉપર તેનાં પપ્પાં કરણસિંઘનો નંબર જોઈને સિદ્ધાર્થ બબડ્યો અને નેહા સામે જોયું. “ઇમ્પોર્ટેંટ કૉલ છે...!?” નેહાએ પૂછ્યું “તો વાત કરીલે...! હું જાઉં છું...!” “ના....ના....!” ફોન લોકનું બટન દબાવી દઈને સિદ્ધાર્થે તેનો મોબાઈલ પોકેટમાં મૂકતાં કહ્યું
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-3 “તો...તે અ....સુરેશ અંકલને કંવીન્સ કરવાનો ટ્રાય ન’તો કર્યો.....!?” કાર ડ્રાઈવ કરી રહેલાં સિદ્ધાર્થને જોડેની સીટમાં બેઠેલી નેહાએ પૂછ્યું. ઝીલ માટે ગિફ્ટ ખરીદીને બંને પાછાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. “કર્યો ‘તો....!” નેહા સામે ...વધુ વાંચોનજર નાંખી સામે જોઈ કાર ડ્રાઈવ કરતાં-કરતાં સિદ્ધાર્થ સહેજ ગમગીન સ્વરમાં બોલ્યો “પણ.....! અંકલે ઝીલની કોઈ વાત ના માની...! તો મારી વાત માનવાનો તો સવાલજ નઈ ઊઠતોને...! ઝીલ એમની સગી દીકરી છે....!” “હમ્મ.....!” “યુ નો....! ઝીલના મમ્મીએ એને શું કીધું...!?” સિદ્ધાર્થે નેહાને પૂછ્યું જાતે બોલ્યો “કે અમે જ્યાં કઈએ ત્યાં મેરેજ કરવાં હોય તો કર....! ના કરવાં હોય તો એમ ગણી લેવાનું
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-4 કોલેજનું બીજું વર્ષ... “ભાઈ....! બધાં મેરેજ પ્રસંગોમાં આપડાં બેયનું પપ્પાં જોડે જવું જરૂરી છે...!?” આરવે પોતાની શેરવાનીનાં કોલરનું ઉપલું બટન ખોલતાં-ખોલતાં જોડે ઉભેલાં સિદ્ધાર્થને ધીરેથી પૂછ્યું. ...વધુ વાંચો “છેલ્લાં પંદર દિવસમાં જેટલાં ઇન્વિટેશન હતાં....! પપ્પાં એ બધાંયને ત્યાં આપડને લઈ ગ્યાં છે...!” આરવ મોઢું બગાડીને બોલ્યો “અને એ પણ આવી બફારો મારતી ગરમીમાં ફરજિયાત શેરવાની પેરાવીને..!” “હી...હી...!” આરવની જેમજ શેરવાની પે’રીને ઉભેલો સિદ્ધાર્થ હળવું હસ્યો પછી ટોંન્ટમાં બોલ્યો “કેમ...!? તું લાડકો નઈ એમનો...! ઇન ફેક્ટ બધાંનો...!?” “બે યાર પણ બધાં મેરેજ ફંકશનમાં....!?” “હી..હી...! તને નઈ ખબર....!?” સિદ્ધાર્થ ફરીવાર એજરીતે બોલ્યો “તું હવે મોટો થઈ ગ્યો
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-5 કોલેજનું બીજું વર્ષ... “ટ્રીન...ટ્રીન...ટ્રીન....!” HL કોલેજનાં કેમ્પસમાં ઉભેલાં આરવનો મોબાઈલ રણક્યો. ...વધુ વાંચો “હવે કોણ...!” વિચારોમાંથી જાગ્યો હોય એમ આરવ બબડયો અને પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢી નંબર જોવાં લાગ્યો. “ઓહ....ઝીલ....!” મોબાઈલ સ્ક્રીન ઉપર ઝીલનો નંબર જોઈને આરવ બબડયો અને સ્ક્રીન ઉપર સ્વાઈપ કરી કૉલ રિસીવ કર્યો “હાં બોલ ઝીલ....!” “આરવ...! તું અમદાવાદ આયો છે...!?” આરવે ફોન ઉઠાવતાંજ ઝીલ ઉત્સાહપૂર્વક બોલી. “હાં... પણ તને કોણે કીધું...!?” આરવે પૂછ્યું પછી જાતેજ બોલ્યો “અચ્છા....! સિડે કીધું..! નઈ...!?” “હાં...! પણ તે કેમ નાં કીધું....!?” ઝીલે નારાજ સૂરમાં પૂછ્યું “અને ક્યાં છે તું...!?” “અમ્મ...!” મુઝાયેલો આરવ HL