Ridhsy Dharod લિખિત નવલકથા પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - નવલકથા નવલકથા પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - નવલકથા Ridhsy Dharod દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (1.2k) 30.9k 57.8k 114 આ કથા કાલ્પનીક છે અને ફકત મનોરંજન માટે છે. INTRODUCTION પીહુ પદમણી રે તારો પદ્મ જુએ છે તારી રાહ હો પદમણી મારી, તારા મિલન ની છે આશ …. એ એક સુગમ સુર સાથે ગાતા ગાતા ...વધુ વાંચોએક પાંચ વર્ષ નો બાળક વેરાવળ ના ત્રિવેણી સંગમ ની દોર ક્ષિતિજ ની કોર ને જોતો ચાલી રહ્યો હતો. અને આ ધૂન ગુનગુનાવતા તે પાણી માં ડૂબી ગયો. પરોઢ હતી બાળકના માતા પિતા એને શોધતા હતા. અને એ આ બાજુ એ આવ્યા અને ત્યાં એમને બાળક ને તરતા જોયા કે પિતા એ ઝડપ થી દીકરા ને બહાર કાઢ્યો, અને વૈદ્ય સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવા એપિસોડ્સ : Every Sunday પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા (64) 2.8k 5.3k આ કથા કાલ્પનીક છે અને ફકત મનોરંજન માટે છે. INTRODUCTION પીહુ પદમણી રે તારો પદ્મ જુએ છે તારી રાહ હો પદમણી મારી, તારા મિલન ની છે આશ …. એ એક સુગમ સુર સાથે ગાતા ગાતા ...વધુ વાંચોએક પાંચ વર્ષ નો બાળક વેરાવળ ના ત્રિવેણી સંગમ ની દોર ક્ષિતિજ ની કોર ને જોતો ચાલી રહ્યો હતો. અને આ ધૂન ગુનગુનાવતા તે પાણી માં ડૂબી ગયો. પરોઢ હતી બાળકના માતા પિતા એને શોધતા હતા. અને એ આ બાજુ એ આવ્યા અને ત્યાં એમને બાળક ને તરતા જોયા કે પિતા એ ઝડપ થી દીકરા ને બહાર કાઢ્યો, અને વૈદ્ય વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 2 (46) 2k 3.5k રાત ના અંદાજેક ૨ વાગ્યા હતા. એને Time Pass માટે પોતાનું Instagram Account ખોલ્યું. આમ તો હવે એના ફોલવર્સ ઓછા થઇ રહ્યા હતા. પણ અચાનક થી એ સમયે એને નવી ફોલવર દેખાણી. એને વિચાર આવ્યો પડતી ના આ પડાવે ...વધુ વાંચોલોકો મારાથી પાછળ થઇ રહ્યા છે આ મને ફોલ્લૉ કરે છે અને એ પણ આટલી મોડી રાતે? પ્રશ્ન થોડો મૂંઝવવા લાગ્યો. DP માં ફોટો રાખેલો નહતો. એકાઉન્ટ માં એકાદ બે પોસ્ટ જ હતી પણ વાંચી મેં હર્દય માં ઉતરી જાય એવા વિચારો share કરેલા હતા. મન માં એના જોડે વાત કરવાની ઈચ્છા થઇ. એટલે યશે સામે થી એને DM કર્યો. વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 3 (40) 1.7k 2.4k ........ Continued.... કેવલ ખુશી ખુશી તૈયારી કરવાનું શરુ કર્યું અને સાંજ ના વખતે નીકળવાનું નક્કી કર્યું. સાંજ નો સમય થયો યશ અને કેવલ વેરાવળ જવા પોતાની જીપ માં નીકળ્યા. કેવલે પ્રવાસ નો સમય પસાર કરવા યશ જોડે વાત ...વધુ વાંચોશરુ કરી, "મિત્ર કાલે રાત્રે પછી ઊંઘ તરત જ આવી કે વિચારો એ સપનાઓ ને રોકી રાખ્યા હતા?" યશ:" ના ના થોડીક ઘડી પસાર થઇ એટલે ઊંઘ આવી ગયી". રાત ની વાત કરતા યશ ને અચાનક પેલો ઇન્સ્ટાગ્રામ વાળો ફોલવર યાદ આવ્યો. અને થયું જોઉં જરીક એને કદાચ રિપ્લાય કર્યો હશે. એમ આશા ની સાથે એને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલ્યું. રિપ્લાય વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 4 (46) 1.6k 2.2k હવેલી ને જોતા જ યશ અને કેવલ ૨ મીન માટે ત્યાંજ ઉભા રહી ગયા. આષ્ચર્ય એ યશ ને અડફેટ માં લીધો. આટલી વિશાલ હવેલી? આટલી વિશાલ હવેલી છોડી ને પિતા એ અમદાવાદ માં રહેવાનું કેમ નક્કી કર્યું હશે? પ્રશ્નો ...વધુ વાંચોથી સતાવવા લાગ્યા. હવેલી ખુબ જ ભવ્ય હતી. એની કારીગરી જોઈને લાગી રહ્યું હતું જાણે કોઈ રાજા નું મહેલ. કોતરણી પણ અદભુત અને દેખાવ માં જાણે કોઈ સ્વર્ગ. હવેલી માં સેવકો કામ કરતા અને ગજેન્દ્ર વિરમણી એની સાર સંભાળ લેતા. યશ અને કેવલ એ હવેલી માં પ્રવેશ કર્યો. યશ ને થયું કદાચ આ બીજું કોઈ માધવ સોલંકી ને મને માની વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 5 (51) 1.6k 2.6k યશ: “આ પદમણી કોણ હતી અને આ પદમણી બોલ શું છે?” ગજેન્દ્ર વિરમણી: "શું ખબર દીકરા આ ગામ ની એક દંત કથા છે. જેના પ્રમાણે કોઈ નાર આ ગામ માં જન્મી હતી કહેવાય છે કે બિચારી અભાગાં હતી અને ...વધુ વાંચોથઇ ગયી હતી અને એને પોતાનો અહીં વેરાવળ ની કાંઠે જીવ આપી દીધેલો. એને જયારે પોતાનો જીવ આપ્યો ત્યારે એક ૧૦ વર્ષ ની બાળકી ત્યાંજ હતી જે હજુ જીવે છે.સમુદ્ર કાંઠે લોકો નું માનવું છે કે પદમણી મર્યા પછી એના શરીર માં જતી રહી છે. એટલે જ એ બાળકી હજુ જીવે છે એની ઉંમર આજે આશરે ૧૧૦ વર્ષ ની છે. વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 6 (48) 1.4k 2.2k ઝોપડી ખુબ જ પુરાણી હતી. ખંડેર જેવીએણે અંદર પ્રવેશ કર્યો તો જોયું ખાટલા પર ખુબ જ વ્યાવૃદ્ધ એક માં સુતા હતા. માં ઉંમર માં ખુબ જ મોટા હતા જોઈ યશ ને ગજેન્દ્ર વિરમણી ની વાત યાદ આવી. આ કદાચિત ...વધુ વાંચોજ વ્યક્તિ છેજેમણે પદમણી નામની સ્ત્રી ને મરતા જોઈ છે અને હજી જીવે છે. એનો શક પણ પાકો થયો. કે આજ માં બધાને પોતાના ગાંડપણ માં ભરમાવે છે. પણ એમના ઉંમર નો લિહાજ કરતા એને માં ને આ વખતે ઉઠાડી ને વાત કરવા નું યોગ્ય ના લાગ્યું. અને એ ત્યાંથી જાય છે. એજઈરહ્યો હોય છે ત્યાં એની નઝર એક અનોખા વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 7 (41) 1.2k 1.8k ...... Countinue... પાછળ ના પાના ના અક્ષરો લગભગ ભૂંસાઈ જ ગયા હતા. સમજવા મુશ્કિલ હતા. ત્યાંજ ગજેન્દ્ર વિરમણી આવ્યા. એટલે યશ એ ફટાફટ કિતાબ છુપાવી દીધી. યશ," કાકા તમે અહીં? કઈ કામ હતું? મને બોલાવી લીધો હોત? તમે ...વધુ વાંચોઉપર કેમ આવ્યા?" જાણે કઈ કરી ના રહ્યો હોય એમ છુપવતાં એ ને સવાલ કર્યો. ગજેન્દ્ર વિરમણી, "ના ના બેટા, મારે તારી સાથે એકાંત માં વાત કરવી હતી એટલે. તું કઈ કરી રહ્યો હતો?" વિરમણી એ શક થી વળતો સવાલ કર્યો. યશ, "ના ના કાકા હું કંઈ જ નહોતો કરી રહ્યો, તમને શું કામ હતું?" થોડુંક ગભરાતા યશ એ સવાલ વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 8 (37) 1.2k 1.5k યશ પોતાના રૂમ માં પ્રવેશ્યો આજે એ ખુબ થાકી પણ ગયેલો. રોજ નવી વાતો એને અચંબિત કરતી. રોજ નવી વાત ની એને જાણ થતી. પોતાના વંશ ની, પોતાના વિષે ની. આ બધા વિચારો થી બહાર આવવા એને mobile ખોલ્યું. ...વધુ વાંચોપર RHYTHM નો મેસૅજ હતો. Dear Mitra, Yash Solanki તમારી ચિંતા ની ચિતા માં રાખ થાય અને તમારા સફળતા નો બધે પાક થાય. હાહાહા, તમે અત્યારે વેરાવળ માં છો જાણી ને ખુબ પ્રશ્નતા થાય છે. વેરાવળ એ મારુ મોસાળ અને જન્મ સ્થળ છે. તમે ચિંતા ના કરતા અહીં તમને વધારે વાંધો નહિ આવે. તમે તમારા જીવન માં આવતા દરેક પડકાર વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 9 (37) 1.3k 1.8k Continue...... દોશી માં ની તબિયત પછી બગડી. એમને અચાનક થી ખાંસી ચડી આવી. એટલે યશ એ એમને આરામ કરવા કહ્યું. હજી પણ યશ ને માં ની વાત ઉપર પૂરો ભરોસો આવી નહોતો રહ્યો. એને સમજાઈ નહોતું રહ્યું કે આ ...વધુ વાંચોહકીકત છે કે એમની મનો કહાની. જો હકીકત હોય તો એની ચકાસણી કઈ રીતે કરવી? પદમણી ને જોનાર જીવીત હવે એક આ જ છે. ઓપ્પ્સ સોરી રાધા. હા પણ આ રાધા પદમણી કેવી રીતે થઇ? વિચારો પર વિચારો નો વાર અને સામે હલ એક પણ નહીં. આ અચાનક થી હું પદમણી ના વિષય પર ક્યાં અટવાયો? મને શું? હું વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 10 (39) 1.1k 1.6k Continue....... સવાર ની કિરણ માં આજે કોલાહલ હજી વધારે સાંભળાયી રહ્યું હતું. કોલાહલ ના આવાજ થી યશ ની ઊંઘ ઉડી એ બારી પાસે જોવા આવ્યો. એજ સરપંચ અને એના સાથી ઓ નીચે ગજેન્દ્ર વીરમણી ને ધમકાવી રહ્યા હતા. સરપંચ: ...વધુ વાંચોહવે બહુ થયું તમારું, તમારું મન રાખીએ સીએ એટલે ચૂપ બેઠા સીએ. પણ જો ગામવાળા ઓ ઉપર આફત આવશે તો હું ચૂપ નહીં રહું. હશે એ સોલંકી નો પુત્ર, શેર માં મોટો હીરો, પણ ચૂડીઓ તો અમેય નથી પેહરી. મર્દ સીએ. કહી પોતાની મૂછ ને તાવ દેતા યશ ની સામે ઉપર બારી પાસે જોવા લાગ્યો. વીરમણી હાથ જોડતા: જુઓ વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 11 (46) 1.1k 2.4k Continue....... હવેલી એ પાછા જતા યશ ના મન માં પાછા વિચારો દોડવા લાગ્યા. કેમ? કેમ એવું બન્યું હશે. મીઠા પાણી નો કૂવો ખોદાવ્યો એ માટે? પણ એવું શક્ય કેમ થાય? પદમણી એટલે કે આ રાધા તો વિરમ સોલંકી અને ...વધુ વાંચોસોલંકી ગામ માં આવ્યા તા એની પેહલા મ્રીત્યું પામી હતી. આ વાત નો ખાસ ઉલ્લેખ પિતા હેમચંદ સોલંકી ના પત્ર માં હતો. તો? શું સાચે એનો આત્મા? ના ના એ કંઈ રીતે? what a NONSENSE . આ આત્મા જેવું કશું ના હોય. પણ કશું અજુક્તું છે તો જરૂર. દાદા માધવ સોલંકી ને પદમણી બોલ વિષે કંઈ રીતે ખબર? કોઈ એ વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 12 (34) 1k 1.6k countinued...... સુર્યની કોમળ કોમળ કિરણ યશ ના ચહેરા ને ચૂમી રહી હતી. કોમળ કિરણ ના એ સ્પર્શ થી યશ ની આંખો ઉઘડી. આજે એ ખુબ જ ફ્રેશ ફીલ કરી રહ્યો હતો. ઘણા વખત નો મન માંદબાયેલા દંજ નો આજે ...વધુ વાંચોથયો હતો. આ નવી સવાર ની કોમળ કિરણ એને નવી શરૂઆત ની પ્રેરણા આપી રહી હતી. હવે બસ બધુંભુલી ને આગળ વધવું એવો જ મન માં નિશ્ચય હતો. કેવલ ક્યાંય દેખાઈ નહોતો રહ્યો. યશ ને આષ્ચર્ય થયું. ક્યાં હશે એ? આમ તો એ સવાર સવાર માં એની સામે હાજર થઇ જતો હોય છે. શોધતા શોધતા એ નીચે લોબી માં આવ્યો. વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 13 (28) 930 1.3k continue.............................. પછી ની બાકી રહેલી રાત્રી ની પળોમાં બસ એનું જ સ્મરણ હતું. ઊર્મિ ઓ માં એક નવી અનુભુતી થઇ. આ ગામમાં તો કોઈ મારી સાથે વાત પણ નહોતું કરતું. અને આ પરદેશી મુસાફરે તો પાછા મળવાની વાત કહી ...વધુ વાંચોઆ બે પળ ની મુલાકાત ને ફરી ફરી યાદ કરતા પરોઢ થઇ આવી, મને ભાન પણ ના રહ્યું. વિચાર્યું કાન્હા ને જ આ બધી વાત કરું એ જ કોઈ ઈશારો આપી દે તો સારું. પરોઢ થતાં મંદિરમાં કાન્હા ને મળવા આવી. આજે કાન્હા ને મળવાની વધારે ઉતાવળ હતી. આમ તો રોજ કાન્હાને મળવાથી જ સવાર થાય છે. પણ આજની મૂલાકાતમાં વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 14 (36) 990 1.5k Continue......... આજ ના મન ની બધી વાત લખી જ રહી હતી હંમેશ ની જેમ મન હળવું કરવા પણ ખબર નહીં કેમ આજે મન ની વાત લખતા મન પ્રફુલ્લિત થઇ રહ્યું હતું. હરખાઈ રહ્યું હતું. આવું કદાચિત પેહલી વાર જ ...વધુ વાંચોલછમી નો એ ચહેરો યાદ આવતા હસી છૂટી ગઈ. કેવી પ્રેમાળ બાળકી છે. કોને ના ગમે એની સાથે રેહવું? થોડીક કાન્હા ની જેમ નટખટ પણ ખરી. સાહસિક પણ ખરી.મોર પંખ ને એ પાનાંમાં દબાવી દઉં. આ કાન્હા નો મારા માટે પ્રેમ પ્રસાદ છે. પદમ, પદમ ને મળવાની તલપ લાગી મન માં, શું કરું? ૧૦ દિવસ નો સમય છે હજી. બીજી વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 15 (32) 888 1.3k continue.................. હું પ્રેમ ભાગ્ય? કોઈ મને પ્રેમ કરે છે. સામાન્ય વ્યક્તિ ને પણ જો કોઈ આ વાક્ય કહે તો એનું જીવન આનંદમય બની જતું હોય છે. એમાં તો હું અભાગણ જ્યાં લોકો હમેશા મને ધુત્કારતા જ હોય છે એવામાં ...વધુ વાંચોમને પણ પ્રેમ કરી શકે એ વાત તો પહેલા મારા મન ને પચતી જ નથી. મન માં એક વંટોળ ઉભો થઇ ગયો. હે કાન્હા, શું સાચે જ તે મારા જીવન માં પ્રેમ ભાગ્ય લખ્યું છે?, જીવન ની કસોટી કેવી છે આ સમજાતું નથી, કોઈપરદેશી પર ભરોસો કરવો કે નહીં? એ પણ એક મૂંઝવણ છે. મોહ તો જગાડે છે. મને દેવી વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 16 (34) 796 1.2k countinue............. કોઈ તમને તમે જેવા છો એવા વગર કહે ઓળખી જાય અને એજ રીતના અપનાવે એજ સાચો પ્રેમ.આપણે ક્યારેય પ્રભુ પાસે થી એમના અસ્તિત્વ ની સાબિતીઓ નથી માંગતા એમની મૂર્ત ને જોઈને એમને પ્રેમ કરીએ છીએ.આપણે ક્યારેય કાન્હા ને ...વધુ વાંચોજોયા પણ એના મુરત પર સવાલ પણ નથી કર્યો. કાન્હા એ પણ ક્યારેય રાધા ને એના અસ્તિત્વ ની સાબિતી માંગી?, નહીંક્યારેય રૂક્ષ્મણી ને ના ક્યારેય એની રાક્ષસ પત્ની ને. આજ તો પ્રેમ છે. પ્રેમ નું સાચું અસ્તિત્વ તો એમાં રહેલી લાગણી અનેસંબંધ નિભાવવાની નીતિ અને શ્રદ્ધા માં રહેલો છે નાકે વ્યક્તિ ના અસ્તિત્વમાં. પદમ ના પ્રેમમાં હું ધીરે ધીરે ખોવાતી વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 17 (34) 876 1.6k continued....... પરોઢ થઇ. ત્યાંજ એક કોલાહલ નો અવાજ સંભળાયો. માણસો નું એક ઝુંડ મારી તરફ આવી રહ્યું હતું. એમાં સરપંચ, મુંજ અને લછમી ના પિતા અગ્રેસર હતા. મુંજ એ આવીને મારા વાળ ખેંચ્યા અને કહ્યું. મુંજ: જોયું મેં નહોતું ...વધુ વાંચોઆ અપશુકનિયાળ બહાર આવી છે એટલે જગામ માં આટલું મોટું અપશુકન થયું છે. મારા દેહ થી હવે આ માર સહન થઇ રહ્યો નહોતો. અને મને સમજાઈ પણ નહોતું રહ્યું કે આ કયા અપશુકન ની વાત કરી રહ્યો હતો. અચાનક મને યાદ આવ્યું આજે જ લછમી માટે એ મોટું હવન ગામ માં થવાનું હતું. ત્યાંજ બાપુ લછમી નો સહારો લેતા લેતા વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 18 (34) 798 1.4k continue..................... કોઈ વ્યક્તિ ની સાથે આટલું ખરાબ થઇ કેમ શકે? જન્મતા જ જો કોઈ ની માતા મરે એમાં એ નવજાત શિશુ નો શું વાંક?, પોતાના ખરાબ નસીબ ને કોશવા અથવા પોતાના ગુના ઓ ને છુપાડવા આ રાધા ઉર્ફ પદમણી ...વધુ વાંચોમોહરો બનાવી દીધો. શ્રદ્ધા અને અંધ શ્રદ્ધા ના નામે એનો ભોગ લેવામાં આવ્યો. એ તો બસ કોઈને પ્રેમ કરતી અને સામે એનો પ્રેમ જ માંગી રહી હતી. પિહુ પદમણી રે......... તારો પદમ જુવે છે તારી રાહ. પદમણી મારી તારા મિલન ની છે આશ. પદમણી ની ડાયરી માં ખોવાયેલા યશ ને સમય નું કોઈ ભાન ના રહ્યું. એ એમાં એવો ખોવાયો વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 19 (28) 778 1.2k countinue......................................... યશ હવેલી એ પાછો ફર્યો. પોતાના રૂમ માં પ્રવેશ્યો. ઊંઘ નહોતી આવી રહી. કેટલા દિવસ થી INSTAGRAM પણ નહોતું જોયું. બહાર ની વાસ્તવિક દુનિયા થી જાણે એનો નાતો તૂટી ગયો હોય એવું એને લાગી રહ્યું હતું. આ ...વધુ વાંચોની કહાની માં કંઈ એ પાગલ ના થઇ જાય એવો વિચાર એને પણ આવ્યો. ત્યાંજ એને સમન્દર કિનારે થી ફરી એજ અવાજ સંભળાયો. પિહુ પદમણી રે............... એ રાજુ નો અવાજ હતો. યશ (વિચારમાં): લાગે છે એનો ઈલાજ હજી થયો નથી અને જો હું હવે જઈશ ત્યાં તો સરપંચ ને બબાલ માટે મોકો મળી જશે. આ ગામ ના સરપંચો ની બબાલ વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 20 (45) 854 1.7k countinue.............................. સવાર પડી. યશ ઉઠી ને લોન માં ગયો. કેવલ અને વિરમણી કોઈ વાત પર ચર્ચા કરી રહ્યા હતા. વાત થોડીક ગંભીર લાગી રહી હતી. મન માં યશ ને શંકા થઇ અને થોડોક ડર પણ લાગ્યો. ક્યાંક એમને કાલ ...વધુ વાંચોની અસ્પતાલ જવાની વાત તો નથી ખબર પડી ને ? યશ ( વિરમણી અને કેવલ ને) : શું થયું ? કેમ આટલા ચિંતા માં દેખાઓ છો? વિરમણી: ના ના બેટા એવું કશું જ નથી. તું બેસ શાંતી થી નાસ્તો કરવા. કેવલ (વિરમણી): કાકા તમે ચિંતા નહીં કરો. યશ (કેવલ ને): મને જણાવવાનું કષ્ટ કરીશ? વિરમણી: ના ના યશ બેટા વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 21 (43) 806 1.7k countinue................... ત્યાંજ Fire બ્રિગેડ અને એરપોર્ટ ના હાઈ ઓફિસર આવી પહોંચ્યા. ઓફિસર સેક્યુરીટી ગાર્ડ પર ગુસ્સે થઇ ગયા. ઓફિસર: અમે તને વોલ્કી talki થી જણાવ્યું ને કે કોઈ પણ ગાડી ને હમણાં અંદર આવા નહીં દેતો? સેક્યુરીટી ઓફિસર (થરથરતા): ...વધુ વાંચોહું તો રોકી જ રહ્યો હતો એ બહુજ સ્પીડ માં હતા. હું એમને કહેવા જતો જ હતો કે અંદર એક બ્રેક ફૈલ ટ્રક આવી ગયું છે અને એનું ઓઇલ ઢોળાઈ ગયું છે. પણ ........ ઓફિસર: તારા પણ થી આ મોટો હાદસો ટળ્યો નહીં, ઉપર થી આ તો સેલિબ્રિટી છે. હવે પેલા જલ્દી હોસ્પિટલ માં કોલ કરો. થોડોક સમય બાદ ................ વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 22 (42) 822 1.8k countinued............. TV રિપોર્ટર: પ્રિયા mam , તમે જ્યાં આજે જિંદગી ના નવા ખુબસુરત પડાવ માં કંકુ પગલાં માંડી રહ્યા છો, ત્યાં તમારા ROMOURED EX BOY FRIEND MR યશ સોલંકી ની માનસીક હાલત ખરાબ થવાના સમાચાર આવે છે. તમે આ ...વધુ વાંચોશું કહેવા માંગો છો? પ્રિયા દવે (અભિમાન થી): મારા પ્રેમ પ્રસ્તાવ ને ઠુકરાવતા વખતે એને પોતાના પ્રેમ અભિપ્રાય પર ખુબ જ ઘમંડ હતો. એ એનોજ નતીજો છે. આજે એના પાસે કઇં જ નથી. ના પ્રેમ ના કામ કે ના નામ. TV રિપોર્ટર : શું તમને ના પાડવી એ એક જ ભૂલ હતી યશ સોલંકી ની ? પ્રિયા દવે : એનો વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 23 (55) 856 2.4k countinued........... રાત ના સમયે અમદાવાદ ની ચહેલ પહેલ માં યશ ને વેરાવળ ની એ શાંત મધ્ય રાત્રી યાદ આવી રહી હતી. સખત ગાડી ઓ ના આવતા જતા હોર્ન ના કકળાટ માં એ પેલો પદમણી બોલ સાંભળવાઝંખી રહ્યો હતો. પિહુ ...વધુ વાંચોરે................. એ વિચારતા વિચારતા પોતે પણ ગાવા લાગ્યો. એનો અવાજ સાંભળતા પાસે સૂતેલો કેવલ ધબ થઇ ને જાગી ગયો.એને સમજાઈ નહોતું રહ્યું યશ ને શું કહેવું? રાત્રી નો સમય પણ હતો. આટલીમોડી રાતે ડૉક્ટર રાધા ને બોલાવવાનું એને ઠીક ના લાગ્યું. એણે એક પ્રયત્ન કરી જોયો. કેવલ: યશ મિત્ર મોડી રાત થઇ છે. સુઈ જા શાંતી થી. યશ એ સાંભળ્યું વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 24 (49) 790 2.1k countinued............... કેવલ અને ગજેન્દ્ર વિરમણી ને હવેલી ના પ્રોસિજર માટે અચાનક વેરાવળ જવું પડ્યું. એટલે યશ ની દેખભાળ માટે રાધા યશ ના અસ્પતાલ રૂમ માં હતી. હમણાં એની ડ્યૂટી પણ ઑફ હતી. યશ પોતાની ડાયરી માં કશુંક લખી રહ્યો ...વધુ વાંચોએ હાજી પણ રાધા થી થોડોક નારાજ હતો. રાધા: શું લખી રહ્યા છો? મને પણ જણાવો ને. મને તો તમારા કાવ્યો ખુબ ગમે છે. યશ(કટાક્ષ કરતા) : હા, ખબર છે મને "રિધમ" મેમ. રાધા( યશ ની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરતા) : યશએ સાંભળ્યું ના સાંભળ્યા જેવું વર્તન કર્યું. અને પોતાની ડાયરી લખવા માં મશગુલ થઇ ગયો. ૧૦ સેક મિનિટ વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 25 (49) 710 1.8k countinued.................... રાત ખુબ જ મનમોહક લાગી રહી હતી. યશ વેરાવળ ની પોતાની હવેલી માં પોતાના રૂમ માં સુતા સુતા પોતાના જીવન વિષે વિચારી રહ્યો હતો. આ હવેલી થોડાક દિવસમાં વેંચાઈ જવાની હતી. જેને એણે ક્યારેય પોતાની માની જ નહોતી. ...વધુ વાંચોછતાંય એક અલગ જ આત્મીયતા આ જગ્યા સાથે આ ગામ સાથે બંધાઈ ગઈ હતી. અમદાવાદ કરતા વેરાવળ હવે પોતાનું વધારે લાગવા લાગ્યું હતું. કદાચ આ ગજેન્દ્ર વિરમણી ના પ્રેમાળ વ્યવહાર ના કારણે હતું. યશને પોતાનું પરીવાર આમ તો કોઈ હતું નહીં, પણ હવે એને વિરમણી એના પરીવાર લાગવા લાગ્યા હતા. પિતા સમાન વિરમણી અને મોટા ભાઈ જેવો કેવલ. અને એક વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 26 (41) 644 1.7k countinued........................... નાશ્તો કરીને કેવલ પ્રોપર્ટી ના ડોક્યુમેન્ટ્સ નું કામ પતાવા નીકળી ગયો, વિરમણી ને પણ સરપંચ ના આદેશ અનુસાર ગામ ના હવન ની તૈયારીઓ માં સહભાગી થવા જવાનું હતું. યશ અને રાધા ઘણી વાર લોન માં બેઠા બેઠા ગપાટા ...વધુ વાંચોઅચાનક રાધા હવેલી ને નીરખી ને જોવા લાગી. યશ: શું થયું આમ કેમ જુવો છો હવેલી ને? રાધા: નહીં બસ બાળપણ ની યાદ આવી ગઈ. હું નાનપણ માં mumy સાથે અહીં વેકેશન માં આવતી. અને mumy મને કહેતી આ એક રાજા નું મંદીર છે. યશ હવેલી તરફ નજર કરતા. યશ : અચ્છા એવું કેમ? રાધા: શ્રી માધવ સોલંકી ને અહીં વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 27 (51) 660 2.1k countinued..................... રાત ના સમયે યશ, કેવલ, વિરમણી અને રાધા જમીને ને નિરાંતે લોન માં બેઠા હતા. યશ ના મગજ માં માધવ સોલંકી ના રૂમ ની વાત ચાલી રહી હતી. રાધા અને કેવલ આપસ માં કેટલીક ડોક્યુમેન્ટ્સ procedure ની તો ...વધુ વાંચોઅહીંયા ત્યાંની વાત કરી રહ્યા હતા. સાથે સાથે થોડીક મસ્તી મજાક પણ ચાલતી હતી. કેવલ અને રાધા વચ્ચે પણ સારી મિત્રતા થવા લાગી હતી. કેવલ રાધા ની મન ની વાત પણ જાણી ગયો હતો એને યશ માટે રાધા ઉચીત લાગતી હતી. ત્યાંજ સરપંચ અને એમના કેટલાક સાથી આવ્યા. વિરમણી એ એમની આગતા સ્વાગતા કરી. કેવલ અને યશ ને સરપંચ નું વાંચો પદમણી -એક અનોખી રહસ્યમય પ્રેમ ગાથા - 28 (56) 844 3.7k countinued............ સવાર પડી, રાધા ને હવે આ કિસ્સો બહુજ mysterious લાગવા લાગ્યો. એ પણ હવે આ બાબત ને serious લેવા લાગી અને એનો જડ મૂળ થી ઈલાજ કરવો એવો નિશ્ચય કર્યોં. એણે પહેલા લછમી ને મળવાનું નક્કી કર્યું. કારણ ...વધુ વાંચોનું માનવું હતું કે લછમી જ એ કડી હોવી જોઈએ. એ વખત ની સાચી હકીકત તો બસ એણે જ જોઈ હતી. વિરમણી પણ ત્યારે જન્મ્યા નહોતા એમને જે ખબર હશે એ એમના પિતા પાસે થી સાંભળ્યું હશે અને વર્ષો થી અહીં ખિદમત કરતા એટલે પરિવાર ના સભ્યો ને અને એમના વ્યક્તિત્વ ને સારી રીતે ઓળખે. વિરમણી ના સ્વભાવ ની એક વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Ridhsy Dharod અનુસરો