fighter, dreamer, painter, helper.. anyway few words can not decribe me..

કેટલો પ્રેમ કરુ છું?? તને સમુદ્રની ઊંડાઇ કેમ મપાવુ??
કેટલી વખત યાદ કરું છું?? તને હૃદયના ધબકારા કેમ ગણાવુ?? 💕💕

વધુ વાંચો

એવા તે કેવા ચોઘડિયે મળ્યા આપણે????
કે એક પણ ના થયા, જૂદા પણ ના પડયા..

બંધન રૂપી તાળાંને તોડીને, સુખદુખ પાછળ છોડીને, હકીકતની દુનિયાનુ વિસર્જન કરવુ છે...
પંખી પાસેથી પાંખો લઈ, સંધ્યાકાળે આકાશમાંથી રંગો ભરી, સપનાની દુનિયાનુ સર્જન કરવું છે...

વધુ વાંચો

આંખો થાકી ગઈ આસમાન મા જોઇ જોઇને,
એ તારો તૂટતો જ નથી જેને જોઈને તને માંગી શકુ..

શકય નથી તારી તસવીર બનાવુ અને તુ આવે,
તુ આવી તો જો, ફક્ત કાગળ પર નહીં,
તને હૃદય મા ઉતારુ...

આજે બાળપણની તસવીર ને ખુશ જોઈને કહ્યું, બસ હસતી રહેજે..
પછી તો બસ રડવાનુ છે, લડવાનું છે, પડવાનુ છે,
અને જાતે જ ઊભા થઈને હસતુ રહેવાનું છે..

વધુ વાંચો

સબ બદલ ગયા, અબ તો બદલ જા,
હવાઓ ને ભી રુખ મોડ લિયા,
એ તકદીર અબ તો સંભલ જા..

ઓયે સાંભળ જીંદગી...
બસ કર રડાવવાનુ, દરિયો તો દૂરની વાત,
તળાવ પણ છલકાશે તો પહેલા તને ડૂબાડીશ....

ત્યાં ઉપર મારે ઓળખાણ કરવી છે...
લાગવગ લગાવી, નસીબ પર છેડછાડ કરવી છે...

શોધવી છે એવી કોઈ તિજોરી,
જેની ચાવી હોય પાસે મારી..
લાગે છે કાચ ના મારા સપના,
ખુદ તો ટૂટે છે, મને પણ તોડે છે..

વધુ વાંચો