ખુશકિસ્મત કહી શકું ખુદ ને..નથી એવી કોઇ વસ્તુ પાસે. બસ...! તું હોય ને સાથે..તો આ કિસ્મત પણ મુઠ્ઠીમાં લાગે...... #દોસ્ત_

રાઝ દફન છે હજારો...ને પાગલ શરાબ પીને ફરે,

એક આંસુ માત્ર વહ્યું આ સાહિલે...ને
આસમાન વિશાળ આફતાબ થઈ પલળે.

#Vast

વધુ વાંચો

સળગાવ્યું છે એણે રાખ સુધી...પણ ભસ્મ થતું નથી.

વિખરાયો છે છેલ્લા શ્વાસ સુધી...તોય તૂટી પડાતું નથી...

લટ હતી સ્થિર એની...વરસતા ધોધમાર પવન વચ્ચે.

જેમ..
આ જીવન-પંછી સ્થિર...એ વિખરતા તણખલાના માળાઓની નીચે.

-NishA Parmar

#Nest

વધુ વાંચો

Our nest is imagination of our thoughts....& Our thoughts are make the our own world.

-NishA Parmar

#Nest

When a man recognizes his self-power, he is called mighty.

-NishA Parmar

હાઈકુ_

પોતે રસ્તો છું,
ખુદ પગરવ...ને
પોતે જ રાહી!

તરી કાવ્ય_


વર્ષાનું ટીપું હું...ને
ખુદ દરિયો.
પોતે જ તરબોળ!

હાઈકુ_

રાખવું ખુલ્લું
જગ સામે..જીવન.
ખુદમાં કેદ!

-NishA Parmar

#રાખવું

दो राह में से..!
एक राह भी ना चूनी जाए...ना एक राह तक छोड़ी जाए...

ऐसी कस्मकस क्युं ?
.
.
.
अरे..!
ये क्या बात...छाई है पुरी दुनिया रोशनी से...

चिराग तले ही अंधेरा क्युं ?

વધુ વાંચો