નમસ્કાર...

અરીસો ખોટું બોલતો નથી
દેખાય તે પ્રતિબિંબ છે ચહેરો નથી,

કાચ કોઈ એમનમ થતું નથી
ભઠ્ઠીમાં ગરમ થઇ પીગળી મૂળ સ્વરૂપ રેતુ નથી,

પોતાની વેદના સ્વમુખે કોઈ કેતુ નથી,
પ્રતીતિ તમને મળી હતી ઈશ્વરની કોઈ કેતુ નથી ,

પોતાનું રૂપનું પ્રતિબિંબ કોઈ એમજ જોતું નથી
કોઈ ગરીબના નસીબમાં એ અરીશું પણ હોતુ નથી.પ્રતીતિ

નીતિન સંચાણિયા મોરઝર
9328829793

વધુ વાંચો

શ્યામ ને શો હક ?કે રાધાને કશું કહી શકે?,

મૌન બેઢી રાધા મનથી કશું કેમ કહી ન શકે ?,

હ્ર્દય કમાડ કેમ જાતે જ ખોલી ન શકે?

પ્રેમ માં લાગણી નું સુ મહત્વ હોય શકે ?

મુજ વિના તુજને કોણ સમજાવી શકે?,

વિરહમાં રડે કે કોઈ તારી ઝંખના કરી શકે?,

વચન આપેલ ઘણા શુ કામના ?

મૃત્યુ શયા પર સુતેલને લગ્ન શણગાર શુ કામના?,

એકવાર ગયા પછી પ્રતીતિ તારી થઈ શકે?,

ને , તસ્વીરો સાથે સ્વપ્નો સજસવવા શુ કામના ?.પ્રતીતિ

નીતિન સંચાણિયા
9328829793

વધુ વાંચો

મુજે કબ દી અવાજ તુને
હર વખ્ત મેં સુનતા રહા ,

મેરે જખ્મ યુહી બઢાયા તુને
હર વખ્ત મરહમ લગાતા રહા,

મેરે જીવનમેં ગમકે બાદલ છાદીયે તુને
હર ગમ મેં ભૂલતા હી રહા,
મેરે હર દીન કો બેવફા સમજા તુને
હર દીન વફા મેં કરતા રહા,
મેરે આલ્ફાજો કો સમજા હી નહિ તુને
હર બાર પ્રતીતિ કો જુઠા હી સમજા તુને .


પ્રતીતિ

નીતિન સંચાણિયા મોરઝર
9328829793

વધુ વાંચો

તારે પાલવડે બાંધેલ પ્રીત કેવી સોહામણી હતી

નજરું તારી કેવી લોભામણી હતી

હ્ર્દય નો ભાવ કહેવા મુજ દ્વારે કેમ આવી નહોતી

શાંત ચિત્તે મુજ સામે તું એમજ જોતી હતી .
દેવો હતો તુજને મારે સહારો
હમદર્દ હું હતોજ કાયમ તારો .

પ્રતીતિ ને ખોટી ફરિયાદ કર નહિ તું હવે
કદીયે ન દીધો મેં તને મનથી જાકારો .


પ્રતીતિ

નીતિન સંચાણિયા મોરઝર
9328829793

વધુ વાંચો

જીવન સંઘર્ષ ની કહાની કેમ કહેવી તને
રાત દિવસ બશ યાદ કરતો રહું હું તને
માત પિતાની સેવા ભૂલી જોતો હું તને
કસોજ વિચાર નહિ અર્પણ બઘું તને
પ્રેમ મિલકત મારી માલિકી આપી મેં તને
તન મન મારુ તેની સ્વામીની બનાવી મેં તને
વફાદાર છું તારો તેવી પ્રતીતિ કેમ આપું તને
હું તારો જ છું જો હોય વિશ્વાસ મુજમાં તનેપ્રતીતિ

નીતિન સંચાણિયા
9328829793

વધુ વાંચો

ટેરવાં

સુંદર ચહેરે કેવી? સોહાય છે મારી શ્યામલી,
ઝાંઝવાના જળ જેવી ઝગમગે મારી શ્યામલી.

ટેરવા આંગળીઓના ફેરવે હેતે મારી શ્યામલી,
હું જીવી લઈશ!કેમ તું નહિ હોય મારી શ્યામલી.

આવી દ્વાર પ્રેમની મૂર્તિ બની એ મારી શ્યામલી,
કમળ પુષ્પે મડરાય મધુકર એવી મારી શ્યામલી.

કેવી કેવી પ્રતીતિ કરાવે મોહિની મારી શ્યામલી,
સ્વપ્ને આવી એની યાદ અપાવતી મારી શ્યામલી.

પ્રતીતિ,
નીતિન સંચાણિયા,
મોરઝર.
9328829793

વધુ વાંચો

તું મને ન વાંચે તો કશું નહીં મારા શબ્દો એકવાર વાંચજે,
મુંજવણ થાય જીવનમાં ખુદા ને નહી તો ખુદને એકવાર વાંચજે .

ડાયરી લખતો તું રજેહે કાયમ તું ફરીને એકવાર વાંચજે ,
કિરતાર ને કોને જોયો ખબર નહિ તેના લખેલ વચન એકવાર વાંચજે .

આવન જાવન એ ક્યાં કોઈના હાથમાં છે સમજાય તો જન્માક્ષર
એકવાર વાંચજે ,

કોઈ કવિનથી પ્રતીતિ શબ્દના જોડકા કરે સમજાય તો એકવાર વાંચજે .પ્રતીતિ

નીતિન સંચાણિયા
મોરઝર
9338829793

વધુ વાંચો

#વધવુંવધવું

જાળને જરૂરી છે વધવું
જીવન જીવવા આગળ .જીવનની જો પ્રગતિ કરવી હોય તો આગળ વધવું તે જરૂરી છે જેમકે વેલાળ શાકભાજી હોય તે વેલો આગળ વધે નહિ તો ફળકેમ લાગે તેમ માનવ જીવન માટે જરૂરી છે કે જૂની રૂઢિ ત્યજી ને નવી જીવન રીત અપનાવે
પહેલા ખેડૂત બળદ ગાડાથી ખેતી કરતા
દરજી પગ સંચા ચલાવી શીવતા
સુતાર જાતે કુહાડો લઈ લાકડા ઘડતા
હવે દરેક વસ્તુ મેકેનિકલ થઈ
બળદ ની જગ્યાએ ટેકટર આવ્યા
મોટર યુગ આવ્યો
જીવન આગળ વધ્યું
જરૂરી હતું .
વેપારી વાણીયા જે છાબળા કાંટો લઈ
તોળતા તે હવે ઇલેક્ટ્રિક કાંટા થઈ ગયા
ડોક્ટરો
એન્જીનિયરો
મેકેનિકલો
શિક્ષકો પણ આગળ વધ્યા

શિક્ષણ એ જીવન દીવો છે
માટે ભણો આગળ વધો
દીકરી ને પણ ભણાવો એ પણ પ્રગતિ કરશે
કેમકે તે પણ આગળ વધેપ્રતીતિ
નીતિન સંચાણિયા
9328829793

વધુ વાંચો

મજા જતી રહી જીવન તણી,
રાહ જોતો હું તુજ જીવન તણી.
પ્રેમે વાંસળી વગાડતો રાહ રાધા તણી,
વારે ચડતો ગોકુળ ગોવાર તણી.
મોક્ષે કીધી કાયા પૂતના તણી,
વહાર કરી મિત્ર અર્જુન તણી.
લાજ રાખતો ભગત સગપણ તણી,
લાવ અજવાળું મુજ જિંદગી આંધરા તણી.
કર ઉકેલ સમસ્યાઓ મને છે ઘણી ,
વાત સાંભળો હવે કોઈ પ્રતીતિ તણી.પ્રતીતિ
નીતિન સંચાણિયા
મોરઝર
9328829793

વધુ વાંચો

ગુમનામ જિંદગી જીવવી સહેલી નથી હોતી
ઇસક મહોબત જગમાં જાત નથી જોતી
કુરબાન કરેલ મેં જીવન એમજ તુજ માટે
એટલે પસ્તાવો કરું કાઈ હું એમજ નથી રોતી.પ્રતીતિ

નીતિન સંચાણિયા
9328829793

વધુ વાંચો