Safadtana Sopano book and story is written by Tr. Mrs. Snehal Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Safadtana Sopano is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સફળતાનાં સોપાનો - નવલકથા
Tr. Mrs. Snehal Jani
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
નામ:- સફળતાનાં સોપાનો લેખિકા:- સ્નેહલ જાની નમસ્કાર મિત્રો, આજે ફરીથી તમારી સમક્ષ પ્રેરણાત્મક બાબત લઈને આવી છું. તમારા બધાનાં મારી વાર્તા માટેનાં અભિપ્રાય અને પ્રેરણાથી પ્રેરાઈને મેં હવે ધારાવાહિક લખવાનું નક્કી કર્યું છે. આશા છે કે મારી આગળની વાર્તાઓની જેમ આ ધારાવાહિકને પણ સફળ બનાવવા તમે મારી મદદે આવશો. આ ધારાવાહિક માટે વધુ વાચકો મને મળે તેવી અપેક્ષા સાથે એને રજુ કરું છું. દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં સફળતા ઈચ્છે છે. દરેકને એમ છે કે હું કંઈક કરી બતાવું અને બધાં મારા વખાણ કરે. મને મારી સફળતા પર ગર્વનો અનુભવ થાય. પણ મિત્રો, આ સફળતા કંઈ એમ જ થોડી મળી જાય
નામ:- સફળતાનાં સોપાનો લેખિકા:- સ્નેહલ જાની નમસ્કાર મિત્રો, આજે ફરીથી તમારી સમક્ષ પ્રેરણાત્મક બાબત લઈને આવી છું. તમારા બધાનાં મારી વાર્તા માટેનાં અભિપ્રાય અને પ્રેરણાથી પ્રેરાઈને મેં હવે ધારાવાહિક લખવાનું નક્કી કર્યું છે. આશા છે કે મારી આગળની વાર્તાઓની ...વધુ વાંચોઆ ધારાવાહિકને પણ સફળ બનાવવા તમે મારી મદદે આવશો. આ ધારાવાહિક માટે વધુ વાચકો મને મળે તેવી અપેક્ષા સાથે એને રજુ કરું છું. દરેક વ્યક્તિ પોતાનાં જીવનમાં સફળતા ઈચ્છે છે. દરેકને એમ છે કે હું કંઈક કરી બતાવું અને બધાં મારા વખાણ કરે. મને મારી સફળતા પર ગર્વનો અનુભવ થાય. પણ મિત્રો, આ સફળતા કંઈ એમ જ થોડી મળી જાય
નામ:- સફળતાનું સોપાન પહેલું - સ્પષ્ટતા(Clarity) લેખિકા:- સ્નેહલ જાની મિત્રો, આશા રાખું છું કે પ્રથમ ભાગ વાંચ્યા પછી તમે આ ભાગની રાહ જોઈ હશે. આગળ જણાવ્યું તેમ હું સફળતાનાં સોપાનો વિશે ચર્ચા કરીશું. આજે આપણે સફળતાનાં સાત સોપાનો પૈકી ...વધુ વાંચોસોપાન Clarity એટલે કે સ્પષ્ટતા વિશે ચર્ચા કરીશું. Clarity એટલે કે સ્પષ્ટતા. કોઈ પણ બાબત કરવા પહેલા એ વિશે સ્પષ્ટ હોવું જોઈએ. સફળતાનો સૌથી મોટો આધાર એનાં વિશે સ્પષ્ટ સમજ હોવી તે છે. એંસી ટકા સફળતા સ્પષ્ટતાથી જ મળી જાય છે. તમને થશે કે આવું કેવી રીતે શક્ય બને? બને. જોઈએ વિસ્તારથી. આપણે જોઈએ છીએ કે ઘણી વખત બાળકને પૂછવામાં
નામ:- સફળતાનું સોપાન બીજું - યોગ્યતા(Competence) લેખિકા:- સ્નેહલ જાની મિત્રો, આશા રાખું છું કે સફળતાનું પ્રથમ સોપાન સ્પષ્ટતા વિશેની માહિતી સારી લાગી હશે. આજે સફળતાનાં બીજા સોપાન Competence એટલે કે યોગ્યતા વિશે વાત કરીએ. એક વાર પોતાનાં લક્ષ્ય માટે ...વધુ વાંચોથઈએ પછી એની પાછળ મહેનત કરવા તૈયાર રહેવું પડે. આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણું લક્ષ્ય આપણી યોગ્યતાને અનુરૂપ હોય. આપણી યોગ્યતા બહારનું લક્ષ્ય નક્કી કરી લઈએ તો એક વાત તો નક્કી જ કે આપણી સફળતાનાં માપદંડ આપોઆપ અંત પામી જશે. ક્યાં તો આપણી યોગ્યતા અનુસાર ધ્યેય નક્કી કરવું અથવા તો ધ્યેયને અનુરૂપ આપણી યોગ્યતા વિકસાવી લેવી જોઈએ. જ્યારે
નામ:- સફળતાનું સોપાન ત્રીજું- દબાણ, મુંઝવણ(Constraints) લેખિકા:- સ્નેહલ જાની તો મિત્રો, કેવા લાગ્યા આગળના બે સોપાનો? મજા આવી ને? ચાલો આજે ત્રીજા સોપાનની ચર્ચા કરીએ. સફળતાનું ત્રીજું સોપાન એટલે Constraints એટલે કે દબાણ કે મુંઝવણ. આપણે જોઈએ જ છીએ ...વધુ વાંચોઅનુભવીએ છીએ કે ઘણી વાર વ્યક્તિ કામ કરવા માટે તો તૈયાર હોય છે પણ એક પ્રકારના માનસિક દબાણ હેઠળ હોય છે. ક્યાં તો 'કોઈ શું કહેશે?' એમ વિચારીને અથવા તો 'શું હું આ કરી શકીશ?' એમ વિચારીને. આ સ્થિતિમાંથી એક જ રીતે બહાર આવી શકીએ - મન મક્કમ કરીને. એમ વિચારવું કે, 'મારા સિવાય કોઈ આ કરી શકે જ નહીં.'
નામ:- સફળતાનું સોપાન ચોથું - એકાગ્રતા(Concentration) લેખિકા:- સ્નેહલ જાની નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે મારી ધારાવાહિક 'સફળતાનાં સોપાનો'માં. તમારા પ્રતિસાદ અને પ્રેરણાથી હું આજે ચોથા સોપાન સુધી પહોંચી ગઈ છું. સફળતાનું ચોથું સોપાન છે concentration એટલે કે એકાગ્રતા. એકાગ્રતા ...વધુ વાંચોસફળતા માટે જ નહીં પરંતુ જીવનના દરેક તબક્કે જરુરી છે. ઘરમાં અચાનક કોઈ મુસીબત આવી પડે કે પછી ઘરનાં મોભીનું દુઃખદ અવસાન થયું હોય કે પછી કોઈ પરીક્ષામાં નાપાસ થયા હોય એવા સમયે નાસીપાસ થઈ જવાની જરૂર નથી. પોતાનાં મનને શાંત રાખી યોગ્ય નિર્ણય લેવો એ આપણી પ્રાથમિક જવાબદારી છે. ગભરાઈ જઈને કોઈ ઉતાવળીયો નિર્ણય લઈએ અને પાછળથી પસ્તાવો થાય