માખણ ચોરે છે છતાય 
મથુરા મુકી દેનાર છે કૃષ્ણ..
 સોળ હજાર રાણી હતી છતાય 
અેક સુદામા પાછળ ભાગનાર છે કૃષ્ણ.. 
જેલમા જન્મે છે છતાય
 મુક્તી નો સંદેશ આપનાર છે કૃષ્ણ..
 ફક્ત સારથી બનીને
 મહાભારત જીતાડનાર છે કૃષ્ણ... 
યુધ્ધભુમી મા રહીને પણ 
ગીતા કહેનાર છે કૃષ્ણ.. 
માટી ખાય છે છતાય 
મોમા વીશ્ચ સમાવનાર છે કૃષ્ણ..
 નંદ બાવા ને ત્યા જન્મીને પણ
 સોનાની દ્રારકા બનાવનાર છે કૃષ્ણ..  


વધુ વાંચો

જીવાય ગયેલી જીંદગી બોલે છે,
આવતી કાલ માટે ઈશૉદ , ઈશૉદ કહે છે

પ્રેમ મા કોઈ જાન આપે છે
તો કોઈ જાન લઇને જાય છે..!!

દવા નથી...
તો દદૅ પણ નથી..!!!

જેને ભીંઝવવા આખો દરીયો વરાળ બનાવી દીધો અેને તો જાકળ જેવુ પણ ના લાગ્યુ..!!

અેક વાર નદી મા માછલી ડુબી ને મરી ગઈ
પછી ખબર પડી તે તો આત્મહત્યા હતી

બેફામ તોય કેવુ હાફી જવાયુ
બાકી જીંદગી નો રાહ હતો ઘરથી કબર સુધી