Chakravyuh - The dark side of crime book and story is written by Kalpesh Prajapati KP in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chakravyuh - The dark side of crime is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ચક્રવ્યૂહ - The dark side of crime - નવલકથા
Kalpesh Prajapati KP
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. હજુ તો માર્ચ મહિનો પૂરો થઈ એપ્રિલ મહિનો ચાલું જ થયો હોય છે, પણ અત્યારથી જ ગરમી પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી રહી હતી. ગરમીનો પારો ૪૦ વટાવી ગયો હોય છે, ગરમીનાં કારણે લોકો ઘરની બહાર પણ નીકળતા નથી. બપોરનાં 1 વાગ્યા પછી તો રસ્તાઓ પણ સૂમસામ લાગે છે , વાહન અને મોટી ગાડીઓ સિવાય રસ્તા પર કોઈ ફરકતું નથી. ઉપરથી પાકા રસ્તા અને આર.સી.સી.રોડ ના કારણે ગરમીનો પારો વધારે ઊંચો લાગે છે.
નમસ્કાર મિત્રો હું આપ સૌનો આભારી છું કે આપ સૌ એ મારી આગળની સ્ટોરી "મહેલ - The Haunted Fort" ને સારો એવો પ્રતિસાદ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી આપને વિનંતી છે કે રેટિંગ સાથે કોમેન્ટ પણ ...વધુ વાંચોજેથી મને ખબર પડે કે વાત આપને કેવી લાગી રહી છે અને જે વાચક મિત્રો ઓછા રેટિંગ આપે છે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ ખાસ કરીને કોમેન્ટમાં લખે જેથી હું મારી રીતે તે ભૂલ પર કામ કરી અને રેટિંગ સુધારી શકું. હું મારી નવી વાર્તા લખવા જઈ
ચક્રવ્યૂહ - The dark side of crime (Part-2) દવે અને શંભુ રૂમની તલાશી લઈ રહ્યાં હોય છે, દવે બિલોરી કાચ લઇ બોડી પર બારીકાઈથી નિરીક્ષણ કરે છે અચાનક ...વધુ વાંચોનજર એક જગ્યા પર આવીને અટકે છે, તેમને લાશની હથેળીમાંથી એક વાળ નો ટુકડો મળે છે જે પ્લાસ્ટિકની બેગમાં મૂકે છે. એટલામાં ફોરેન્સિક ટીમ આવી જાય છે. " આવો મિસ્ટર વિધાન કેમ છો?" ફોરેન્સિક એક્સપર્ટ એવા તેમનાં ખાસ મિત્ર વિધાનને આવતાં જોઈ દવેએ પૂછ્યું. " બસ મજામાં દવે, અને તમે કેમ છો?" વિધાને દવેને
ચક્રવ્યૂહ - The dark side of crime (Part-3) બીજા દિવસે સવારે શંભુ તૈયાર થઈને ફોરેન્સિક લેબ તરફ જવા માટે નીકળે છે. આ બાજું દવે ફટાફટ તૈયાર થઇ કોલેજ જવા માટે નીકળે છે, કામિની ...વધુ વાંચોમિત્રો સાથે પૂછપરછ કરવા માટે. દવે પોલીસ જીપ લઈને કોલેજ ના કમ્પાઉન્ડમાં પહોંચી ગાડી પાર્ક કરી કોલેજમાં પ્રવેશે છે. કોલેજમાં જઈ તે એક છોકરા ને ઉભો રાખી કામિની ના મિત્રો વિશે પૂછે છે તે છોકરો સામેની દિશામાં ઓટલા પર બેસેલી છોકરી તરફ ઈશારો કરી બતાવે છેે. " હેલ્લો! મારું નામ ઇન્સ્પેક્ટર દવે છે, મારે તમારી પાસેથી કામિની
ચક્રવ્યૂહ - The dark side of crime (Part-4) " હા તો અમે આને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ." વિનયને પોતાની સાથે લઈ જતાં દવેએ વ્રજેશભાઈ ને ઉદ્દેશીને કહ્યું. પછી ...વધુ વાંચોગાડીમાં બેસી પોલિસ સ્ટેશન તરફ જવા નીકળે છે. પોલીસ સ્ટેશને પહોંચી ગાડીમાંથી ઉતરી તેઓ અંદર જાય છે, દવે તેમની ચેર પર બેસી વિનય ને સામે બેસવા કહે છે અને શંભુ ને કહીને ત્રણ કપ ચા મંગાવે છે. " હા તો વિનય કાલે બપોરે તું ક્યાં હતો?" દવેએ વિનય ની સામે જોતાં જ સૌપ્રથમ સવાલ કર્યો. "
ચક્રવ્યૂહ - The dark side of crime (Part-5) " દવે તુ જે કપ લાવ્યો હતો તેનાં ફિંગર અને તે મોબાઇલ પરનાં ફિંગર મેચ થઈ ગયાં છે, આ સિવાય પણ ઘટનાં ...વધુ વાંચોપરથી જે ફિંગર પ્રિન્ટ નાં સેમ્પલ લેવાયાં હતાં તેની સાથે પણ મેચ થાય છે." વિધાને લેબમાં પ્રવેશી પ્રકાશ સાથે વાતચીત કરી દવેને માહિતી આપતાં કહ્યું. " તે મારું કામ વધારે આસાન કરી દીધું. વિધાન ગુનેગાર હવે નહીં બચી શકે." વિધાનની વાત સાંભળી ખુશ થતાં દવે બોલ્યો. પછી તે અને શંભુ ત્યાંથી નીકળી સીધાજ વિનયના ઘર તરફ નીકળે છે.