silent Love book and story is written by Shiv Ki Diwani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. silent Love is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાયલન્ટ લવ - નવલકથા
Shiv Ki Diwani
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
આ કહાની બે એવા વ્યક્તિ ની છે. જે કયારે પણ મળ્યા જ નથી.એક દિવસ એમની મુલાકાત પોલીસ હેડ કવાર્ટર મા થાય.બંને વ્યક્તિનું સિલેકશન પોલીસ ડીપાર્ટમેન્ટ મા થયું હોય છે.બંને હાજર થાય છે પછી તો રોજ સવારે 6 વાગે ઉપરા અધિકારી ની સમક્ષ હાજર રહેતા. આશરે 100 છોકરા અને 25 છોકરી ઓનું સિલેકશન થયું. સવારે દરરોજ એજ સમયે પી. ટી ડ્રેસ માં હાજર રહેતા અને દોડવું,પી. ટી, કસરત કરવી.આવું સતત 6 દિવસ ચાલ્યું પછી. પછી છોકરાઓને ટ્રેનિંગ માટે બીજી જગ્યાએ અને છોકરી ઓનું બીજી જગ્યા એ મોકલવામાં આવ્યા.3 મહિના સુધી ટ્રેનિંગ ચાલતી.તે દરમ્યાન આ બંનેનું પોસ્ટિંગ બદલી ગયું અને બંને હેડકવર્ટર
આ કહાની બે એવા વ્યક્તિ ની છે. જે કયારે પણ મળ્યા જ નથી.એક દિવસ એમની મુલાકાત પોલીસ હેડ કવાર્ટર મા થાય.બંને વ્યક્તિનું સિલેકશન પોલીસ ડીપાર્ટમેન્ટ મા થયું હોય છે.બંને હાજર થાય છે પછી તો રોજ સવારે 6 વાગે ...વધુ વાંચોઅધિકારી ની સમક્ષ હાજર રહેતા. આશરે 100 છોકરા અને 25 છોકરી ઓનું સિલેકશન થયું. સવારે દરરોજ એજ સમયે પી. ટી ડ્રેસ માં હાજર રહેતા અને દોડવું,પી. ટી, કસરત કરવી.આવું સતત 6 દિવસ ચાલ્યું પછી. પછી છોકરાઓને ટ્રેનિંગ માટે બીજી જગ્યાએ અને છોકરી ઓનું બીજી જગ્યા એ મોકલવામાં આવ્યા.3 મહિના સુધી ટ્રેનિંગ ચાલતી.તે દરમ્યાન આ બંનેનું પોસ્ટિંગ બદલી ગયું અને બંને હેડકવર્ટર
આગળ ના આંક મા જોયું સ્વીટી અજાણ્યા શહેર માં પોહચી જાય છે.....હવે આગળ(છોકરી નું નામ સ્વીટી અને છોકરા નું નામ બીટ્ટુ છે.નામ બદલાવેલ છે.) ...વધુ વાંચોબીટ્ટુ ને કહે છે કે અહી થી ક્યાં જવાનું મન ની ખબર એ કહે છે કે તું રીક્ષાવાળા ભાઈ ને રોકી મારી વાત કરાવ રીક્ષાવાળા ને રોકી વાત કરાવે છે.અને તે જે જગ્યાએ પોહચવાનું હોય પોહચી જાય છે.તે જગ્યાએ સ્વીટી ને તો એની ફ્રેન્ડ મળી જવાથી એની સાથે જતી રહે છે.હાજર થવાનો સમય થાય છે બીટ્ટુ હજી નહિ આવિયો એ ફોન કરે છે અને કહે બધા આવી ગયા
આગળ ના અંક મા જોયું કે બીટ્ટુ સ્વીટી ને ફોન કરે છે.હવે આગળ. સ્વીટી વિચારે છે કે કદાચ આ સાચું હશે.તો હું શું કરીશ પછી સ્વીટી વિચાર કરતી કરતી સૂઈ ...વધુ વાંચોછે.બીજું બાજુ બીટ્ટુ તો વાત કરવાથી ખૂબ જ ખુશ હોય છે. સ્વીટી સવારે ૪વાગે જાગી જતી હોય છે. કેમકે તેને સવારે ૫ વાગે ગ્રાઉન્ડ મા જવાનું હોય છે.સ્વીટી ને થયું કે મેસેજ કરું જોવ રીપલાય આવે છે કે નહિ.સ્વીટી બીટ્ટુ ને મેસેજ કરે છે. ગુડ મોર્નિંગ નો અને તરજ રિપલાય આવે છે.સ્વીટી તો માથું પકડી ને બેસી જાય છે.અને મનમાં ને મનમાં મા બોલે છે.આ
આગળ ના અંક માં જોયું કે સ્વીટી નો ફોન કાપી નાખે છે.હવે આગળ આવું સાંભળી સ્વીટી તો બોવ દુઃખી થઈ જાય છે અને અંદરથી ખૂબ રડવું આવતું ...વધુ વાંચોછે.પણ રડી શકાતી નહિ અને કોઈ ને કહી પણ શકતી નથી. બિટ્ટુ પણ બોવ દુઃખી થાય છે.અને વિચારે છે કે મે આ સુ કહી દીધું.બંને ઉદાસ થઇ જાય છે.સૂઈ પણ નથી શકતાં એક બીજાને ફોન કરવાનું વિચારે પણ ફોન પણ નથી કરી શકતા. રાત એમ જ જતી રહે છે. સવારે વહેલા ઊઠીને સ્વીટી ખૂબ હિમ્મત કરી મેસેજ કરે છે.પણ કોઈ જવાબ નહિ આવતો તો દુઃખી થઈ જાય
આગળ જોયું કે બીટ્ટુ છે તે પ્રશ્ન કરે છે. સ્વીટી ને કે ફિલિંગ છે તો કેમ નહિ કહેતી.કેમ ખુદ ને બાંધી ને રાખે છે.સ્વીટી ખૂબ જ ગભરાય જાય છે.ફોન કટ કરી નાખે છે.એને સમજાતું નથી કે એ શું કરે.એને ...વધુ વાંચોસમજાતું નથી. એ શાંત થાય છે.ફરી ફોન લગાવે છે અને પૂછે છે બેસવાની જગ્યા મળી કે નહિ તો બીટ્ટુ કહે ના પણ હું બસના પગથિયાં પર બેસી ગયો છું.સ્વીટી કહે તમે ત્યાં શું કામ બેઠા પણ ઊંઘ આવી જાશે તો પડી જશો. બિટ્ટુ એવું હું પડી પણ જાવ તો તને શું ફેર પડવાનો.સ્વીટી કહે છે કે કેમ પ્રેમ હોય તો