i m author, poet...

follow me and keep support me everyone... thank you... #matrubharti

epost thumb

દિલ...
પ્રેમ ની વાતો with NJ Pandya...
stay tuned...

epost thumb

લખવું હતું ઘણું મારે
પણ કાગળ કોરો રહી ગયો,
તારી ગેરહાજરી તો પુરાઈ ગઈ
છતા “નિસુ” હું અધૂરો રહી ગયો.

-નિરવ પંડ્યા (નિસુ)

વધુ વાંચો