મારી વાતો પર થી મને ઓળખી જ જશો તમે મને .. મારે મારી જાત માટે કંઈ કહેવા ની જરૂર નથી.. Follow me on Instagram.. Ekvichar___

યાદ છે હજી એ દિવસ મને..
જ્યારે ખુલી ને હસી શકતી હતી હું..
હવે એ હસી માત્ર એક યાદ જ બની રહી ગઈ છે..

-Ek Vichar ♥️

જવાબદારી..
એક રમુજી, બેપરવાહ માણસ ને,
એક સ્થિર નિર્ણય લેતા શીખવી જ દે છે..

-Ek Vichar ♥️

યાદો નો ખજાનો તો હર હંમેશ જીવંત જ હોય છે..
એ યાદો સુખ ની હોય કે પછી દુઃખ ની..

-Ek Vichar ♥️

મારા શબ્દો પર થી જ મારી લાગણી મપાઈ ગઈ..
જોયું જ નહી એણે મારી આંખો સમક્ષ..

-Ek Vichar ♥️

દરેક વખતે સંમતિ શબ્દો થી જ
મળતી હોતી નથી..

-Ek Vichar ♥️

व्यक्ति जो जानना चाहे,
वो जान ले तो सुख प्राप्त होता है
और
व्यक्ति जो जानने योग्य हो
वो जान ले तो उसे संतोष प्राप्त होता है।

-Ek Vichar ♥️

વધુ વાંચો

थोड़ी बारिश की बूंदे क्या गिर गई जमीन पे
सारा शहर महक उठा मिट्टी की खुशबू से।

-Ek Vichar ♥️

शरीर को पाने की चाहत रखने वाले
कभी रूह तक नहीं पहुँच पाते।

-Ek Vichar ♥️

રાહ તો હું જોઈ જ લઈશ..
બસ એટલું કહી દે કે
કેટલી હદ સુધી!?

-Ek Vichar ♥️

દરેક વાત પૂછવાની ના હોય..
અમુક વાત..
સમજી જવાની,
સ્વીકારી લેવાની
અને અનુભવી લેવાની હોય છે..

-Ek Vichar ♥️