।।त्वदींयम वस्तु गोविंदम तुभयमेव समर्पते ।।

હે માધવ
સ્વાદિષ્ટ સ્વીટશુગર જેવી તારી વાતો ,
શું જાદુ કરે તું ,
તારી મોહક વાતો થી,
મન કેમ ન ભરાઈ...
# સ્વાદિષ્ટ

વધુ વાંચો

તમારુ આપેલું...
હે માધવ..
તમને અર્પણ..

#તમારુ

પીળા પિતાંબર જરકસી જામા
મુખ પર મોરલી વિરાજે છે...

# પીળો

એક પનિહારી
બેડલું લઈ ને આવી..,
કૂવો ભરી ગઈ...!

~ આદિલ મન્સૂરી

રાધા રીસાઈ છે ને માધવ મનાવે છે એવું નથી ,
પણ માધવ મનાવે છે એટલે રાધા રીસાઈ છે...

અસ્પષ્ટ લાગણી નો સ્પષ્ટ અસ્વીકાર

# અસ્પષ્ટ

यें चमत्कार केवल विश्वाश कर शकाता है,
पत्थर में भी कृष्ण को ढूँढ लेता है...

#विश्वाश

मंदिर बहोत अमूल्य है,
यह गरीब बहार भिख मांगते हे,
अमीर अंदर भिख मांगते है...

#मंदिर

તુમ જીસે પ્રેમ કરતે હો..,
ઉસે પૂજને કા ભાવ અગર..,

મન મેં ના ઉઠતા હો તો..,
તુમ્હારા પ્રેમ પ્રેમ નહિ...,
આકર્ષણ હૈ...
જય શ્રી કૃષ્ણ

વધુ વાંચો

*આ છે શિક્ષક*

કોરી આંખોમાં સપના વાવે તે શિક્ષક,
ખોબામાં ઝાકળ લઈને આવે તે શિક્ષક.

શબ્દોનાં ભાથામાંથી છોડે એવા તીર,
પંગુને પહાડો ઓળંગાવે તે શિક્ષક.

ગ્રંથોનાં આટાપાટા ઉકેલી સૌને,
મિથ્યા ગ્રંથીઓથી છોડાવ તે શિક્ષક.

સૂરજ જેમ તપી, બાળે મનનાં સંશયને,
સ્નેહ તણી વર્ષાથી ભીંજાવે તે શિક્ષક.

પંખીનો માળો જાણે ગૂંથીને વર્ગમાં,
ટહુકાઓ ભીંતે જે ચિતરાવે તે શિક્ષક.

જ્ઞાન તણા પ્રકાશે ઝળહળતું કરવા જગને,
શ્રદ્ધા કેરા દીપક પ્રગટાવે તે શિક્ષક.

બાળકનાં વૃંદાવન જેવા માનસપટ પર,
નિર્ભયતાની કૂંપળ ઉગાડે તે શિક્ષક.

જાદુગર જાણે કે કાચા પીંડ ઘડીને,
ચેતનવંતા શિલ્પો કંડારે તે શિક્ષક.

આંખે ગીતા, કુરાનનો આંજીને સાર,
દુઃખી જનની પીડા વંચાવે તે શિક્ષક.

ફૂલોમાં ફોરમ, પથ્થરમાં ઈશ્વર જોવા,
માના સ્તરે જઈને સમજાવે તે શિક્ષક.

🙏 શિક્ષક દિનની શુભેચ્છાઓ 🙏

વધુ વાંચો