Bhumika લિખિત નવલકથા ન્યાયચક્ર | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ ન્યાયચક્ર - નવલકથા નવલકથા ન્યાયચક્ર - નવલકથા Bhumika દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ (550) 5.6k 14k 22 એક ગામની બહાર શાંત વગડો છે , ચારે તરફ જ્યાં નજર જાય ત્યાં બસ હરિયાળી જ હરિયાળી છે. કોઈ શોર બકોર નહિ. અવાજ છે તો ફક્ત અને ફક્ત પક્ષીઓ ના મધુર કલરવ નો. પવન ના આવવાથી પાંદડા ના ફરફરવાનો. ...વધુ વાંચોએક તરફ એક વિશાળ વૃક્ષની નીચે ઘાસથી બનાવેલી એક ઝૂંપડી છે. બહાર એક ૨૨-૨૫ વર્ષનો યુવાન સેવક ઝાડુ મારીને ઝૂંપડીની આસ પાસ ના આંગણાને સ્વચ્છ કરી રહ્યો છે. અચાનક તેને દૂર થી ઘણા માણસો આવતા નજરે પડે છે. તેમની આગળ એક શરીરમાં કદાવર વ્યક્તિ ચાલી રહ્યો છે. જાણે કે આ માનવીઓનાં ટોળા નો એ મુખ્ય સૂત્રધાર છે. જોત સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સંપૂર્ણ નવલકથા ન્યાયચક્ર - 1 (72) 944 2.3k એક ગામની બહાર શાંત વગડો છે , ચારે તરફ જ્યાં નજર જાય ત્યાં બસ હરિયાળી જ હરિયાળી છે. કોઈ શોર બકોર નહિ. અવાજ છે તો ફક્ત અને ફક્ત પક્ષીઓ ના મધુર કલરવ નો. પવન ના આવવાથી પાંદડા ના ફરફરવાનો. ...વધુ વાંચોએક તરફ એક વિશાળ વૃક્ષની નીચે ઘાસથી બનાવેલી એક ઝૂંપડી છે. બહાર એક ૨૨-૨૫ વર્ષનો યુવાન સેવક ઝાડુ મારીને ઝૂંપડીની આસ પાસ ના આંગણાને સ્વચ્છ કરી રહ્યો છે. અચાનક તેને દૂર થી ઘણા માણસો આવતા નજરે પડે છે. તેમની આગળ એક શરીરમાં કદાવર વ્યક્તિ ચાલી રહ્યો છે. જાણે કે આ માનવીઓનાં ટોળા નો એ મુખ્ય સૂત્રધાર છે. જોત સાંભળો વાંચો ન્યાયચક્ર - 2 (58) 712 1.4k આગળના ભાગમાં આપણે જોયું કે, એક નગરશેઠ તેમના નગરજનો સાથે નગરથી થોડે દુર વગડામાં રહેતા એક સિદ્ધ પુરુષ જેમને સૌ ગુરુજી થી ઓળખે છે તેમને મળવા જાય છે . હવે આગળ. ગુરુજી જમીન ઉપર પડેલા ભેટ સોગદના થાળ ઉપર ...વધુ વાંચોકરે છે. તો કોઈક થાળમાં મીઠાઈ, તો કોઈ થાળમાં ફળો, તો કોઈ થાળમાં ગુરુજી માટેના રેશમી કિંમતી ભગવા વસ્ત્રો તો વળી કોઈક થાળમાં ગુરુજી માટે પગમાં પહેરવાની ચાખડીઓ છે. આ બધું જોઈ ગુરુજીના હોઠ ઉપર મંદ મંદ મુસ્કાન આવી જાય છે. તેઓ બધાની તરફ નજર કરતા કહે છે કે, હું આપ સૌના આ પ્રેમભાવ થી ખુબ પ્રસન્ન છું પણ સાંભળો વાંચો ન્યાયચક્ર - 3 (55) 640 1.4k આગળના ભાગમાં આપણે જોયું કે એક નગર શેઠ પોતાના નગર જનો સાથે નગરથી દૂર વગડામાં રહેતા ગુરુજીને કેટલીક ભેટ સોગાદ સાથે મળવા જાય છે. એમના ગયા પછી ગુરુજી પોતાના યુવાન સેવકને આ જગ્યા છોડી હવે બીજે પ્રયાણ કરવાનો સમય ...વધુ વાંચોગયો છે તે સમજાવે છે....હવે આગળ....... યુવાન સેવકને ગુરુજીની વાતની ગંભીરતા હજુ સમજાતી નથી. તે ગુરુજી ને કહે છે આટલી સુંદર, શાંત અને એકાંત વાળી જગ્યા છોડીને આપડે ક્યાં જઈશું ગુરુજી, શું આપણને બીજે ક્યાંય આવી જગ્યા મળશે? ગુરુજી યુવાન સેવકના મન ના ભાવ ને કળી ગયા કે તેને અહીં આ જગ્યા સાથે લગાવ થઈ ગયો છે તે કહે સાંભળો વાંચો ન્યાયચક્ર - 4 (50) 542 1.3k આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજી અને યુવાન સેવક જૂની જગ્યા છોડી નવી જગ્યાની શોધમાં ચાલી નીકળે છે રસ્તામાં તરસ લાગતા એક જૂની વાવમાં પાણી પીવા માટે ગુરુજી જાય છે ત્યાં એક સર્પ તેમને ડંખે છે.... હવે આગળ..... ...વધુ વાંચોધીરે ધીરે ગુરુજીની આંખો સમક્ષ અંધકાર પથરાઈ રહ્યો છે. તેમના શ્વાસ રુંધાવા લાગ્યા છે, નાડીઓમાં રુધિર જાણે જામવા લાગ્યું છે, અને શરીર ની સાથે સાથે જીભ પણ શિથિલ થવા લાગી છે. ગુરુજીને અંદાજ આવી ગયો કે હવે આ ધરતી ઉપર સમય પૂરો થઈ ગયો બસ હવે ગણતરી નાજ શ્વાસ બચ્યા છે. તેમણે ઘણી કોશિશ પછી નજર સ્થિર કરી સાંભળો વાંચો ન્યાયચક્ર - 5 (56) 536 1.4k આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજીના પગમાં એક સર્પ ડંખ મારે છે અને ગુરુજી તે સર્પે એમને શા માટે ડંખ માર્યો એ જાણવા પોતાની મંત્ર શક્તિ થી વાચા આપે છે અને.સર્પ પોતાના જીવનની કહાની સંભળાવે છે કે, તેનું નામ ...વધુ વાંચોહોય છે એક અકસ્માતમાં તેના પિતા મૃત્યુ પામે છે અને માતા પણ પછી એ જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે બીમારી થી મૃત્યુ પામે છે હવે આગળ..... મારું પોતાનું કહી શકાય એવું આ દુનિયામાં મારા મામાં શિવાય કોઈ નોતું એટલે મારા મામા મને એમની સાથે એમના ગામ, એમના ઘરે લઈ ગયા. મને જોતાજ મારી મામીનુ મોઢું બગડી સાંભળો વાંચો ન્યાયચક્ર - 6 (45) 464 1.1k આગળના ભાગમાં આપણે જોયું કે ભોળો કટાર બનાવી રહ્યો છે ત્યારે એક વટેમાર્ગુ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. તે ભોળાનું કામ જોઈ ત્યાજ થોભી જાય છે અને ભોળાના મામાને કહે છે કે તમારે જેટલી સોનામહોરો જોઈએ એટલી હું આપીશ ...વધુ વાંચોતમારો છોકરો મને આપિદો. મામા આશ્ચર્યથી પૂછે છે આપ કોણ છો? હવે આગળ....... વટેમાર્ગુ એ પોતાનો પરિચય આપતાં કહ્યું મારું નામ રૂડો વણઝારો છે. મારા કબિલાનો હું મુખિયા છું.એ પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ મામા બોલ્યા, જે રાજા મહારાજાઓ માટે શાસ્ત્રો બનાવે છે એ પ્રખ્યાત રૂડો વણઝારો છો આપ? હા હું સાંભળો વાંચો ન્યાયચક્ર - 7 (54) 458 1.3k આગળના ભાગમાં આપણે જોયું કે, ભોળો રૂડા વણઝારા સાથે જવા નીકળે છે અનેતેના કબિલામાં પહોંચે છે. ત્યાં રૂડો વણઝારો તેની મુલાકાત સિતારા નામના એક વ્યક્તિ સાથે કરાવે છે, તે રૂડાને કહે છે કે ભોળા નું અહી કબિલામાં આવવું એ ...વધુ વાંચોકબિલની પ્રગતિમાં વધારો કરશે. હવે આગળ... રૂડા વણઝારા એ મને ફરી ફરીને આંખો કબીલો બતાવ્યો અને બધા સાથે ઓળખાણ પણ કરાવી પછી એણે મને એક તંબુ બતાવ્યો અને કહ્યું તું અહીં રહેશે આજ થી. હું તો જોતોજ રહી ગયો. તેમાં રેશમી સૈયા હતી, પીવા માટે હોકો ને ચાર નાના મોટા પટારા હતા, જે રંગ બે રંગી રેશમી વસ્ત્રો સાંભળો વાંચો ન્યાયચક્ર - 8 (51) 456 1.2k આગળના ભાગમાં આપણે જોયું કે ભોળો અને રૂડા વણઝારા ની મિત્રતા ખુબ ઘાઢ થઈ ગઈ છે અને તેમનો વ્યાપાર પણ છેક અરબના દેશ સુધી વ્યાપ્યો છે. એક દિવસ રૂડો વણઝારો ભોળાને લઈને સિતારા પાસે જાય છે એ કોઈ ગ્રહ ...વધુ વાંચોની ચાલ જોઈ રાત્રે 3 વાગે કામ પતાવાનું કહે છે . રૂડો વણઝારો અને ભોળો તેના ઉતારે જાય છે જ્યાં બંને એક પટારો ખોલે છે અને જે દૃશ્ય દેખાય છે તે જોઈને ભોળા ની આંખો ફાટી જાય છે હવે આગળ........ પટારો ખૂલતાં જ ભોળાની આંખો હીરા, મોતી, માણેક, અને ચમકતી સોના મહોરો ની ચમકથી અંજાઈ સાંભળો વાંચો ન્યાયચક્ર - 9 (50) 422 1.3k આપણે આગળના ભાગમાં જોયું કે રૂડો વણઝારો ભોળાને પોતાની પાસે બોલાવી અને ખજાનો બતાવે છે અને કહે છે કે આને સુરક્ષિત જગ્યા એ પહોંચાડવામાં મને તારી મદદની જરૂર છે. પછી રૂડો, ભોળો અને સિતારા ખજાનો લઈ નીકળે છે અને ...વધુ વાંચોપડતા સુધી એક વાવ આગળ પહોંચે છે. રૂડો ભોળાને વાવનો ઇતિહાસ કહે છે હવે આગળ........ રૂડો વણઝારો ભોળાને કહે છે કે ચાલ હવે ફટાફટ બધો ખજાનો ગાડાંમાંથી ઉતારી અને વાવ માં લઇ જઇએ સમય નીકળી રહ્યો છે. વાવમાં લઈ જવાનો છે ખજાનો ? કેમ ભોળા એ ફરી સવાલ કર્યો. રૂડો થોડો ખિજાયો હવે ભોળા સાંભળો વાંચો ન્યાયચક્ર - 10 - છેલ્લો ભાગ (59) 410 1.4k આગળના ભાગમાં આપણે જોયું કે રૂડો વણઝારો ભોળાને છેતરીને વાવમાં ધન મૂકવા લઈ જાય છે અને સિતારા ના કહેવાથી તેને મારીને ત્યાજ દાટી દે છે જેથી એ અવગત આત્મા બની ત્યાં જ કેદ રહી હમેશાં ધન ની રક્ષા કરે. ...વધુ વાંચોઆગળ...... ગુરુજીના આશ્ચર્ય નો પાર ના રહ્યો. એક મિત્ર એજ મિત્રને છેતરી એનો જીવ લીધો. તો શું પછી એ ક્યારેય આ ધન લેવા ના આવ્યો? અને તારે આમ કેટલા સમય સુધી આ ધનની રક્ષા કરવાની હતી એની કોઈ અવધિ નતી? ગુરુજીએ સર્પને પૂછ્યું. રૂડા એ પણ સિતારાને આજ સવાલ કર્યો હતો કે હું ક્યાં સુધી સાંભળો વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Bhumika અનુસરો