UBUNTU FAMILY book and story is written by રોનક જોષી. રાહગીર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. UBUNTU FAMILY is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
UBUNTU કુટુમ્બુ - નવલકથા
રોનક જોષી. રાહગીર
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
ઉબુન્ટુ આ એક આફ્રિકન શબ્દ છે જે તમે ગૂગલ પર સર્ચ કરી જોઈ શકો છો અને સાથે જે વાર્તા હું અહીં રજુ કરી રહ્યો છુ એ પણ તમને ત્યાં જોવા મળશે. ઉબુન્ટુ - એક સુંદર વાર્તા: એક વખત એક મનોવૈજ્ઞાનિક આફ્રિકાની મુલાકાતે હોય છે તો તે ત્યાં વસતા કેટલાક આફ્રિકન આદિવાસી બાળકોને રમત રમવા માટે કહે છે. બધા બાળકો હા પાડે છે ને રમત રમવા ઉત્સાહિત થઈ જાય છે. મનોવૈજ્ઞાનિક એક ઝાડ પાસે ટોપલીમાં મીઠાઈ અને ચોકલેટ મુકી આવે છે. પછી બાળકોને ઝાડથી 100 મીટર દૂર ઉભા રાખે છે. પછી તેણે કહ્યું કે જે બાળક પહેલા પહોંચશે તેને બાસ્કેટમાં
ઉબુન્ટુ આ એક આફ્રિકન શબ્દ છે જે તમે ગૂગલ પર સર્ચ કરી જોઈ શકો છો અને સાથે જે વાર્તા હું અહીં રજુ કરી રહ્યો છુ એ પણ તમને ત્યાં જોવા મળશે. ઉબુન્ટુ - એક સુંદર વાર્તા: ...વધુ વાંચો એક વખત એક મનોવૈજ્ઞાનિક આફ્રિકાની મુલાકાતે હોય છે તો તે ત્યાં વસતા કેટલાક આફ્રિકન આદિવાસી બાળકોને રમત રમવા માટે કહે છે. બધા બાળકો હા પાડે છે ને રમત રમવા ઉત્સાહિત થઈ જાય છે. મનોવૈજ્ઞાનિક એક ઝાડ પાસે ટોપલીમાં મીઠાઈ અને ચોકલેટ મુકી આવે છે. પછી બાળકોને ઝાડથી 100 મીટર દૂર ઉભા રાખે છે. પછી તેણે કહ્યું કે જે બાળક પહેલા પહોંચશે તેને બાસ્કેટમાં
ઉબુન્ટુ નો મતલબ આપણે સમજી ગયા કે "હું છું, કારણ કે, અમે છીએ"…. !!! હવે કુટુમ્બુનો મતલબ સમજીએ "અમે છીએ એટલે પરિવાર છે "...!!! આપણે ઘરના કેલેન્ડર માં રોજ જોઈએ છીએ કે આજે રવિવાર થયો કે સોમવાર થયો પણ ...વધુ વાંચોજાણો છો કે એક બીજો વાર પણ આવે છે જેનું નામ છે "પરિવાર" આ એક એવો "વાર" છે જે વાર-તહેવાર ના રૂપમાં આવે છે.પરિવાર ને એક ફોટામાં રાખવો જેટલો સહેલો છે એટલો જ વાસ્તવિકતા માં એક રાખવો કઠિન છે અને એ પણ આજના યુગમાં કેમકે આજે દરેક ને સ્વતંત્ર જીવન જીવવું છે. કોઈ કોઈને કોઈપણ વાતે ટકોર કરે એ નથી
આપણે બીજા ભાગમાં જોયું એ પ્રમાણે છ-સાત મહિના નો સમય પૂરો થતા પણ સુરેશ અજયભાઇ ને પૈસા તો નથી આપી શક્યો હોતો પણ એમને મળવા પણ નથી ગયો હોતો. આથી એક દિવસ અજયભાઇ સવાર સવારમાં ચંદુ ના ઘરે પહોંચે ...વધુ વાંચોહવે આગળ વાત કરીએ. ચંદુ અજયભાઇને જોતા જ (ખુશ મિજાજથી) એ આવો આવો અજયભાઇ આજે સવાર સવારમાં અમારા આંગણે આવીને અમને ધન્ય કરી દીધા આવો પધારો... બંને બેસે છે ચા નાસ્તા કરે છે અને એ સમયે અજયભાઇ સુરેશ સાથે થયેલ ઘટનાક્રમ વિગતવાર ચંદુ ને કહે છે. ચંદુ વાત સાંભળી ને ચોકી જાય છે કે
આપણે ત્રીજા ભાગના અંતમાં જોયું કે ચંદુ મહેન્દ્ર ને સમજાવવા પ્રયત્ન કરે છે પરંતુ મહેન્દ્ર માનતો નથી અને ચંદુ ઉદાસ થઈ ઘર તરફ નીકળે છે. હવે આગળ વાત કરીએ... ચંદુ ઘરે આવે છે અને વિચારે છે કે મોટાભાઈ એ ...વધુ વાંચોના પાડી પરંતુ હું મારા નાના ભાઈ માટે થઈ અને અજયભાઇ સાથેના સબંધ અને વિશ્વાસ ને સાચવવા ગમે તે રીતે કાલે પૈસા ઉછીના લાવીને પણ અજયભાઇ ને આપી દઈશ અને સુરેશ ને પણ સમજાવીશ કે ભાઈ તું હવે ક્યાંક નોકરી કરવાનું શરૂ કરી દે. સાંજે સુરેશ ઘરે આવે છે. ચંદુ સુરેશ સામે જોવે છે તો ચહેરો જાણે ગુસ્સે ભરાયેલ
આપણે ચોથા ભાગના અંતમાં જોયું કે ચંદુ મુંઝવણમાં મુકાઈ ગયો છે. એક બાજુ ભાઈને સમજાવીને જીવનના ઘડતર ની શરૂઆત કરવાની છે તો બીજી બાજુ એક ભાઈ સમાન મિત્રના પ્રેમ અને વિશ્વાસ ને પાછો મેળવવાનો છે. ચાલો હવે આગળ વાત ...વધુ વાંચો ચંદુ બીજા દિવસે સવારે તૈયાર થઈ ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે કે હે ભગવાન આજે મને મારા કોઈપણ મિત્ર કે સબંધી પાસેથી પૈસા મળી રહે અને હું અજયભાઇ ને આપી સબંધ સાચવી લઉં અને મારા ભાઈ માટે પણ ક્યાંક સારી નોકરી શોધી લઉં. ભગવાનને પ્રાર્થના કરી ચંદુ ઘરે થી નીકળે