Love in Space book and story is written by S I D D H A R T H in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love in Space is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ ઇન સ્પેસ - નવલકથા
S I D D H A R T H
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પ્રસ્તાવના વાર્તાનો સમયગાળો ભવિષ્યનું વર્ષ ઈ.સ.૨૫૦૦ છે. જ્યારે પૃથ્વી પરથી મનુષ્ય સિવાયની લગભગ બધીજ જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ચુક્યું છે. પોતાની લગભગ દરેક જરૂરિયાત માટે પૃથ્વી પરની અન્ય જીવસૃષ્ટિ પર નભતા મનુષ્યએ અન્ય જીવોની ગેરહાજરીમાં પોતાનું અસ્તિવ જોખમાઈ જાય એ પહેલાં જ સમય પારખીને પોતાના બચાવ માટેના પગલા વર્ષો પેહલાં જ ભરવાના શરુ કરી દીધા હતાં. જેના ભાગરૂપે મનુષ્યે પૃથ્વીથી ૬૦ પ્રકાશવર્ષ દૂરની એક આકાશગંગા જેને “નૈરીતી” નામ આપવામાં આવ્યું હતું તેની શોધ કરી હતી. નૈરીતી નામ એટેલ અપાયું કેમકે તેની શોધ એવા અણીના સમયે એક ભારતીય મહિલા વૈજ્ઞાનિક નૈરીતી સામંથા દ્વારા ૩૦૦ વર્ષ પેહલાં કરવામાં આવી હતી. ત્યારબાદ એજ વૈજ્ઞાનિકએ
પ્રસ્તાવના વાર્તાનો સમયગાળો ભવિષ્યનું વર્ષ ઈ.સ.૨૫૦૦ છે. જ્યારે પૃથ્વી પરથી મનુષ્ય સિવાયની લગભગ બધીજ જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ચુક્યું છે. પોતાની લગભગ દરેક જરૂરિયાત માટે પૃથ્વી પરની અન્ય જીવસૃષ્ટિ પર નભતા મનુષ્યએ અન્ય જીવોની ગેરહાજરીમાં પોતાનું અસ્તિવ જોખમાઈ જાય એ ...વધુ વાંચોજ સમય પારખીને પોતાના બચાવ માટેના પગલા વર્ષો પેહલાં જ ભરવાના શરુ કરી દીધા હતાં. જેના ભાગરૂપે મનુષ્યે પૃથ્વીથી ૬૦ પ્રકાશવર્ષ દૂરની એક આકાશગંગા જેને “નૈરીતી” નામ આપવામાં આવ્યું હતું તેની શોધ કરી હતી. નૈરીતી નામ એટેલ અપાયું કેમકે તેની શોધ એવા અણીના સમયે એક ભારતીય મહિલા વૈજ્ઞાનિક નૈરીતી સામંથા દ્વારા ૩૦૦ વર્ષ પેહલાં કરવામાં આવી હતી. ત્યારબાદ એજ વૈજ્ઞાનિકએ
લવ ઇન સ્પેસ પ્રકરણ -૨ અગાઉ તમે વાંચ્યું..... ઈ.સ. ૨૫૦૦માં પૃથ્વી પરથી અન્ય જીવસૃષ્ટિનું નિકંદન નીકળી જતાં મનુષ્યએ “નૈરીતી” નામની આકાશગંગામાં પૃથ્વી જેવો જ ગ્રહ “Hope” શોધી ...વધુ વાંચોહતો અને તેના પર વસવાટ કરવા માટે અનેક સ્પેસ શીપો બનાવી એક પછી એક અનેક સ્પેસ ફ્લાઈટો યોજી હતી. આ જ અભિયાનની અંતિમ ફ્લાઈટ હવે પૃથ્વીથી ૫૦૦ કિલોમીટર ઊંચેની ભ્રમણ કક્ષામાં બનેલા સ્પેસ સ્ટેશન થી લોન્ચ થવાની હતી. અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. હવે આગળ વાંચો...... ૩૦ વર્ષ બાદ.......
લવ ઇન સ્પેસ પ્રકરણ -૩ અગાઉ તમે વાંચ્યું..... અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. સ્પેસમાં અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી ગયેલી એવલીન વિશાળ સ્પેસ શીપમાં એક માત્ર એવી યાત્રી ...વધુ વાંચોજે સમય પેહલાં જ જાગી ગઈ છે. હવે આગળ વાંચો.... *** શીત નિદ્રામાંથી જગ્યા બાદ એવલીનને બે રોબોટો દ્વારા તેને અગાઉથી આપવામાં આવેલાં રૂમમાં પહોંચાડવામાં આવી હતી. એવલીને પોતાનાં જીવનના ૩૦ વર્ષ લાંબી શીત નિદ્રામાં વિતાવ્યા હતાં. આથી જાગવા છતાં તે હરી-ફરી શકે તેમ નહોતી. શીત નિદ્રામાંથી જાગેલાં દરેક યાત્રીને બે-ત્રણ દિવસ રૂમમાં જ આરામ કરવું જરૂરી હતું. છેલ્લાં બે દિવસથી
લવ ઇન સ્પેસ પ્રકરણ -4 અગાઉ તમે વાંચ્યું..... અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. સ્પેસમાં અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી ગયેલી એવલીને પોતાનાં સ્વાર્થ ખાતર સ્પેસશીપમાં અન્ય એક યાત્રી ...વધુ વાંચોજોયને જાણી જોઇને જગાડી દીધો. જોયને આ વાતની નથી ખબર કે તેને એવલીને જગાડ્યો છે. હવે આગળ વાંચો.... *** જોય તેની જોડે શું કરશે એવાં વિચારોનાં વમળમાં ફસાયેલી અને બેભાન થવાની એક્ટિંગ કરી રહેલી એવલીન નહોતી નક્કી કરી શકતી કે જોય રૂમમાં છે કે નહિ. બેડ ઉપર બેભાન થવાની એક્ટિંગ કરી રહેલી એવલીને આખરે થોડીવાર પછી હળવેથી તેની જમણી આંખ જરા
લવ ઇન સ્પેસ પ્રકરણ -૫ અગાઉ પ્રકરણ ૪ માં તમે વાંચ્યું..... અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં Hope ગ્રહની યાત્રાએ જઈ રહેલી એવલીન અણધાર્યા અકસ્માતના કારણે ભૂલથી જાગી જાયછે અને પોતાનાં સ્વાર્થ ખાતર સ્પેસશીપમાં અન્ય એક યાત્રી ડો. ...વધુ વાંચોજાણી જોઇને જગાડી દે છે. સ્પેસશીપમાં જોય તેની પત્ની છાયા અને દીકરી રીધીમાં જોડે હોપ ગ્રહની યાત્રા કરી રહ્યો હોયછે. એ વાતની એવલીન ને ખબર પડે છે. હવે આગળ વાંચો..... નોંધ: જો કોઈ વાચક આ storyને PDFમાં વાંચવા ઇચ્છતું હોય તો તેઓ મને મારા mobile નંબર ઉપર watsapp કરી શકે છે. PDFમાં લખાયેલ storyની ખાસિયત એ છે કે તેમાં લખાણમાં ઘણી