ખરેખર 500 શબ્દો કોઈની ઓળખાણ ના આપી શકે.. હા, મારા શોખ વિશે ચોક્કસ વાત કરી શકું. હસવું ગમે, હસાવવા ગમે, અધ્યાત્મની ખૂબ જ લગની લાગી છે... તમે કોઈ પણ લોકો પ્રોફાઈલ જોઈને મેસેજ કરશો તો તમારા માટે કોઈ કવિતા લખી ને મોકલીશ... ખાતરી એટલી આપીશ કે મારી સાથે ની કોઈ પણ ચર્ચા ફોગટ નહીં હોય.. નિશીત ને ફક્ત નિશીત જ જાણે છે,,, બાકી બધા તો અંદાજો લગાવતા રહેતા હોય છે... મારી પોસ્ટ ક્યારેય કોપી કરેલી નહીં હોય.. મારી પોતાની જ હશે...

જે લોકો ને ખરેખર બોલતા આવડે છે....

એ લોકો મોટે ભાગે મૌન હોય છે...

Your Phone Knows Your Character More Than You...

Mr_PuroHittt

નમસ્કાર,... આજે ફરી એક નવો વિષય લઈ ને હાજર થયો છું.. પણ કોઈ વ્યક્તિ સામે હોય અથવા મુખ થી કહેવાની વાત આવે ત્યારે વાત કરવા ની વધુ મજા આવે.. અને એમાંય અનુભવ કરવા ની મજા જ અલગ છે.. કેમકે લખવા ની એક મર્યાદા હોય કદાચ શાસ્ત્રો લખી નાખીએ તોય એ મર્યાદા જ છે પણ જે ફેસ ટુ ફેસ એક વાક્ય કહેવાય એ શાસ્ત્રો કરતા વધુ કામ કરે છે.... ઘણી વાર લખવા માં ભાવ આવે અને અત્યંત ઉભરો હોય તો ફટાફટ કેમ લખવું અને એક ફોર્સ આવતો હોય અને એ લખ્યા પછી જ શાંત થાય એટલે લખાયા જ કરે...


https://www.matrubharti.com/book/19895422/3-naadio

વધુ વાંચો

આભામંડળ વિશે ની આ અદભુત માહિતી તમને ગમશે જ....


https://www.matrubharti.com/book/19894755/aura

સાંભળવાનો મોકો જો મળે તો સાંભળજો, ભલે છેલ્લો છું...

સાવ અનોખી વાત લઈને હુંય કતાર માં ઉભેલો છું...
#કતાર

હે માતૃભારતી એપ્લિકેશન ના રચયિતા...

અમારે ક્યારેક અમારી રચના ની લિંક કોઈને શેયર કરવી હોય તો આપની આવક ના રસ્તાઓ નડતર રૂપ થાય છે...

એ શાયરી માટે લિંક શેયર કરી હોય અને એમાં તમે એડલ્ટ જાહેરાત મુકો... વળી સાઉન્ડ ઓન હોય તો પ્રેમ ની પરાકાષ્ઠા ના અવાજ એક પરિવાર માં ગુંજી ઉઠે અને... એમને બાળકો અને વડીલો સામે શરમાવું પડે..

અમારે પણ શરમાવું પડે...
અમને કયે છે કે આવું જ જોજો મોબાઈલ માં...


પરિણામે અમે માતૃભારતી છોડી ને બીજે જઈએ...

વેબસિરિઝ જોતા હોય ને એવું લાગે... માતૃભારતી ઓપન કરવું હોય તો પણ એકલા કરવું પડે કેમકે એ જાહેરાત અમુક સેકન્ડ સુધી રહે....

ધ્યાન રાખો યાર અમારે નાના થઈ ને વડીલો ને સમજાવવું પડે... એમાંય શરમ આવે પાછી...

અમારે જ શરમાવાનું બધી વખતે... ???


મને ગાળા નહીં પણ એના થી ઉપર આવેલા બધા લોક સુધી ની ખાતરી છે... આ મેસેજ કોઈ નહીં વાંચે...આપનો એક માત્ર વિશ્વાસુ...

- (બધી વિગત રજીસ્ટ્રેશન માં આપેલી જ છે)


please take action
be serious

વધુ વાંચો

પ્રેમ નું ગણિત જેની પાસે થી શીખો...

દાખલો પણ એની સાથે જ ગણો...
#દાખલો