Hitesh Parmar લિખિત નવલકથા અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - નવલકથા Apradh book and story is written by Hitesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Apradh is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નવલકથા અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - નવલકથા Hitesh Parmar દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (176) 14.8k 33.1k એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે... બંને એને બહુ જ શોધે છે એના નાની નાના રડે છે તો એંજલ અને હર્ષ એમને "શોધી જ લઈશું" એવું અભય વચન આપે છે પણ એ ક્યાંક મળતી જ નથી તો છેવટે એ થાકીને એંજલ ના ઘરે જાય છે તો ત્યાં એંજલ ને એક વ્યક્તિ કૉલ કરે છે અને મળવા બોલાવે છે! એ એમને કહે છે કે એ જાણે છે કે એંજલ એ હર્ષ ને પણ આ વિશે કહી જ દીધું હશે એમ! બંને બહુ જ ચિંતામાં આવી જાય છે અને કહે છે કે એક બીજા માટે મરી પણ જઈશું પણ એકબીજાને બચાવિશું! પણ એ વ્યક્તિ કોણ હતો? એણે આટલું બધું કેવી રીતે ખબર? સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - નવલકથા સંપૂર્ણ નવલકથા અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 1 હર્ષ, મને બહુ જ ડર લાગે છે યાર! આપને ત્યાં જઈશું અને એ લોકો ખતરનાક હશે તો?! એન્જેલે શક્યતા વ્યક્ત કરી. અરે એન્જુ તું ચિંતા ના કર... હું છું ને... હું ખુદ મરી પણ જઈશ, પણ તારો ...વધુ વાંચોપણ વાંકો નહીં થવા દઉં! હર્ષે એક અલગ જ ખુમારીથી કહ્યું. ઓય એવું ના બોલને તું પાગલ પ્લીઝ... હું મરી જઈશ પણ તને કંઈ જ નહિ થવા દઉં! એણે પણ કહ્યું. ઓય એકસક્યુઝ મી! હર્ષે કહ્યું. છેલ્લાં સત્તર કલાકથી સ્વાતિ ગાયબ હતી... એનો કૉલ લાગી જ નહોતો રહ્યો. આથી ચિંતાતુર થયેલી એંજલે એના ફ્રેન્ડ હર્ષને આ વિશે વાત કરી. એને કહ્યું કે મફત વાંચો અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 2 કહાની અબ તક: એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે... બંને એને બહુ જ શોધે છે એના નાની નાના રડે છે તો એંજલ અને હર્ષ એમને શોધી જ લઈશું એવું અભય વચન આપે છે પણ એ ક્યાંક ...વધુ વાંચોજ નથી તો છેવટે એ થાકીને એંજલ ના ઘરે જાય છે તો ત્યાં એંજલ ને એક વ્યક્તિ કૉલ કરે છે અને મળવા બોલાવે છે! એ એમને કહે છે કે એ જાણે છે કે એંજલ એ હર્ષ ને પણ આ વિશે કહી જ દીધું હશે એમ! બંને બહુ જ ચિંતામાં આવી જાય છે અને કહે છે કે એક બીજા માટે મરી પણ જઈશું મફત વાંચો અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 3 કહાની અબ તક: સ્મિતા ગાયબ છે તો એના ફ્રેન્ડ એંજલ અને હર્ષ એને શોધે છે... પણ એ ક્યાંય મળતી જ નથી! છેલ્લે થાકી, હારીને તેઓ એંજલ ના ઘરે આવે છે તો એંજલ ને કોઈ કૉલ કરે છે અને કહે ...વધુ વાંચોકે એ તેમને બંનેને મળવા માંગે છે! એ એમ પણ કહે છે કે એંજલ એ હર્ષ ને કહ્યું જ હશે! બંને ચિંતાતુર થઈ એક બીજા માટે મરી પણ જઈ બચાવવાની વાત કરે છે. હર્ષ એંજલ ને ઉંચકીને બેડ પર લઈ જાય છે અનેં એને એના હાથથી પંપોરીને સુવાડે છે. સવારે કોફી અને નાસ્તો કરી બંને થોડી હિંમત અને ડર સાથે મફત વાંચો અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 4 કહાની અબ તક: સ્મિતા ગાયબ છે તો એના ફ્રેન્ડ એંજલ અને હર્ષ એને શોધે છે... પણ એ ક્યાંય મળતી જ નથી! છેલ્લે થાકી, હારીને તેઓ એંજલ ના ઘરે આવે છે તો એંજલ ને કોઈ કૉલ કરે છે અને કહે ...વધુ વાંચોકે એ તેમને બંનેને મળવા માંગે છે! એ એમ પણ કહે છે કે એંજલ એ હર્ષ ને કહ્યું જ હશે! બંને ચિંતાતુર થઈ એક બીજા માટે મરી પણ જઈ બચાવવાની વાત કરે છે. હર્ષ એંજલ ને ઉંચકીને બેડ પર લઈ જાય છે અનેં એને એના હાથથી પંપોરીને સુવાડે છે. સવારે કોફી અને નાસ્તો કરી બંને થોડી હિંમત અને ડર સાથે મફત વાંચો અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 5 કહાની અબ તક: એંજલ અને હર્ષની ફ્રેન્ડ સ્મિતા ગાયબ છે તો બંને એને શોધે છે પણ એ મળતી નથી. દરમિયાન એમના પર કોલ આવે છે કે સ્મિતા જેની પાસે છે એ એમની સાથે મળવા માંગે છે. ત્યાં જઈ ખબર ...વધુ વાંચોછે કે સ્મિતાને મારવાની સોપારી તો ખુદ એંજલ ના ફાધર ઉપિન્દ્ર જાડેજા એ જ આપી હોય છે! હર્ષના આશ્ચર્ય વચ્ચે જ એંજલ કહે છે કે એના ફાધર બિઝનેસમેનશીપ ની આળ માં કાળા કામો કરે છે! એ દુઃખી થઈ જાય છે. તો એના ઉપાયના ભાગરૂપે એને હર્ષ કહે છે કે આપણે એમનું મર્ડર જ કરી દઈએ! બંને એ તરફ આગળ વધવાના મફત વાંચો Read all episodes on App બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Best Novels of 2024Best Novels of 2024Best Novels of January 2024Best Novels of February 2024Best Novels of March 2024 Best Novels of 2023Best Novels of 2023Best Novels of January 2023Best Novels of February 2023Best Novels of March 2023Best Novels of April 2023Best Novels of May 2023Best Novels of June 2023Best Novels of July 2023Best Novels of August 2023Best Novels of September 2023Best Novels of October 2023Best Novels of November 2023Best Novels of December 2023 Best Novels of 2022Best Novels of 2022Best Novels of January 2022Best Novels of February 2022Best Novels of March 2022Best Novels of April 2022Best Novels of May 2022Best Novels of June 2022Best Novels of July 2022Best Novels of August 2022Best Novels of September 2022Best Novels of October 2022Best Novels of November 2022Best Novels of December 2022 NEW REALESED Short Stories મનોમંથન Mahima Ganvit Anything दिल की आवाज़ दिनेश कुमार कीर Film Reviews Venom - 3 - The Last Dance - Movie Review Utopian Mirror Horror Stories हाइवे नंबर 405 - 30 jay zom Horror Stories हाइवे नंबर 405 - 30 jayesh Thriller માંન્યાની મઝિલ ચેપ્ટર - 21 Mahendr Kachariya Adventure Stories वो माया है.... - 99 Ashish Kumar Trivedi Horror Stories অভিশপ্ত পুতুল - পর্ব 2 Saikat Mukherjee Fiction Stories રાજર્ષિ કુમારપાલ - 23 Dhumketu Love Stories પ્રેમ સમાધિ - પ્રકરણ-56 Dakshesh Inamdar