pahele pyar ka nasha aur jindgi ki kadhi hakiqut book and story is written by Shaimee oza Lafj in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. pahele pyar ka nasha aur jindgi ki kadhi hakiqut is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત - નવલકથા
Shaimee oza Lafj
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રથમ પ્રેમ નો નશો.....અને જીંદગી ની કડવી હકીકત....... આ મિત્રો એવી અદભુત લાગણી છે. વૃદ્ધ ને પણ પોતાના સાથી સાથે વિતાવેલી પળો ને તાજી કરાવે છે.મિત્રો પ્રેમ નો નશો પણ અદભુત હોય છે. પ્રેમ માટે તો કેટલી કવિતા અને શાયરી ,ગઝલો લખાઇ છે. તે આપણી યાદગાર પલ હોય છે આપણને ખરાબ રસ્તે પણ ચડાવે છે. આપણને નાદાનિયત પણ કરાવે છે આ પ્રેમ. અને આ સમય દરમ્યાન થયેલી ભુલો સર્પ ના ડંખ કરતાં પણ વધુ પીડે છે. જવાની ના જોસ માં આવી ને આપણે માણસ
પ્રથમ પ્રેમ નો નશો.....અને જીંદગી ની કડવી હકીકત....... આ મિત્રો એવી અદભુત લાગણી છે. વૃદ્ધ ને પણ પોતાના સાથી સાથે વિતાવેલી પળો ને તાજી કરાવે છે.મિત્રો પ્રેમ નો નશો પણ અદભુત હોય છે. પ્રેમ માટે તો કેટલી ...વધુ વાંચોઅને શાયરી ,ગઝલો લખાઇ છે. તે આપણી યાદગાર પલ હોય છે આપણને ખરાબ રસ્તે પણ ચડાવે છે. આપણને નાદાનિયત પણ કરાવે છે આ પ્રેમ. અને આ સમય દરમ્યાન થયેલી ભુલો સર્પ ના ડંખ કરતાં પણ વધુ પીડે છે. જવાની ના જોસ માં આવી ને આપણે માણસ
પ્રેમ તો ભગવાન સુધી પહોંચવા નો રસ્તો છે,જીવન ની યાદગાર ગરમી માં પણ દિલ ને ઠંડક ની અનૂભતી કરાવે છે, દિલ માં રોમ રોમ માં પણ હલચલ રંગીન સપનાં ઓ સજાવી એ છીએ , પ્રેમ એટલે શુ? કોઈ ...વધુ વાંચોજ નથી આ મોટો દોષ છે , પણ,પ્રેમ શબ્દ ને લોકો એ સ્વાર્થી લોકો એ એમાં લોકોનો પણ કાઇ વાંક નથી, કોઈ બાળક ને નાનપણ થી આના વિશે સમજાવવા માં આવે તો, કોઈ બાળક બહાર જવાબ શોધવા નહીં જાય,ગેરસમજ ને કારણે છોકરા છોકરી ઓનાં ગંભીર પશ્ન બને છે, જેવાં કે, પ્રેમ માં દગો, બેવફાઈ, આત્મ હત્યા જેવાં મુદા
મીરાં અને તેજસ ને અલગ કરી દીધા પછી મીરા ના ફેમીલી વાળા ને થયું કે દીકરી પોતાના ઘર કરતાં સારા ઘર માં ગઈ છે, તેમાં તેઓ નિરાંત સમજતાં હતાં, પણ તે ખોટા હતા, તેજસ ની ફેમીલી થોડી ગરીબ હતી ...વધુ વાંચોમીરાં ના ઘર થી ,માટે એના ફેમીલી વાળા એ જબરજસ્તી પોતાની દીકરી ને કેવલ જોડે પરણાવી, દિકરી ની ખુશી થી પૈસા અને સમાજ ની ઈજજત વધી જાયછે, મને તો એજ સમજાતુ નથી, "દિકરી ને ગાય જયાં દોરે ત્યાં જાય",આ કહેવત અહીં સાચી પડી, અહીં મીરાં ખુશ ન હતી કેવલ સાથે પણ અને ઘર માંથી જ શીખવેલું સંસ્કારી
પ્રેમ છે રંગીન પળ પણ મુજ નાદાન ને કોણ સમજાવે, પ્રેમ માટે ભગવાન અવતર્યા,પણ આ વાત મારા દિલ માં કોણ ઉતારે?યુવાની ના જોશ મા કરાતી ભુલ ને કોણ સુધારે?મને પ્રેમ શું છે,તે કોણ સમાજાવે,મનોરંજન ની દુનિયા છે, પરપોટા તણી,પણ ...વધુ વાંચોસાચી દુનિયા ની હકીકત કોણ સમજાવે,ઋતુ ઓનો રાજા આવે ને ધરણી નિખરે ,ઋતુ ઓની રાણી આવે ને મારી ચકોર નજર કોઈને પાગલ ની માફક શોધે,મારા દિલ ને કેવી રીતે મને પ્રેમ શુ છે તે કોણ સમજાવે? મને કોણ સમજાવે પ્રેમ નો સાચો મતલબ ? પ્રેમ એ પવિત્ર છે, તેને ભગવાન સાથે સરખાવવા
ભાગ 5મોનાક્ષી અને પરિણય ની દોસ્તી પ્રેમ ના પહેલા પડાવ માં આવી ગઈ હતી, મોનાક્ષી નાં પપ્પા એ તેની સગાઇ દેવીન સાથે કરાવીને પરિણવ સાથે પણ આવો જ કંઇક દાવ કાર્યો તેના પપ્પા એ.બંને બહુ દુખી હતા, બંને એક ...વધુ વાંચોથી અલગ થયા ત્યારે તેમને લાગતું હતું કે જીવન માં પોતાનું કોઈક ગુમાવ્યા નો મન માં વસવસો રહી જાય છે. તે વખતે આંસુ ઓ દ્વારા ફુટી આવે છે.ત્યાં રે એમ થાય કે હું ક્યાં ફસાઈ ગઈ.હું કેવી રીતે પાર પડશે,હું કેવી રીતે જીવી શકે, પણ બધુ સરળ લાગે છે,પણ મને સમજાતુ નથી,પણ ઉપર વાળા પર છોડી ને ચિંતા મુક્ત થવું.અને